બટાકાં વડાં (poteto vada in Gujarati)

Daxita Shah @DAXITA_07
બટાકાં વડાં (poteto vada in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટકા ને બાફી લો તેને મેશ કરો.
- 2
કાજુ કિસમિસ ના ટુકડા કરો.
- 3
મેશ કરેલા બટાકાં ના માવા મા બધા મસાલા અને કાજુ કિસમિસ નાખો. ઘણાં લોકો આની ઉપર વઘાર પણ કરે છે. પછી તેના લીંબુ જેટલાં ગોળા વાળી લો.
- 4
એક બાઉલ ma બેસન અને સોજી મિક્સ કરી મસાલા નાખો. ધીમે ધીમે પાણી નાખી ખીરું તૈયાર કરો 10 મિનિટ મૂકી રાખો. પછી tema મીઠો સોડા નાખો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વડાં પાવ કસાડિયા
#બટાકાકસાડિયા દરેક ને પસંદ આવે એવી વિદેશી ડીશ ની સાથે વડાં પાવ નુ કોમ્બીનેશન કરી બનાવ્યું છે વડાં પાવ કસાડિયા. Bijal Thaker -
-
દાબડાં
#સ્ટફડશિયાળા માં તીખું તમતમતું ખાવાનું નું બહું ગમે. એટલે આજે દાબડાં ની રેસીપી લાવી છું. દાબડાં એક ભજિયાં ની વેરાયટી છે. જે દરેક ગુજરાતી પસંદ કરે છે.. Daxita Shah -
મધુર વડાં ગણપતી સ્પેશ્યલ (Madhur Vada Ganpati Special Recipe In Gujarati)
#SGCબાપ્પા ને પ્રસાદ માં લાડવા અને મોદક બહુ ધરાવ્યા તો આજે કઇક હટકે થઈ જાય.તામિલનાડુ અને કર્ણાટક માં બાપ્પા ને ચોથ ને દિવસે તો આ મધુર વડાં ધરાવામાં આવે જ છે , પણ ગણપતિ ના 10 દિવસ ના ઉત્સવ માં આ વડાં ક્યારે પણ ત્યાં ધરાવાય છે. Bina Samir Telivala -
-
-
બીકાનેરી આલુ ભુજીયા સેવ (Alu Bhujiya Sev Recipe In Gujarati)
#આલુ આ આલુ ભુજીયા સેવ એકવાર જરૂર ટ્રાય કરજો.. ખુબ જ સરસ બને છે અને રીત પણ સહેલી છે.... એકવાર ઘરે બનાવશો તો બહાર ની નહીં લો...😊 Hiral Pandya Shukla -
મકાઈ વડાં
#India "મકાઈ વડાં " ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે.આજે સવારે નાસ્તા માં બનાવ્યા.મને દહીં સાથે ખાવા નું મન થયું એટલે બનાવી લીધાં ને નાસ્તો કરવાની મજા પડી ગઈ.તમે પણ એકવાર જરૂર થી બનાવો. "મકાઈ વડાં" અને દહીં સાથે ખાવા ની મજા માણો. Urvashi Mehta -
મગ ની દાળ ના વડાં(mung dal vada recipe in Gujarati)
#સુપરશેફ3#મૉન્સૂન સ્પેશ્યિલ રેસીપીસવાર હોય કે સાંજ આ રૅઇની સીઝન માં ઝડપથી આ વડાં બની જાય છે,વરસતાં વરસાદે મગ ની દાળ ના વડાં ખૂબ જ યમ્મી લાગે છે.તમે પણ જરૂર બનાવજો 😊 Bhavnaben Adhiya -
ઉંધીયુ (Undhiyu Recipe In Gujarati)
#Trending #ઊંધિયુંગુજરાતી નું સ્પેશ્યલ ઊંધિયું માં ઘણા બધા શાકભાજી ને એકસાથે ખાવા ની મજા લેવાય છે . અને એમાં સાથે પરોઠા કે પૂરી કઈ ના હોય તો પણ મજા જ આવે. ખુબ જ પૌષ્ટિક પણ છે અને ઘણા વિટામિન અને પ્રોટીન મળે છે. Maitry shah -
