કોબી ના પરોઠા

Khushi Shah
Khushi Shah @khushi

કોબી ના પરોઠા

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકો ઘઉં નો લોટ
  2. ચમચીતેલ
  3. મીઠું
  4. સ્ટફિંગ માટે
  5. 1મોટો દડો કોબી
  6. ૧ નાનું કેપ્સીકમ
  7. ૧ ચમચી ગરમ મસાલો
  8. ૧ ચમચી લાલ મરચું પાવડર
  9. અડધી ચમચી હળદર
  10. મીઠું
  11. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કોબી અને કેપ્સીકમ ને ઝીણા સમારી લો હવે તેમાં બાકીના મસાલા ઉમેરો અને કોથમીર ઉમેરી સ્ટફિંગ તૈયાર કરો

  2. 2

    ઘઉંનો લોટ લઇ મીઠું અને મોણ ઉમેરી અને કોથમીર ઉમેરી પરોઠા જેવો લોટ બાંધી દો લોટ નાના લુઆ કરો

  3. 3

    એક લુવો લઇ થી રોટલી વણી લો અડધા ભાગ માં સ્ટફિંગ ભરી બીજો અડધો ભાગ ઢાંકી દો અને સાઈડ દબાવી દો

  4. 4

    આ રીતે બધા પરાઠા વણીને તવી પર શેકી દો ગરમાગરમ સૂપ સાથે પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khushi Shah
Khushi Shah @khushi
પર

ટિપ્પણીઓ

Similar Recipes