મહારાષ્ટ્રીયન બેસન

#goldenapron3
#week18
#besan
આ રેસિપી મે મારા સાસુમા પાસે થી શીખેલી છે તેના હાથ નુ આ બેસન મને બહુ જ ભાવે છે.મહારાષ્ટ્ર સ્પેશિયલ
મહારાષ્ટ્રીયન બેસન
#goldenapron3
#week18
#besan
આ રેસિપી મે મારા સાસુમા પાસે થી શીખેલી છે તેના હાથ નુ આ બેસન મને બહુ જ ભાવે છે.મહારાષ્ટ્ર સ્પેશિયલ
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં એક વાટકી ચણાનો લોટ અને ૩ વાટકી છાશ લઈ બધા મસાલા કરી બ્લેન્ડર ફેરવી દો
- 2
સરગવાની શીંગ ના કટકા કરી મીઠું નાખી બાફી લો.(પોષક ગુણોનો ખજાનો છે સરગવાની શીંગ)
- 3
(ઠેસો) (મહારાષ્ટ્રીયન શબ્દ) દેશી સ્ટાઇલથી ખાંડેલા મરચા લસણ નાખવા(તીખા મરચા ના કારણે મરચું પાવડર ન નાંખો તો ચાલે)
- 4
એક લોયા માં તેલ મુકી રાઈ હિંગ થી ઠેસો વઘારી ડોયેલુ છે તે નાખી બરાબર સતત હલાવતા રહો ઘટ્ટ થવા દો ઉપરથી બાફેલી સીંગ નાખી બરાબર મિક્સ કરી લો. તો તૈયાર છે મહારાષ્ટ્રીયન બેસન
- 5
ભાખરી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સરગવાની શીંગનું બેસન/ ચાટીયું
#મોમહું મારા સાસુ પાસેથી ઘણીબધી વાનગી બનાવતા શીખી છું.. એમના હાથે બનેલ અનેક વાનગી મને ભાવતી .. હું બનાવું પણ એમના હાથ જેવો ટેસ્ટ તો મારી ઘણી વાનગીઓ માં આજે પણ નથી આવતો.. અને ઘણી વાનગીઓ માટે તેઓ મારા હાથ ના વખાણ કરતાં કે આ તો તું મારા કરતાં પણ ચડિયાતું બનાવે છે.. એમાંની એક વાનગી છે સરગવાની શીંગ નું બેસન ચાટીયું .. જે મારી દીકરીઓ ને પણ ખૂબ જ ભાવે છે.. Pragna Mistry -
સરગવા બેસન નું શાક (Drumstick Besan Shak Recipe ઇn Gujarati)
#GA4#Week25 સરગવાનું શાક મને ભાવે એટલે હું મારા માટે ખાસ બનાવું છું. આમતો કઢી માં,સાંભર માં નાખીને બનાવીએ છે. સરગવાનું સૂપ પણ ખૂબ જ ગુણકારી છે. પ્રોટીન ની માત્રા સારી છે. અને વા ના રોગ હોઈ તેના માટે તો બેસ્ટ છે. અને મેદસ્વિતા હોય તે જો આનું સેવન કરે તો ઘણો ફર્ક જોઈ શકાય છે.તો ,આજે મેં બેસન ના સાથે સરગવાનું શાક બનાવ્યું છે.. તો તમે રેસીપી ચોક્કસ બનાવજો. Krishna Kholiya -
પનીર ટીકા(Paneer Tikka Recipe in Gujarati)
#GA4#Week 6 મને આ રેસિપી ની પ્રેરણા મારા મમ્મી એ આપી છે . આ રેસિપીમાં પનીર નો ઉપયોગ થાય છે ,જે ખૂબ જ હેલ્ધી છે. komal mandyani -
સરગવો વીથ મેથી બેસન કરી
#શાક સરગવો વિટામીન થી ભરપૂરહોય છે આ વાનગી હેલ્દી અને ટેસ્ટ ફૂલ બનાવી છે. "સરગવો વીથ મેથી બેસન કરી "બહુ જ સરસ લાગે છે તો તમે પણ એકવાર ટ્રાય કરજો . Urvashi Mehta -
લાઇવ સેવ નુ શાક (Live Sev Shak Recipe In Gujarati)
આ વાનગી બહુ જ સ્વાદિષ્ટ છે અને મને મારા સાસુમા એ બનાવતા શીખવાડી છે Lipi Bhavsar -
-
સરગવા નું શાક (Saragva Shak Recipe In Gujarati)
#EB#Week 6#Thim6આજે મે સરગવાનું શાક બનાવ્યું છે તો શેર કરું છું બહુ જ ભાવે છે Pina Mandaliya -
-
બેસન શીંગ નું શાક(besan sing nu saak recipe in Gujarati)
Besan shing nu shak recipe in Gujarati#goldenapron3#super shef week 2 Ena Joshi -
-
ઢોકળીનું શાક (આથેલી)(Dhokli nu shak recipe in Gujarati)
#GA4#Week12#besan- આ શાક અમારા ઘર માં વર્ષો થી બનતું આવ્યું છે. પહેલા મારા દાદી અને હવે મારા મમ્મી ના હાથ ની સ્પેશ્યિલ ડીશ માં આ શાક આવે છે. ખાસ કરીને પૂરણપોળી સાથે આ શાક ખાવાની બહુ જ મજા આવે છે. જરૂર થી ટ્રાય કરજો બધા. Mauli Mankad -
બેસન, ફુદીના ચટણી
#ચટણી હેલ્લો મિત્રો આજે મે પ્રસ્તુત કરી છે બહાર મળતી ચોળાફળી તેમા ખવાતી ફુદીના અને બેસન ની ચટણી#ઇબુક૧#૨૬ Krishna Gajjar -