આલુ કચોરી(Aloo Kachori Recipe in Gujarati)
#GA4#week7સવાર ના નાસ્તા ના દરેક લોકો અલગ અલગ પ્રકાર ની વાનગી બનાવે છે.મે આજે કચોરી બનાવી છે .જે ચા અથવા ચટણી સાથે ખૂબ સરસ લાગે છે. Anjana Sheladiya -
ઉલ્ટા પાવ વડાં
#બટેટાપાવ વડાં..ની સામગ્રી થી... બનાવો.. નવી ડીશ.. બેટેટા વડાં માં બ્રેડ સ્ટફિંગ કરી ,આ ડિશ બનાવી છે. સ્વાદિષ્ટ ઉલ્ટા પાવ વડાં નું સ્વાદ માણો ્ Jasmin Motta _ #BeingMotta -
મિક્સ શાક (Mix Shaak Recipe in Gujarati)
#શાક/કરીઝશિયાળો આવે એટલે દરેક ગૃહિણી ને મજા પડી જાય. એટલા બધાં શાક બજાર માં મળે કે શું લઈએ ને શું ના લઈએ...આજે મેં વાલોર રીંગણ બટાકાં નું શાક બનાવ્યું છે. અને રોટલી ભાખરી સાથે સર્વ કરી શકાય. આની ઉપર જીણી સેવ અને લીલી ચટણી નાખી ને સર્વ કરો તો ઊંધિયા ની પણ ગરજ સારે.. Daxita Shah -
ગુજરાતી થાળી(Gujarati thali Recipe in Gujarati)
#trend3 ગુજરાતી થાળી એટલે સદાબહાર થાળી. હા એમાં પણ લાડુ દાળ ભાત શાક રોટલી પાપડ અથાણું હોય પછી કાંઈ ઘટે જ નહીં. બધાની ફેવરિટ થાળી એટલે ગુજરાતી થાળી. Nila Mehta -
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5#week5#cookpadindia#cookpadgujrati લસણીયા બટાકાં જલ્દી બની જાય છે. અને ચટપટા એવા બધાંને ભાવે છે. તો આજે મેં ચટપટા એવા લસણીયા બટાકાં બનાવ્યાં છે... Asha Galiyal -
પકોડા (Pakoda Recipe In Gujarati)
#GA4#Week3પકોડા કોને ના ભાવે ? પકોડા નું નામ સાંભળીને દરેક ના મોમાં પાણી આવી જાય છે .પકોડા નાના મોટા સૌ ને ભાવે છે .પકોડા ઘણા પ્રકાર ના બને છે .મેં ડુંગળી અને મરચા ના પકોડા બનાવ્યા છે . Rekha Ramchandani -
મેથી ના ગોટા(methi na gota recipe in gujarati)
#સાઈડજયારે ગુજરાતી થાળી પીરસવા માં આવે ત્યારે સાઈડ ડીશ માં ફરસાણ અવશ્ય મુકવામાં આવે જ છે અને ફરસાણ નું નામ પડે એટલે દરેક ગુજરાતી ને ભજીયા ને ગોટા જ યાદ આવે. એમાંય જો મેથી ના ગોટા હોય તો દૂર સુધી સુગંધ આવે.... જોઈ લો recipe. Daxita Shah -
બટાકા વડા (Batata Vada Recipe In Gujarati)
#GA 4#week1## બટાટા વડા અત્યારે નવરાત્રી નજીક માં આવી રહી છે ત્યારે શરદપૂનમના દિવસે લગભગ દરેક ગુજરાતીના ઘરે દુધ પૌવા ની સાથે બટાકા વડા બનાવવામાં આવે છેમારા ઘરે તો શરદપૂનમે આ જ મેનું હોય છેઅને તમારા ઘરે??અમુક વસ્તુઓ પેહલા ના લોકો વડીલો ખુબ જ સારી બનાવતા હોય છે જાણે તેમનાં હાથમાં જાદુ હોય તેવી રીતે જ એકધારા ટેસ્ટ આવે એવી જઅમારા ઘરમાં બટાકા વડા પણ મારા સાસુ ખુબ સરસ બનાવે છેઆ રેસિપી હું મારા સાસુ માં પાસેથી શીખી છુંતેમના બટાકા વડા ખૂબ જ ટેસ્ટી બને છેતમારા બધા સગા સંબંધીઓ તેમના હાથના બટાકા વડા ખૂબ વખાણે છેહવે તો મને પણ તેવા ટેસ્ટ બનાવતા આવડી ગયા છેતમે પણ આવી રીતે બટાકા વડા બનાવશો ખૂબ જ ટેસ્ટી બને છે Rachana Shah -
