ગુવાર ઢોકળી

Pragna Mistry @PragnaMistry
#હેલ્થી
ઝીણી મેથી ની ભાજી અને ગુવાર આ બે શાક ના કોમ્બીનેશન થી બનતી એક સુરતી વાનગી
રાંધવાની સૂચનાઓ
- 1
ઝીણી મેથીની ભાજી ને બારીક કાપી સરખી ધોઈ લેવી આમા રેતી વધારે પ્રમાણમા હોય છે...
- 2
ઘઉંના લોટમાં ઝીણી મેથીની ભાજી, આદુ મરચા લસણની પેસ્ટ, હળદર લાલ મરચુ ધાણાજીરુ મીઠુ ઉમેરી લોટ બાંધવો.
- 3
હાથે થી નાની નાની થેપલી જેવી ઢોકળી બનાવવી.
- 4
તેલમાં અજમો તતડે એટલે આદુ મરચા લસણની પેસ્ટ ઉમેરી ચપટી ખાવાનો સોડા ઉમેરવો તરત જ ગુવાર વઘારવો.
હળદર લાલ મરચુ ધાણાજીરુ મીઠુ ઉમેરી 3-4ગ્લાસ પાણી રેડવુ.પાણી મા ઉકળો આવે એટલે ઢોકળી નાખવી.
ઢાંકીને મીડિયમ તાપે ઢોકળી ચડવા દેવી. - 5
ગરમાગરમ ઢોકળી મા ઘી અને લીંબુ નો રસ નાખી સર્વ કરવી. આ ઢોકળી સાથે થેપલા સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તુવેર ઢોકળી
#goldenapron3#Week6#Methiગોલ્ડન એપ્રોન ના છઠ્ઠા અઠવાડિયે મેથી શબ્દ લઈ ઝીણી મેથીની ભાજી નો ઉપયોગ કરી તુવેર ઢોકળી બનાવી છે . જેમાં કઠોળ ની સૂકી તુવેર સાથે ઝીણી મેથી ની ભાજી ની ઢોકળી બનાવી છે. Pragna Mistry -
ગુવાર શિંગ માં ઢોકળી(Guvar Shing Dhokli Recipe In Gujarati)
આ એક એવી વાનગી છે જે દરેકના ઘરમાં અલગ અલગ રીતે બને છે. આમાં ગુવાર શિંગ ઘઉં નો જાડો લોટ અને મસાલાથી બનતી વાનગી છે.તો ચાલો બનાવીએ ગુવાર શિંગમાં ઢોકળી.ગુવારશિંગના શાકમાં ઢોકળી(થાપેલી ઢોકળી)#EB#week 5#ગુવાર શિંગમાં ઢોકળી Tejal Vashi -
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
#EBWeek5ગુજરાતી થાળી અને ઉનાળો અને તેમાં ગુવારનું શાક જો ન હોય તો ડીશ અધુરી કહેવાય, ગુવાર ના શાક માં ઢોકળી ઉમેરવામાં આવે તો ખુબ જ સરસ લાગે છે તો આવો આજે નવી રીતથી ઢોકળી બનાવી અને ગુવાર ઢોકળી નું શાક માણીએ. Ashlesha Vora -
-
-
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
#AM3આ શાક મારી મમ્મી ખૂબ જ બનાવતી અમને ત્રણેય ભાઈ બહેન ને આ શાક ખૂબ જ પ્રિય! મારી મમ્મી ગયા પછી આ શાકને પહેલી જ વાર બનાવ્યું છે તેને ખૂબ યાદ કરી. શાક ખરેખર ટેસ્ટી થયું છે તમે પણ ટ્રાય કરજો આ સિઝનમાં ગુવાર ખૂબ જ આવે છે ગુવાર બટાકા ખાઈને કંટાળી ગયા હો તો આ શાક ખુબ જ ભાવશે. Davda Bhavana -
રાજસ્થાની સ્ટાઈલ ગુવાર દહીં નું શાક
#સુપરશેફ1#શાકજનરલી ગુવાર ના શાક માં બટેટા અને ઢોકળી ઉમેરી બનાવાય છે ફ્રેન્ડસ આજે એક નવા જ ટેસ્ટ અને નવા કોમ્બિનેશન સાથે રેસિપી લઈને આવી છું ગુવાર દહીં નું શાક ખુબ જ ટેસ્ટી અને ઘર માં મળી શકે તેવી સામગ્રી થી બની જાય છે.બાળકો ને રોજ નવી વેરાયટી પસંદ હોય છે આ શાક હેલ્ધી અને ટેસ્ટી પણ છે હું આ રેસિપી મારી બેસ્ટ ફ્રેન્ડ પાસેથી શીખી છું આશા રાખું છુ તમને જરૂર પસંદ પડશે ચાલો બનાવીએ સ્વાદિષ્ટ ગુવાર દહીં નું શાક એક વાર જરૂર બનાવજો... Mayuri Unadkat -
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
