રિંગ સમોસા (Ring samosa recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેંદામાં મીઠું, અજમો, તેલ નાખી પાણી થી કડક લોટ બાંધી લો.૨૦ મીનીટ સુધી રહેવા દો.
- 2
પૂરણ બનાવવા તેલ ગરમ મૂકી તેમાં આદુ મરચાં ની પેસ્ટ નાખી સાંતળો ત્યારબાદ તેમાં બાફેલા બટાકા ને મેસ કરી ઉમેરો અને તેમાં મીઠું, ધાણાજીરૂ, આમચૂર પાઉડર, ગરમ મસાલો ઉમેરી મિક્સ કરી લો, કોથમીર ઉમેરો અને ઠંડુ થવા દો.
- 3
તૈયાર કરેલ લોટ ના લુવા લઈને તેને ચોરસ આકાર આપી ઝીણી રોટલી જેમ વણી લો.તેની એક બાજુ લાંબી લાઈન માં પુરણ મૂકી ગોલ રોલ ની જેમ અડધે સુધી વાળી લો અને 1/2બાજુ ચપ્પુ વડે લાંબી ઉભી લાઈન પાડી લો.વણેલ રોટલી માં લાઇન રોટલી ની કિનારી સુધી ન લઈ જવી.ખૂણા માંથી એક પટૃટી કાપી મૂકી દો.રોલ આકાર આપ્યા બાદ ગોળ આકાર આપવા બંને બાજુ ભેગી કરીને મેંદામાં પાણી ઉમેરી નરમ લોટ લગાવીને તેના પર અલગ મૂકેલ પટ્ટી લગાવી લો અને તેલમાં તળી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
સમોસા (Samosa Recipe In Gujarati)
#આલુજબ તક રહેગા, સમોસે મેં આલુદિલ યે કહેગા, તુજકો મૈ ખાલુ.......... Kavita Sankrani -
સમોસા (Samosa Recipe In Gujarati)
#GA4 #Week21સમોસા ઘરે પણ બાર જેવા બને છે.તમે પણ બનાવજો. Neeta Parmar -
-
-
રીંગ સમોસા(ring samosa recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ૧૦ હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે એક નવાજ રંગરૂપમાં સમોસા લઈને આવું છું જેને જોતા જ ખાવાનું મન થઈ જાય Nipa Parin Mehta -
-
સમોસા (Samosa Recipe In Gujarati)
#GA4#Week21સમોસા નાસ્તામાં અથવા ડિનર માં ખવાતી વાનગી છે.સમોસા પંજાબી,ચાઈનીઝ,પીઝા સમોસા, આમ ઘણી પ્રકાર ના બને છે.આજે મે આલુ - મટર ના સમોસા બનાવ્યા છે. Jigna Shukla -
-
-
આલુ મટર મીની સમોસા (Aloo Matar Mini Samosa Recipe In Gujarati)
#FFC5#week5#ફૂડફેસ્ટિવલ#આલુમટરસમોસા#CookpadIndia#Cookpadgujarati#Cookpad#Cooksnapchallengeઆલુ મટર મીની સમોસા Manisha Sampat -
-
-
સમોસા (Samosa recipe in Gujarati)
#મોમમારા બાળકો ના ફેવરિટ છે સમોસા અને તે પણ નાની સાઈઝ ના સમોસા અને જુદાં જુદાં ફ્લેવર્સ વાળા મટર સમોસા, પંજાબી સમોસા, આલુ મટર સમોસા બનાવ્યા છે આજે મેં તેમના માટે અને મને તે બનાવવા ખુબ ગમે છે Darshna Rajpara -
-
સમોસા(Samosa Recipe in Gujarati)
#MW3#Fried#samosaસમોસા એ દરેક વ્યક્તિ માટે ખાસ નાસ્તો છે કેમકે દરેક વ્યક્તિ એ પોતાના જીવનમાં મિત્રો સાથે કોલેજમાં કેન્ટીન મા સમોસા તો ખાધા જ હશે. અને કેન્ટીન જેવા સમોસા નો ટેસ્ટ બીજે ક્યાંય ના આવે. આજે મેં એવા જ સમોસા બનાવ્યા છે. payal Prajapati patel -
-
સમોસા(Samosa recipe in Gujarati)
#MW3#cookpadindia સમોસા, સૌથી પ્રખ્યાત અને લોકો ની પહેલી પસંદ એવો નાસ્તો જેને કોઈ જ પ્રસ્તાવના ની જરૂર નથી. સમોસા એ પોતાની ચાહના ભારત બહાર પણ ફેલાવી છે. મોટા ભાગે બટેટા ના પુરણ થી બનતા સમોસા તળેલા જ હોય છે પરંતુ જે લોકો સ્વાસ્થ્ય માટે જાગૃત હોય તે લોકો બેક કરેલા અથવા એર ફ્રાઇડ પર પસંદ ઉતારે છે.મોગલ દ્વારા ભારત માં આવેલા સમોસા પેહલા ઉત્તર ભારત માં અને હવે સમગ્ર ભારત માં પ્રખ્યાત થયા છે.હવે બટેટા સિવાય વિવિધ પુરણ સાથે સમોસા બને છે. સમોસા એટલા પ્રખ્યાત અને પસંદ છે કે 5 મી સપ્ટેમ્બર "વિશ્વ સમોસા દિવસ" તરીકે મનાવાય છે. Deepa Rupani -
-
-
-
-
-
-
સમોસા (Samosa Recipe In Gujarati)
#FD#ફ્રેન્ડશીપ ડે સ્પેશિયલ ચેલેન્જમારા બેસ્ટ ફ્રેન્ડ ની રેસીપી છે સ્વાદિષ્ટ સમોસા Ramaben Joshi
More Recipes
ટિપ્પણીઓ (4)