સાબુદાણા બટાકા ની ચકરી

#FF 1મે અહીં સાબુદાણા વધારે લીધા છે કારણકે સાબુદાણા વધારે હોય તો ચકરી સરસ ફરસી બને છે અને મીઠું મરચું તમે તમારી જરૂર મુજબ વધ-ઘટ કરી શકો છો એટલે એનો માપ નથી લખ્યું.
સાબુદાણા બટાકા ની ચકરી
#FF 1મે અહીં સાબુદાણા વધારે લીધા છે કારણકે સાબુદાણા વધારે હોય તો ચકરી સરસ ફરસી બને છે અને મીઠું મરચું તમે તમારી જરૂર મુજબ વધ-ઘટ કરી શકો છો એટલે એનો માપ નથી લખ્યું.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સાબુદાણાને ધોઈને આઠ કલાક માટે પલાળી દો.
- 2
- 3
સાબુદાણા બોરાઈ અને સરસ મોટા થઈ જાય ત્યારબાદ બટાકાને જો મોટા બટાકા હોય તો એકના ચાર ટુકડા કરીને ઇદલીના કૂકરમાં બાફી લો ત્યારબાદ ધોકળાની થાળીમાં સાબુદાણાને પણ ક્લિયર ટ્રાન્સફર થાય તેવા બાફી લો.
- 4
- 5
પછી એક મોટા તગારામાં બટાકાને છોલીને છીણી લો અને જીરુ, સિંધવ મીઠું, લીંબુ ના રસ બાફેલા સાબુદાણા બધું મિક્સ કરી રેડી કરી લો અને પછી મોટી ટાટ પેપર સ્ટાર વાળી જારીથી ચકડી પાડી લો.
- 6
સુકાઈ જાય,બે ત્રણ દિવસ સૂકા તા વાર લાગશે જો અંદરથી પોચી રહી જાય તો તેમાં જીવાત પડી જવાનો ભય રહે છે એટલા માટે અને બે-ત્રણ દિવસ સરસ તાપમાં તપાવી તો આ ચકરી એક થી બે વર્ષ માટે સારી રહે છે ફિટ ઢાંકણ વાળા ડબ્બામાં ભરી લો.
- 7
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સાબુદાણા ની ચકરી
#Summer Special#સુકવણી રેસીપીઆ ચકરી આખું વર્ષ સ્ટોર કરી શકાય છે. અને ઉપવાસ માં ખાઈ શકો છો. Arpita Shah -
સાબુદાણા ની ચકરી
સાબુદાણા ની ચકરી સાબુદાણા અને બટાકાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે જે ગુજરાતી લોકોનો પ્રિય નાસ્તો છે. આ ચકરી બનાવીને એની સુકવણી કરીને આખું વર્ષ સ્ટોર કરી શકાય છે અને ઉપવાસ દરમિયાન તળીને ઉપયોગમાં લેવામાં આવે છે. ઉપવાસ સિવાયના દિવસોમાં પણ ચા કે કોફી સાથે આ ચકરી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#RB20#SFR#cookpadindia#cookpad_gu spicequeen -
બીટ, ટામેટા અને સાબુદાણા ની ચકરી
હેલો ,મિત્રો શિયાળામાં દેશી ટમેટા અને બીટ ખૂબ સારા આવે છે . તો બીટ, ટામેટા અને સાબુદાણાની ચકરી તમારી સાથે શેર કરું છું. આ ચકરી ફરાળમાં લઈ શકાય છે. Falguni Nagadiya -
સાબુદાણા ની ચકરી (Sabudana Chakri Recipe in Gujarati)
આ ચકરી ખૂબ જ ટેસ્ટી અને સૉફ્ટ બને છે Falguni Shah -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
અગિયારસ અને ઉપવાસ માં સાબુદાણા ની ખીચડી ખવાતી હોય છે એટલે મેં આજે સાબુદાણા ની ખીચડી બનાઈ છે. Hetal Shah -
-
અપ્પે પેન સાબુદાણા વડા (Appe Pan Sabudana Vada Recipe In Gujarati)
