રસીયા ઢોકળાં (Rasiya Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ટમેટાને ખમણી લો કોથમીર મરચાં ડુંગળી બારીક સમારી લો હવે
- 2
ચણાના લોટના ભાત મરચું પાવડર મીઠું હળદર કોથમીર મરચાં એક પાવરૂતેલ નાખીને થોડું પાણી નાખીને લોટ બાંધો ભજીયા થી થોડો કઠણ રાખવો
- 3
હવે તેને ભજીયાની જેમ પાડો ધીમે તાપે ચડવા દો ચડી ગયા બાદ તેને સર્વિંગ બાઉલમાં લઈ ડુંગળી ટમેટા મરચા છાશ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
આ રસિયા મુઠીયા કે ઢોકળા મારા મમ્મી સાસુ ની એક ફ્લેગશિપ કહેવાય તેવી રેસિપી છે. હાલ મમ્મી ની ઉંમર 83 વર્ષ છે , હજુ પણ જયારે તેઓ અમારી ફરમાઈશ પાર આ ડીશ બનાવે છે ત્યારે આખું અમારું કુટુંબ આ સ્વાદિષ્ટ ડીશ ને માણે છે (ડીશ પર તૂટી પડે છે એમ કહું તો પણ ખોટું નથી. !!) તેમની પાસે થી શીખેલ રેસિપી આ સાથે પ્રસ્તુત છે. Raksha Bhatti Lakhtaria -
-
-
-
રસીયા મુઠીયા (Rasiya Muthia Recipe In Gujarati)
#cookpadindia #Cookpadgujaratiરસીયા મુઠીયા Ketki Dave -
રસીયા મુઠીયા (Rasiya Muthia Recipe In Gujarati)
#LOPost 2#Cookpadgujarati#cookpadindiaUdi Udi Jay.... Udi Udi Jay...Dil ❤ ki Patang Dekho Udi Udi JAY RASIYA MUTHIYA ખાઈ ને આવા હાલ છે બોલો.... Ketki Dave -
-
-
-
-
રસિયા મુઠીયા (Rasiya Muthia Recipe In Gujarati)
વધેલા ભાત માં થી ડિનર બનાવ્યુંબપોર ના વધેલા ભાત માં થી રસિયા મુઠીયા બનાવ્યા.. Sangita Vyas -
-
-
લેફ્ટ ઓવર રાઈસ રસીયા મુઠીયા (Leftover Rice Rasiya Muthia Recipe In Gujarati)
(લેફ્ટ ઓવર રાઈસ) Hetal Chirag Buch -
-
-
-
રસીયા મુઠીયા (Rasiya Muthia Recipe In Gujarati)
વધેલા ભાતમાંથી સ્વાદિષ્ટ વાનગી બનાવી શકાય છે. જે બધાને પસંદ આવે છે. Rita Vaghela -
-
-
દેસર (Desar Recipe In Gujarati)
#AM2દેસર એ લેફટઓવર રાઈસમાથી બને છે. અહીં ભાતમાં છાશ એડ કરી હોવાથી ભાત છુટા નહીં થાય પરંતુ અન્ય વધારેલા ભાત કરતા સ્વાદમાં એકદમ અલગ લાગે છે. આ રેસીપી હું મારા સાસુમાં પાસેથી શીખી છું. તમે પણ ચોક્કસ બનાવજો દેસર... Jigna Vaghela -
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe in Gujarati)
રસિયા મુઠીયા એ અલગ અલગ રીતે બનાવવા માં આવે છે. મે આજે ભાત માંથી રસિયા મુઠીયા બનાવીયા છે. જે બનાવા મા જલ્દી બની જાય છે. ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે.#KS6 Archana Parmar -
ભીંડી ચિપ્સ વિથ મમરા મસાલા (Bhindi chips with mamra masala recipe in Gujarati)
#goldenapron3 # week 15Madhvi Limbad
-
-
-
-
-
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6બહુ ફટાફટ બની જાય છે. મેં ભાત અને ચણા ના લોટ નો ઉપયોગ કરી ને બનાવ્યા છે. ઘણા લોકો ઘઉં નો લોટ, ચોખા નો લોટ નો ઉપયોગ કરી ને બનાવે છે પણ પારંપરિક તો ભાત અને ચણા ના લોટ અને દહીં નો ઉપયોગ કરી ને બને છે. Arpita Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12342176
ટિપ્પણીઓ