પુલાવ (Pulav recipe in gujarati)

Bhagyashree Yash
Bhagyashree Yash @Yashshree_91291

#મોમ
મારા સાસુમા મારા માટે આ પુલાવ બનાવી આપે છે.

પુલાવ (Pulav recipe in gujarati)

#મોમ
મારા સાસુમા મારા માટે આ પુલાવ બનાવી આપે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ થી ૧૫ મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. ૧વાટકી રાંધેલા ભાત
  2. ૧નંગ ટામેટું
  3. ૧નંગ ડુંગળી
  4. ૧નંગ ગાજર
  5. વઘાર માટે
  6. તેલ
  7. તમાળતત્ર
  8. સૂકા લાલ મરચા
  9. લીમડો
  10. ૧/૨ ચમચી રાઈ
  11. ૧/૨ ચમચી જીરૂ
  12. ચપટીહિંગ
  13. મીઠુ સ્વાદ મુજબ
  14. ૨ચમચી મરચું
  15. 1૧/૨ ચમચી ધાણાજીરું
  16. ૧/૨ ચમચી હળદર
  17. 1 ચમચીગરમ મસાલો
  18. કોથમીર

રાંધવાની સૂચનાઓ

૧૦ થી ૧૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધા શાક એકસરખા ઝીણા સમારી લો.ભાત બનાવી લો.એક તપેલીમાં તેલ મૂકી,રાઈ,જીરું,હિંગ, લીમડો,તમાલપત્ર,સૂકા મરચાં નાખી વઘાર કરો.વઘાર થઈ જાય એટલે ટામેટા સિવાય ના શાક ઉમેરો.અને તેમાં ઉપર આપેલ માપ પ્રમાણે મસાલા ઉમેરો.

  2. 2

    બધા મસાલા ચડી જાય પછી તેમાં રાંધેલા ભાત ઉમેરી,બધું વ્યવસ્થિત મિક્સ કરો અને કોથમીર નાખી ગરમ ગરમ દહી સાથે પીરસો.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhagyashree Yash
Bhagyashree Yash @Yashshree_91291
પર
હું એક ગૃહિણી છું..નવી નવી રસોઈ બનાવવી અને ઘરના સભ્યો ને ખવડાવવી મને ખૂબ જ પસંદ છે..
વધુ વાંચો

Similar Recipes