સાબુદાણા વડા ઉપવાસ દરમિયાન ઉપયોગમાં લેવાતી લોકપ્રિય વાનગીઓ માની એક છે. સામાન્ય રીતે સાબુદાણા વડા તળીને બનાવવામાં આવે છે પરંતુ મેં અહીં અપ્પે પેન નો ઉપયોગ કરીને ખૂબ જ ઓછા તેલમાં ખૂબ જ સ્વાદિષ્ટ સાબુદાણા વડા બનાવ્યા છે. લીલા ધાણા, લીલા મરચા, શિંગદાણા અને દહીંની ચટણી સાથે આ સાબુદાણા વડા ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.#SJR#cookpadindia#cookpad_gu spicequeen -
સાબુદાણા બટાકા ની સેવ (Sabudana Bataka Sev Recipe In Gujarati)
નવા - મોટા બટાકા આવતાં જ વેફર - ચકરી બનાવવાની સીઝન શરૂ થઈ જાય. આજે મેં ભારોભાર બટાકા અને સાબુદાણા નો ઉપયોગ કરીસાબુદાણા-બટેટાની જાડી સેવ બનાવી છે. Dr. Pushpa Dixit -
ફરાળી ખીચડી
#ડીનરઘણા લોકો ફરાળ મા હળદર મરચું નથી લેતા પણ અમે લઇએ છીએ તો મે એ મુજબ બનાવી છે... Hiral Pandya Shukla -
સાબુદાણા બટાકા ની ચકરી (Sabudana Bataka Chakari Recipe In Gujarati)
@mrunalthakkar inspired me for this recipe.ઉનાળામાં તડકા ખૂબ પડે અને નવા બટાકા પણ હોળી પછી સારા આવે તો આખું વર્ષ સુકવણી કરી રાખી શકાય તેવી સાબુદાણા-બટેટાની ચકરી બનાવી છે. આ ચકરી ફરાળમાં ખૂબ ખવાતી વાનગી છે. Dr. Pushpa Dixit -
-
સાબુદાણા બટાકા ની ચકરી (Sabudana Bataka Chakri Recipe In Gujarati)
#SFR #SJR ઉપવાસ માં ચા કોફી ની સાથે ચકરી ખાવા ની મજા આવે. Harsha Gohil -
કુલેર ના લાડવા(Kuler na Ladva Recipe in Gujarati)
#સાતમપોસ્ટ 1#નાગ પાંચમઆજે મેં નાગ પાંચમ માટે કુલેર ના લાડવા બનાવ્યા છે એમાં કોઈ વાટકી ક કપ નું માપ નથી લીધું, કારણકે કોઈને ગળ્યું વધુ-ઓછું ગમે સ્વાદ માં તો એ મુજબ ગોળ માં વધ-ઘટ કરી શકો છો. Mital Bhavsar -
સાબુદાણા ની ખીચડી (sabudana ni khichdi recipe in Gujarati)
સામાન્ય રીતે સાબુદાણા માથી ઘણી જ ફરાળી વાનગીઓ બને છે, પણ સાબુદાણા ની ખીચડી મારી ફેવરિટ છે. તેમાં પણ અધકચરા અથવા આખા શિંગદાણા હોય, પ્રમાણસર લીંબુ અને ખાંડ હોય એવી ખાટી-મીઠી-તીખી મને સાબુદાણા ની આવી ખીચડી બહુજ ભાવે... આજે મે એવી સાબુદાણા ની ખીચડી બનાવી છે.. તમે પણ જરૂર બનાવજો.#ઉપવાસ Jigna Vaghela -
રાજગરાની પુરી ને સાબુદાણા બટેટા ની સુકી ભાજી
આજે પુનમ છે તો હું લઈને આવી છું ઉપવાસ માટે રાજગરાની પુરી સાબુદાણા બટેટા ની સુકી ભાજી તમારી સાથે શેર કરું છું Vaishali Nagadiya -
સાબુદાણા બટાકા ના પાપડ (Sabudana Bataka Papad Recipe Gujarati)
સાબુદાણા બટાકા ના પાપડ ફરાળમાં ખાઈ શકાય છે. Priti Shah -
-
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#Week15આયા મે સાબુદાણા વડા બનાવ્યા છે તેમાં મે સાબુદાણા કોરા પીસી ને લીધા છે એટલે વડા તળતી વખતે તેમાં તેલ રેતું નથી . Hemali Devang -
સાબુદાણા નો ક્રિસ્પી નાસ્તો ((Sabudana Crispy Nasta Recipe In Gujarati)
#ff1#cookpadindia#cookpadgujaratiસાબુદાણા ને પલાડવાની ઝંઝટ વગર બનતો ક્રિસ્પી નાસ્તો એકદમ ઝડપ થી બની જાય છે... ઉપવાસ મા પણ ખાઈ શકો છો. ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે તમે ચોક્કસ થી ટ્રાય કરજો... Bhumi Parikh -
