રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં ખીરું લો.તેમા ચોખાનો લોટ સમારેલી ડુંગળી જીરૂ આદુ મરચાની પેસ્ટ મીઠું સમારેલા લીમડાના પાન સમારેલી કોથમીર નાખી હલાવી લો.(ખીરું થોડું જાડું રાખવું)
- 2
એક કડાઈમાં તેલ ગરમ કરો.તેલ ગરમ થાય એટલે તેમાં વડા ઉતારી લો.વડા લાલ રંગ ના થાય ત્યાં સુધી તળી લો.વડા તળાઈ જાય એટલે તેને સમારેલા કાંદા અને કોપરાની ચટણી સાથે સર્વ કરો તો તૈયાર છે પુલુગુલુ વન્ડર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ઓનિયન ઢોસા (Onion Dosa Recipe In Gujarati)
#STસાઉથ ઇન્ડિયન ટ્રીટઓન્યન ઢોસા સાઉથ ઇન્ડિયન ફેમસ ઢોસો અને ફેમસ સ્ટ્રીટ ફુડ છે હૈદરાબાદ જાવ એટલે જરુર ટેસ્ટ કરજો મેં પણ કરીયો છે Jigna Patel -
-
-
-
-
ચીઝ ગાર્લિક ઢોસા(cheese garlic dosa in Gujarati)
#goldenapron3#week21#માઇઇબુક#પોસ્ટ૩#સ્નેક્સ Meera Dave -
ઈડલી ફ્રાય (Idli Fry Recipe In Gujarati)
#FFC6 સામાન્ય રીતે આપણે ઈડલી ખીરું બનાવી કરીએ છીએ. પરંતું મેં થોડું ઈનોવેટીવ અપનાવી ઈડલી બનાવી ફ્રાય કરેલ છે.જે ટેસ્ટમાં ખૂબજ સરસ લાગે છે. Smitaben R dave -
પેરી પેરી મસાલા ઢોસા (Peri Peri Masala Dosa Recipe In Gujarati)
#GA4#WEEK16#PERI PERI MASALA Jalpa Tajapara -
-
-
ઓંનીઓન ચિલ્લી ઉત્તપમ (onion chilli uttapam recipe in gujrati)
#ભાત#post6 Varsha Karia I M Crazy About Cooking -
ઈડલી ઉત્તપમ (Idli / Uttapam Recipe In Gujarati)
#MRC #cookpad #cookpadindia #cookpadgujarati Bhavini Kotak -
-
આલુ વડા વીથ સાંભાર:-
આજે હું બધા ને ગમે તેવી સ્વાદિષ્ટ અને સહેલાઈ થી બની જાય તેવી નવી આલુ વડા સાંભાર ની રેસીપી લઈ ને આવી છું Jyoti Parmar -
-
-
બ્રેડ વિના ની સેન્ડવિચ (Without Bread Sandwich Recipe In Gujarati)
છે ને મજેદાર અને હેલ્થી ઓપ્શન! રૂટિન લાઈફ માં મેંદા નો ઉપયોગ જ્યાં ટાળી શકાતો હોય ત્યાં આપણે ટાળવો.એથી જ ફરી મેં બનાવ્યું આજે લેફ્ટઓવર વસ્તુઓ માંથી એક સ્વાદિષ્ટ સેન્ડવીચ... તમે પણ બનાવી જોજો વહાલી સખીઓ... 🥰👍👌 Noopur Alok Vaishnav -
-
હૈદ્રાબાદી સાંભાર ઈડલી (Haydrabadi sambhar idli recipe in gujarat)
#સાઉથ#હૈદ્રાબાદ સ્પેશીયલ લીમડો ટોપરું ચટણી,#cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
-
-
કોકોનટ પનિયારામ (coconut paniyaram recipe in Gujarati)
#cr#cookpad_guj#cookpadindiaપનિયારામ એ દક્ષિણ ભારત નું વ્યંજન છે જે એકદમ હળવા ખોરાક ની શ્રેણીમાં આવી શકે. હળવા અને સ્વાસ્થ્યપ્રદ નાસ્તા માટે આ એક ઉત્તમ વિકલ્પ છે. દક્ષિણ ભારત માં કુઝી પનિયારામ થી ઓળખાતા આ વ્યંજન ને તમે તમારી પસંદ મુજબ ના સ્વાદ અને ઘટક ઉમેરી ને બનાવી શકો છો.નાળિયેર એ દક્ષિણ ભારત માં પુષ્કળ પ્રમાણ માં ઉગે છે અને તેથી તેનો ઉપયોગ દક્ષિણ ભારત ની રસોઈ માં મહત્તમ હોય છે પછી એ તાજું કે સૂકું નાળિયેર હોય કે પછી નારિયેળ તેલ હોય.આજે મેં પનિયારામ માં નાળિયેર ઉમેરી ને બનાવ્યું છે. Deepa Rupani -
સી 6 ઉત્તપમ (C6 Uttapam Recipe In Gujarati)
#GA4#WEEK17#COOKPADGUJRATI#CookpadIndia#cheeseC6 Uttapam (Jain) C લેટર થી શરૂ થતા છ સામગ્રી સાથે મે આ ઉત્તપમ તૈયાર કરેલ છે. જેમાં ચીઝ ચીલી કોકોનટ કેબેજ કુરિયર કેપ્સીકમ નો ઉપયોગ કરે છે. હા સામગ્રી ઘરમાં પહેલેથી જ મળી રહે છે અને ફટાફટ તૈયાર થઈ જાય છે. Shweta Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12272300
ટિપ્પણીઓ