મિક્સ રાયતું

Kiran Bhavsar
Kiran Bhavsar @cook_20886878
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ માટે
  1. 1દાડમના દાણા
  2. ૨૦ નંગ અંગુર
  3. 1નાની કાકડી
  4. 1નાનું ગાજર
  5. 2લીલા મરચા ઝીણા સમારેલા
  6. 1 ચમચીકોથમીર
  7. 1 ચમચીમીઠું
  8. અડધી ચમચી શેકેલું જીરું
  9. અડધી ચમચી સિંધાલૂણ
  10. 1 ચમચીખાંડ અથવા મધ પણ લઈ શકો
  11. 1મોટા વાટકો દહીં

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધું ધોઈ લો અને જીનુ સમારી લો બધો સામાન ભેગો કરી લેવો

  2. 2

    બધું બરાબર મિક્ષ કરો તેમાં દહીં ઉમેરીને બરાબર મિક્સ કરો

  3. 3

    રેડી થઈ જાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kiran Bhavsar
Kiran Bhavsar @cook_20886878
પર

ટિપ્પણીઓ

Kiran Bhavsar
Kiran Bhavsar @cook_20886878
બાલકો માટે બહુ ફાયદાકારક છે

Similar Recipes