લિલવાની પાઉભાજી

Rupal maniar
Rupal maniar @rupal_yatin

લિલવાની પાઉભાજી

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫ નંગ બટેટા
  2. ૫ નંગ રીંગણા
  3. ૫ નંગ ટમેટા
  4. ૫ નંગ ડૂંગળી
  5. પા કિલો લીલી તૂવેર
  6. પા કિલો ફ્લાવર
  7. ૪ ચમચા તેલ
  8. ૨ તમાલ પત્ર
  9. ૧ નંગ સૂકુ મરચૂ
  10. પા ચમચી હિંગ
  11. ૧ ચમચી મરચા પાઉડર
  12. અડધી ચમચી હળદર
  13. ૧ ચમચી પાઉભાજી મસાલો
  14. જરૂર મૂજબ મિઠૂ
  15. ૧ નંગ લિંબૂ
  16. ૧ ઈંચ આદૂનો ટૂકડો
  17. ૧ નંગ મરચૂ
  18. ૭ થી૮ કળી લસણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ટમેટા,ડૂંગળી,આદૂ-મરચા-લસણની પેસ્ટ કરવી.તેમજ શાકભાજીને કૂકર મા બાફી લેવા.અને પછી તેને છૂંદી નાખવા.

  2. 2

    એક તપેલામા તેલ લેવૂ પછી તેમા હિંગ નાખીને સૂકુ મરચૂ,તમાલ પત્ર નાખવૂ.

  3. 3

    ત્યારબાદ તેમા આદૂ-મરચા-લસણની પેસ્ટ,ડૂંગળી અને ટમેટાની પેસ્ટ નાખવી.

  4. 4

    પછી તેમા મરચાનો પાઉડર,હળદર,મિઠુ નાખવૂ.

  5. 5

    પછી પાઉભાજી મસાલો, નાખી થોડિવાર ચડવા દેવૂ.પછી તેમા બબાફેલા શાકભાજી અને તૂવેર નાખવી.

  6. 6

    બરાબર હલાવીને પછી જરૂર મૂજબ વેજીટેબલ સ્ટોક નાખવો.અને લિંબૂનો રસ નાખવો.અને ચડાવવા રાખવી.

  7. 7

    અેક તવિ મા તેલ લઈ તેમા પાઉભાજી નાખવી પછી પાઉ ના ભાગ પાડીને શેકી લેવૂ.

  8. 8

    પછી બંન્ને સાઈડ બ્રાઉન શેકીને ઉતારી લેવૂ.

  9. 9

    તો તૈયાર છે પાઉભાજી જેને લિંબૂ,તેમજ છાશ સાથે સર્વ કરવૂ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rupal maniar
Rupal maniar @rupal_yatin
પર
મારી ખરી પસંદગીએ રસોઈ પ્રત્યેય પ્રેમ
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes