થ્રી લેયર ટી (Three Layered Tea Recipe In Gujarati)

Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
Rajkot

થ્રી લેયર ટી (Three Layered Tea Recipe In Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3 કપદૂધ
  2. 2 ચમચીખાંડ
  3. 1 ચમચીચા
  4. 2 કપપાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ દૂધ મા ખાડ નાખી ઉકળવા મૂકો.હવે 3કપ વાળુ 2 કપ થાય ત્યાં સુધી ઉકાળો.હવે નીચે ઉતારી બ્લેન્ડર ફેરવો.એકદમ ફીણ થાય ત્યાં સુધી.

  2. 2

    હવે બીજી બાજુ તપેલી મા પાણી અને ચા મૂકી ઉકાળો.ખૂબ ઉકળે એટલે વાટકી મા ગાળી લો.

  3. 3

    હવે ગ્લાસ મા ફીણ વાળુ દૂધ લો.આખો ગ્લાસ ભરી દો.હવે તેમાં ગાળેલી ચા રેડો.

  4. 4

    તૈયાર છે થ્રી લેયર ટી....☕

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
પર
Rajkot
❤️❤️❤️I love cookinggggg❤️❤️❤️
વધુ વાંચો

Similar Recipes