સાબુદાણા બટાકા ની ચકરી (Sabudana Bataka Chakri Recipe In Gujarati)
કુરકુરી ચકરી ઉપવાસ મા ખાવા ની મજા આવે છે. આજ મેં પણ બનાવી છે. Harsha Gohil -
સાબુદાણા ખીચડી(Sabudana Khichdi recipe in Gujarati)
#GA4#week7#Khichdiઅહીં મેં સાબુદાણા ની ખીચડી માં બલાજીનો ફરાળી ચેવડો આવે છે એ મિક્સ કર્યો છે જેનાથી ટેસ્ટ એકદમ સરસ થયો છે. Panky Desai -
સાબુદાણા બટાકા ની ખીચડી
#વિક મિલ 2#તીખી વાનગી#માઇઇબુક રેસીપી#પોસ્ટ ૧૮#સાબુદાણા બટેટાની ખીચડી ફરાળી Kalyani Komal -
રાઈસ ફ્લોર ચકરી (Rice Flour Chakri Recipe In Gujarati)
#DTRઆ ઇન્સ્ટન્ટ બની જતી ચકરી છે. તેમાં લોટ બાફવાની જરૂર નથી. ઘઉંની ચકરી કરતા થોડી વધારે ક્રિસ્પી થાય છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
ચોખા ના લોટ ની ચકરી (Chokha Flour Chakri Recipe In Gujarati)
આ ચકરી ઘઉંના લોટ કરતા ઓછા સમયમાં બની જશે કેમકે આમાં લોટ બાફવાની જરૂર નથી પડતી અને આ વધુ ક્રિસ્પી બને છે. Nikita Thakkar -
ઝટપટ સીંગ સાબુદાણા ખીચડી(Sabudana Khichdi Recipe in Gujarati)
#ઉપવાસઆપણે ઉપવાસ માં ફરાળી વાનગી માં સાબુદાણા ની ખીચડી બનાવતા જ હોઈએ,એમાં બટાકા બાફીને કે સુધારીને કડાઈ માં પકાવીને પણ ખીચડી બનાવી એ છે, પણ આજે હું બટાકા વગર ઝટપટ ફક્ત 5 મિનિટ માં સીંગ સાબુદાણા ની ખીચડી બનાવી તેની રીત મુકુછું. Mital Bhavsar -
સાબુદાણા ની ખિચડી
#માઇઇબુક રેસીપી.પોસ્ટ7#1વિકમીલ#સ્પાઈસીવ્રત ,ઉપવાસ મા ફરાર મા સાબુદાણા ના વિવિધ રીતે ઉપયોગ કરીયે છે. સાબુદાણા થાળી પીઠ, સાબુદાણા ખીર,સાબુદાણા કટલેટ, વગેરે,મે સાબુદાણા થી મિકસ સ્પાઈસી, નમકીન(સાલ્ટી). સ્વાદિષ્ટ ખિચડી લાઈક નમકીન ફરાળી ચેવડો બનાવયો છે જે સાબુદાણા પલાળી ને તૈયાર હોય તો 10મિનિટ મા બની જાય છે. Saroj Shah -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
# અગિયારસ કે ઉપવાસ માં મારી ઘરે બહુ બને છે.બધા ની પ્રિય છે. Arpita Shah -
સાબુદાણા પોપ્સ (Sabudana Pops recipe in Gujarati)
#માઇઇબુક #Post26 #સ્નેક્સઆ સાબુદાણા પોપ્સ ને મેં થોડા ટ્વિસ્ટ કરીને બનાવ્યા છે, સાબુદાણાને ૨ બે રીતે પલાળ્યા છે. આ સાબુદાણા બોલ ને ડીપ ફ્રાય નથી કર્યા અપ્પમ સ્ટેન્ડમાં બનાવ્યા છે. જેમાં તેલ નો ખૂબ જ ઓછો વપરાશ કર્યો છે. Nita Mavani -
સાબુદાણા ફરાળી વડા (Sabudana Farali Vada Recipe In Gujarati)
#EB#Week15#ff2ક્રિસ્પી સાબુદાણા ફરાળી વડા Rajvi Bhalodi -
સાબુદાણા વડા (sabudana vada recipe in gujarati)
#ફરાળી#sep#fridayકાલે સંકટ ચોથ છે તો મેં વિચાર્યું કે ફરાળી આઇટમ બનાવીએ તો આજે સરસ છે અને સ્પાઈસી સાબુદાણા વડા Manisha Parmar
More Recipes
ટિપ્પણીઓ