#EB#Week5#Post2ગુવાર એ ઉનાળા મા મળતુ શાક છે, ગુવાર માં કેલ્શિયમ અને ખનીજ તત્વો રહેલાં છે જે હાડકાં ને મજબૂત કરે છે અને બ્લડ સુગરને કંટ્રોલ કરે છે. આમ ગુવાર શરીર માટે ગુણકારી છે. આજે હું ગુવાર ઢોક્ળી નું શાક લાવી છું, તમે પણ ટ્રાય કરજો. 🙂 Bhavnaben Adhiya -
ગુવાર ઢોકળી
કંઈક અલગ ટ્રાય કરવા માટે, મેં , ઢોકળી ને ગુવાર ની જેમ લાંબી strips માં કટ કરી છે. Sonal Karia -
-
ગુવાર ઢોકળી ની સબ્જી (Guvar Dhokli Sabji Recipe In Gujarati)
#EBગુવાર ઢોકળીનું શાક(Guvar Dhokali Sabzi Recipe In Gujarati) સામાન્ય રીતે આપણે ગુવારનું શાક તો બનાવતા જ હોઈએ છીએ પણ મેં આજે ગુવારનાં શાકમાં ચણાના લોટની ઢોકળી બનાવી તેને ઉમેરી છે. ગુવાર અને સાથે ચણાના લોટની ઢોકળી નું બનાવેલું શાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ શાક બનાવવું ખૂબ જ સરળ છે અને તેને આપણે જૈન અને નોનજૈન બંને રીતે બનાવી શકીએ છીએ. ગુજરાતી લોકોના ઘરમાં આ શાક વારંવાર બનતું હોય છે.તો ચાલો જોઈએ આ શાક કઈ રીતે બને છે. Asmita Rupani -
વાલના લીલવા નું શાક
#શિયાળાવાલની આ પાપડી ને લીલવા અથવા પાવટા કહેવાય છે.આ પાપડી ખાસ તો ઉંબાડીયા માં વપરાય છે.. મહારાષ્ટ્ર બાજુ તો માટલા માં હળદર મીઠા માં બાફેલી પાપડી પણ મળે છે. આ વાલના લીલવા(દાણા) નું ઘણી રીતે શાક બને છે .. કોપરા ની ગ્રેવી વાળું શાક પણ સરસ બને છે પણ આજે આપણે લીલા કાંદા અને ટમેટાં સાથે લીલવા ના શાક ની મોજ માણીએ.. Pragna Mistry -
ગુવાર શીંગ ઢોકળી (Guvar Shing Dhokli Recipe In Gujarati)
#સુપરશેફ૧#વીક૧#શાક&કરીસ#માઇઇબુકઆ ઢોકળી ને ચપાટીયા ઢોકળી ના નામે પણ ઓળખવામાં આવે છે. ગુવાર શીંગ, ફણસી, લીલી ચોળી, પાપડી જેવા શાક ને અજમાં લસણ થી વઘારી મસાલા કરી પાણી નાખી એમાં જુવાર કે ઘઉં ના લોટ માં વિવિધ મસાલા નાંખી નાના નાના ગોળા ને વચે હોલ કરી ઉકાળવા માં આવે છે. ઘર ઘર ના ingrediants અલગ હોય છે પણ રીત તો લગભગ સરખી જ હોય છે. મારા ઘરે બાળકો એને પૈંડા વાળુ શાક ના નામે ઓળખે😃 Kunti Naik -
ગુવાર ઢોકળી
#કાંદાલસણઆજ હું લસણ કાંદા વગર ની રેસીપી લઈ ને આવી છું જે બહુ જ જલ્દી થઈ પણ જાય છે અને સ્વાદ માં પણ ખૂબ જ સરસ લાગે છે ઢોકળી તો ઘણી જાત ની થાય જેમકે દાળ ઢોકળી ચોળા ઢોકળી ની જેમ હું ગુવાર ઢોકળી બનાવી ને લાવી છું આશા રાખું કે બધા મિત્રો ને મારી ડિશ પસંદ આવશે...🙏😊😊😊 Jyoti Ramparia -
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
આપણા ગુજરાતી ઘરોનું મોસ્ટ ફેવરિટ એવું ગુવાર ઢોકળી નું શાક#cookwellchef#EB Nidhi Jay Vinda -
લીલું લસણ અને મેથી ની ભાજી ના થેપલા (Lilu Lasan Methi Bhaji Thepla Recipe In Gujarati)
આ વીન્ટર સ્પેશ્યલ વાનગી શિયાળામાં ગુજરાતી ઘરોમાં બનતી જ હોય છે . લીલું લસણ , મેથી ની ભાજી અને ચણા નો લોટ બહુ જ હેલ્થી કોમ્બીનેશન છે. (વીન્ટર સ્પેશ્યલ) Bina Samir Telivala -
ગુવાર શીંગમાં ઢોકળી
