રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બાફેલા બટેકા ને થોડા મોટા ટુકડા માં કટ કરી લો. અને સૂકા લાલ મરચાં ને 5 મિનિટ પાણી માં પાલાળી દો.હવે મિક્સર જાર માં પલાળેલા મરચા ટામેટું અને અને 3 કળી લસણ ની નાખી પેસ્ટ બનાવી દો. અને આદુ મરચા ની પેસ્ટ પણ રેડી કરી લો.
- 2
હવે પેન માં તેલ મૂકી જીરૂ નો વધાર કરી ડુંગળી સાંતળવી, અને પછી આદુમરચા પેસ્ટ અને લાલ મરચાં ની પેસ્ટ ઉમેરી ધીમા તાપે ચડવા દો.અને હવે તેમાં બાફેલા બટેકા એડ કરીને હલાવી લો. અને બધા મસાલા બટેકા માં ભળી જાય ત્યારે બાદ 1/2 ગ્લાસ પાણી એડ કરી ધીમા આંચે ચડવા દો.
- 3
તો આ તૈયાર છે બટેકા નું મસ્ત તીખું શાક જે પરોઠા અને જીરા રાઈસ સાથે ખાવાની મજા આવે છે.
Similar Recipes
-
-
-
વટાણા બટેકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
#FFC4#Week4#cookpadindia#cookpadgujarati#લીલાવટાણા#બટેકા Keshma Raichura -
-
-
-
-
-
-
તુંરિયા નું ગ્રેવી વાળું શાક
#કાંદાલસણ#એપ્રિલ#goldenapron3#વીક12#હેલ્થડે આ જે કાયક અલગ સબ્જી ખાવાનું મન થયું તો બાજરા ના રોટલા સાથે તુંરિયા સાક ચોરી ની ખાવા ની કાયક અલગ મજા છે .bijal
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બટેટાનું ગ્રેવી વાળું શાક (Bataka Gravy Valu Shak Recipe In Gujarati)
આ શાક ફરાળમાં પણ ચાલે તેવું છે. ગ્રેવી વાળું બટાકાનું શાક આપણે રૂટિનમાં તો બનાવતા હોય છે પણ થોડુક અલગ રીતે બનાવી અને ચાલુ દિવસોમાં પરોઠા ,રોટલી રોટલા, ભાત સાથે પણ ખાઈ શકાય તેવું છે. Pinky bhuptani -
-
-
કંકોડા નું ગ્રેવી વાળું શાક (Kantola Gravy Valu Shak Recipe In Gujarati)
#EB#week13#MRC કંકોડા એ ચોમાસામાં ઉગી નીકળતું પ્યોર ઓર્ગેનિક શાકભાજી છે.તે વેલા સ્વરૂપે ઉગે છે.તેમાં અનેક ગુણો રહેલા છે. ચોમાસા દરમિયાન તે ત્રણ ચાર મહિના મળે છે. કંકોડા માં પ્રોટીન ,આર્યન ,ફાઇબર ,અને એન્ટી એલર્જીન ભરપૂર માત્રામાં હોય છે તેમજ લ્યુંટેન ,આલ્ફા કેરાટિન, બિટા કેરાટીન , જેવા તત્વો મોટા પ્રમાણમાં હોય છે કંકોડાનું શાક એ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ અને તંદુરસ્તી માટે ઉત્તમોત્તમ છે. Varsha Dave -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12573368
ટિપ્પણીઓ (4)