ચટપટા જીરા આલુ

Sweta Keshwani
Sweta Keshwani @cook_19506389
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3બાફેલા બટાકા
  2. 1 ટી સ્પૂનહળદર
  3. મીઠું સ્વાદાનુસાર
  4. 1 ટી સ્પૂનજીરું
  5. 1 ટી સ્પૂનરાઈ
  6. કઢી પત્તા
  7. 1સમારેલું લીલું મરચું
  8. 1 ટી સ્પૂનહિંગ
  9. કોથમીર
  10. 2 ટે સ્પૂનતેલ
  11. 1 ટી સ્પૂનખાંડ
  12. 1 ટે સ્પૂનલીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બાફેલા બટાકા ના પીસેસ કરો.મરચું સમારી લો.

  2. 2

    હવે કડાઈ મા તેલ ગરમ કરો તેમાં રાઈ, જીરુ, હિંગ તતડાવો. હવે મીઠો લીમડો તથા લીલા મરચા નખો.

  3. 3

    ત્યારબાદ બાફેલા બટાકા નાંખો.

  4. 4

    હવે હળદર, મીઠું, ખાંડ, લીંબુ નો રસ નાખી મિક્સ કરો.

  5. 5

    તૈયાર છે ચટપટા જીરા આલુ. કોથમિર થી ગાર્નિશ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sweta Keshwani
Sweta Keshwani @cook_19506389
પર

ટિપ્પણીઓ

Similar Recipes