ઘણા ઘરોમાં ધીરે ધીરે ભુલાતી જતી ગુવાર શીંગમાં ઢોકળીનું શાક આજે માણસુ. ઘણા લોકો ગુવારને જોઇને જ મોં બગાડતા હોય છે પરંતુ તેઓ જો ગુવારના ફાયદાઓને જાણશે તો ચોક્કસથી ખાવાનું ચાલુ કરી દેશે.ગુવાર હ્રદય માટે ખુબ ફાયદાકારક છે, તેમાં કોલેસ્ટ્રોલ ઘટાડવાનો ગુણ હોય છે. તેમાં ફાઇબર અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે, જેના કારણે શરીરમાં કોલેસ્ટ્રોલ વધતું અટકાવે છે. પાચનક્રિયામાં પણ ફાયદાકારક છે. કેલ્શિયમ અને મિનરલ, ફોસ્ફરસ પણ સારી માત્રામાં હોય છે જે હાડકા મજબૂત બનાવે છે. ડાયાબિટિસમાં પણ ફાયદાકારક છે. હાઇપર ટેન્શનને દૂર ભગાડે છે અને બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે. ફોલિક એસિડ ભરપૂર હોય છે જે શરીરને સ્વસ્થ રાખે છે. ઉપરાંત વિટામિન ‘કે’ પણ પૂરતાં પ્રમાણમાં હોવાના કારણે હાડકા મજબૂત થાય છે. ગુવારમાં આયર્ન ભરપૂર હોય છે તેથી લોહીનું પરિભ્રમણ સારું થાય છે. પાચનક્રિયામાં પણ ખુબ મદદ કરે છે કારણ કે તેમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે. ગુવારમાં હાઈપોગ્લૈમિક ગુણ પણ હોય છે જે મગજને ઠંડુ રાખવામાં મદદરૂપ થાય છે. Sonal Bhagat -
-
-
ગુવાર મૂઠિયાં નું શાક(Guvar Muthiya Shak Recipe In Gujarati)
#EB#Week 5ગુવાર મૂઠિયાં નું શાક, એક અલગ સ્વાદ માંમારા ઘરમાં આમ તો ગુવાર બટાકા નું શાક વધુ બને છે,પણ આજે હુ ગુવાર મૂઠિયાં નું શાક કઇ અલગ રીતે બનાવી રહી છું અને આ શાક સ્વાદ પણ અલગ લાગે છે, Arti Desai -
ગુવાર ડુંગળીનું શાક
Luckily આજે સરસ કુણી ગુવાર મળી ગઈ તો લંચ માં રોટલી સાથે ગુવાર નું શાક બનાવી દીધું. Sangita Vyas -
મેથી આલુ મકાઈ ઢેબરાં
#નાસ્તોશિયાળાની ઋતુ માં મેથી ની ભાજી સરસ મળતી હોવાથી અલગ અલગ રીતે વાનગી બનાવી ને તેની મજા માણવી જોઈએ.. આજે મકાઈ અને મેથીની ભાજી ના ઉપયોગ થી એક સરસ વાનગી બનાવીએ.. જે ચા સાથે નાસ્તામાં પણ ચાલે અથવા સાંજે સાઈડ ડીશ તરીકે પણ બનાવી શકાય. Pragna Mistry -
-
ગુવાર બટાકા નું શાક (Guvar potato shak recipe in Gujarati)
#EB#WEEK5ગુવાર પચવામાં ભારે હોય છે તેથી ગુવાર ના શાક માં આજમાં નો વઘાર કરવો અને ટેસ્ટ પણ સારો આવે છે Jigna Patel -
-
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
#EB#Week5#Cookpadindia#cookpadgujaratiMy ebookPost2આ શાક બધા ના ઘરે અલગ અલગ રીતે બનતું હોય છે. મારાં ઘરે પણ બે રીતે બને છે. એક ગુવાર બટાકા ને કાપી અને બાફી ને બનાવે છે. હું આજે તમારી સાથે બીજી રીત શેર કરું છું. આ શાક પેહલા ગુવાર ને બાફી અને પછી તેની નશો કાઢી ને બનાવા મા આવે છે. તેમાં લસણ નો સ્વાદ એજદમ સરસ લાગે છે. તો તમે પણ ચોક્કસ થી ટ્રાય કરજો... Bhumi Parikh -
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
#EB#week5ગુવાર નું શાક એ બઘા ને ખુબ ઓછું ભાવે છે,તેમાં અલગ અલગ વેરીયેશન કરી ને ટેસ્ટી બનાવી શકાય છે . Kinjalkeyurshah -
કલી ની ભાજી ના ભજીયા
#વિકમીલ3#ફ્રાઈડઅત્યારે ચોમાસાં ની શરૂઆત માં આ કલી ની ભાજી ખૂબ જ મળે છે. આ ભાજી ને ડુંગર ની ભાજી પણ કહેવાય Pragna Mistry -
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
#EB#week5#cookpadindia#cookpadgujrati#ગુવાર નું શાકગુજરાતી સ્ટાઇલ ગુવાર નું શાક Tulsi Shaherawala -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10042266
ટિપ્પણીઓ