મમરા પૌઆ
#LB મમરા માંથી ઘણી આઇટમ્સ બને છે , જેમ કે વઘારેલા મમરા , મમરા નો ચેવડો , મમરા ના લાડુ , મમરા ની ચીક્કી , મમરા પૌઆ વગેરે .મેં મમરા પૌઆ બનાવ્યા છે . Rekha Ramchandani -
મોરિયા ની બિરયાની
#લોકડાઉન#ફરાળી#જીરા#goldenapron3#Week11આજે અગિયારસ છે અને લોકડાઉન પણ ચાલી રહ્યું છે તો એક ની એક ફરાળી વાનગી તો ગમે નહીં માટે કંઈક નવું બનવવા માટે મોરિયા ની બિરિયાની બનાવી જોઈને બનાવો અને માને કહો કેવી લાગી તમને.. Daxita Shah -
રાજસ્થાની મિર્ચી વડા (Rajasthani Mirchi Vada Recipe In Gujarati)
#KRC રાજસ્થાન ની આ પ્રખ્યાત વાનગી દરેક સીટી માં મળવા લાગી છે...લગ્ન ન જમણવારમાં પણ પીરસવામાં આવે છે ...મોટા મોળા મરચામાં અલગ અલગ સ્ટફિંગ ભરીને બનાવાય છે મેં બોઈલ બટાકા તેમજ રતાળુ અને મસાલાના સ્ટફિંગથી બનાવેલ છે. Sudha Banjara Vasani -
થાઈર વડાઈ (સાઉથ ઈન્ડિયન દહીં વડાં)
ઠંડુ-ઠંડુ દહીં અને ઉપર વઘાર , સાઉથ ઈન્ડિયન સ્પેશ્યાલીટી. આ દહીં વડાં સાઉથ માં બહુજ ફેમસ છે. તમિલનાડુ ના લોકો થાઈર વડાઈ બ્રેકફાસ્ટ માં પણ ખાય છે.થાઈર વડાં કંઈક અલગ પણ બહુજ સ્વાદિષ્ટ બને છે.#ST Bina Samir Telivala -
કટ વડા (Cut Vada Recipe In Gujarati)
#PSકટ વડા એ કોલ્હાપુર ની ફેમસ વાનગી છે. એમાં વડા ને કટ ગ્રેવી બ્રેડ અને કાંદા સાથે સર્વ કરવામાં આવે છે ખાવામાં ખુબ તીખી તમતમતી વાનગી છે.. Daxita Shah -
ઇન્સ્ટંટ દહીં વડાં
#ઝટપટ જો ઝડપથી દહીંવડાં બનાવવા હોય તો આ બનાવયા છે બ્રેડ ના દહીં વડાં. ફટાફટ બની જાય અને ટેસ્ટી લાગે. Bijal Thaker -
-
બટાકા વડા પાવ (Bataka Vada Pav Recipe In Gujarati)
#Trend2 #Week2, #વડાપાવ #વડાપાઉં#Cookpad #Cookpadindia #Cookpadgujarati #Cooksnapchallengeબટાકા વડા, વડા પાવ ઘર ઘરમાં ખવાતાં સ્વાદિષ્ટ, ગુજરાતી થાળી તેનાં વગર અધૂરી, ફાસ્ટ ફૂડ માં વડા પાવ નું અલગ જ સ્થાન છે..હું મુંબઈ સ્પેશીયલ , વડા પાવ - બટાકા વડા ની રેસીપી શેયર કરું છું , જે પાવ સાથે જ ખાવાની મજા આવે છે. Manisha Sampat -
-
રાઈસ કેપ્સિકમ પકોડા (Rice Capsicum Pakoda Recipe In Gujarati)
#Ricecapcicumgaramasala challangeપકોડા એ ઓલ ટાઇમ ફેવરિટ ફરસાણ છે, મે અહીં યા રુટીન સામગ્રી થી ગોટા બનાવ્યા છે જે ખૂબ જ સરસ બન્યા છે Pinal Patel -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12364506
ટિપ્પણીઓ (3)