સરગવાની શીંગ અને બટાકા કરી
#goldanapron3#weak11.#poteto.#atta. આ કરી ખુબજ ટેસ્ટી લાગે છે સાથે સાથે ખૂબ જ હેલ્ધી પણ છે. આ મે એક જાતે જ પોતાના પ્રયાસ થી જ કરી બનાવી છે પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે એટલે મેં આજે અહીં સેર કરી છે. Manisha Desai -
ભીંડા નો સંભારો
#goldenapron3#week15આ રેસિપી હું મારા મોટા ફૈબા પાસે થી શીખી છું...મને બહુ જ પસંદ છે....Thank you મોટા ફૈબા.... Sonal Karia -
વેજ બેસન પુડલા(Veg Besan Pudla Recipe in Gujarati)
#most_active_userઆ રેસિપી મેં મારા સાસુ માટે બનાવી છે કેમ કે એમને બહુ જ ભાવે છે Harshita Dharmeshkumar -
મગ નું શાક (moong sabji recipe in gujrati)
#goldenapron3#week16#Onian#મોમઆ મગ નું શાક મને મારા મમ્મી ના હાથ નું બનાવેલું બહુંજ ભાવે છે Bandhan Makwana -
-
કોથમીર મરચા નું લોટવાળું શાક
#મોમ(મારુ હોટ ફેવરિટ)મારા મમ્મી ના હાથ નું મને બહુ ભાવે Shyama Mohit Pandya -
બેસન વાળું સરગવાની શીંગ નું શાક
સરગવાની શીંગ નું શાક ઘણી રીતે થાય છે લોટ વાળું રસા વાળું દાળમાં પણ તેનો ખૂબ જ વપરાશ થાય છે તેની કઢી મા પણ ઉપયોગ થાયછે તેનું શુપ પણ થાય છે તેના ખૂબ જ ફાયદા છે તેનાથી સાંધાની તકલીફ થતી હોય તો આ શીંગ નું શુપ શાક રોજ તેનો અલગ અલગ ઉપયોગ કરવાથી તેનાથી રાહત તો થાયછે પણ તેના ઘણા ફાયદા પણ છે તો આજે મેં સરગવાની શીંગ નું શાક બનાવ્યું તે ની રીત જોઈએ Usha Bhatt -
રગડા પેટીસ
# MDC#cookpadindia#cookpadgujarati આ રેસિપી હું મારી મમ્મી પાસે થી શીખેલી છું મને ખૂબ જ ભાવે અમે નાના હતા ત્યારે રાહ જોતા જ હોઈએ ક્યારે રગડા પેટીસ બને.તો આજે હું આ રેસિપી તમારી સાથે શેર કરું છું. Alpa Pandya -
-
મહારાષ્ટ્રીયન ઠેચા
મહારાષ્ટ્રીયન રેસિપી ચેલેન્જ માં મેં ઠેચા બનાવ્યા હતા જે ઘરમાં બધાને બહુ જ ભાવ્યા . તો આજે ફરી ઠેચા બનાવ્યા. કાચની બોટલમાં ભરી ને ફ્રીઝ માં મૂકી રાખ્યા છે. Sonal Modha -
-
નાયલોન ખમણ (Naylon khaman recipe in gujarati)
#મોમ નાયલોન ખમણ અમારા ઘર માં બધા ને ખૂબ ભાવે આ ખમણ હું મારા સાસુ પાસે થી શીખી છું Jyoti Ramparia -
રોટલી નુ શાક
વરસાદી વાતાવરણમાં ગરમ-ગરમ રોટલી નુ ખાટુ તીખું શાક ખાવાની મજા કંઈક ઓર હોય છે#સુપર સેફ 3#મોનસૂન સ્પેશિયલ રેસિપી#રોટલી નું શાક રોટલી નું શાક Kalyani Komal -
ખાટી ઘેંસ(ghesh recipe in gujarati)
#India2020#વિસરાયેલ વાનગીઆ વાનગી બહુ જૂની છે. પહેલા ના ઘરડા લોકો આ વાનગી બનાવતા હતા. સાથે વિટામિન B૧૨ ની વધારવા માટે ખુબ જ ઉપયોગી છે.. મારાં માસી આ વાનગી બહુ બનાવે છે તેમની પાસે થી શીખીને હું પણ બનાવું છું વારંવાર. આ વાનગી પચવા માં ખુબ જ સરળ છે તો તમે પણ અચૂક બનાવજો.. Kamini Patel -
-
ભીંડા ના રવૈયા
#માઇઇબુક#પોસ્ટ૨આ ભીંડા ના રવૈયા મારા ઘરમાં બધા ને જ બોવ ભાવે છે. અને આ રવૈયા ની રેસિપી હું મારા સાસુ પાસે થી શીખી છું. અને ખૂબ સરસ લાગે છે. તમે પણ ટ્રાય કરજો. Payal Nishit Naik -
સીંધી બેસન વડીનું શાક
આ બેસન વડીનું શાક મમ્મી પાસે થી શીખ્યું છે. જેમાં વડીને બાફીને ગ્રેવીમાં પીરસવામાં આવે છે, Harsha Israni -
તુરિયા છાલ નું લોટિયું
#મધરમારા મમ્મી આ લોટિયું બહુ સરસ બનાવે છે. હું પણ બનાવું જ છુ પણ મમ્મી ના હાથ જેવો સ્વાદ ક્યાં થી? એ વાત અલગ છે કે અહીં સાસરા માં બધાને મારા હાથ નું ભાવે. Deepa Rupani
More Recipes
ટિપ્પણીઓ (8)