બેસન નું ખાટુ (Besan Khatu Recipe In Gujarati)

Ranu Kukadia
Ranu Kukadia @ranu_annu

#AP

બેસન નું ખાટુ (Besan Khatu Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#AP

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 100 ગ્રામબેસન
  2. 2 નંગ ટામેટા
  3. 2 નંગ ડુંગળી
  4. 2લીલાં મરચાં
  5. 1 ગ્લાસખાટી છાશ
  6. મીઠું સ્વાદાનુસાર
  7. હળદર
  8. તેલ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    ટામેટાં ડુંગળી, લસણ ની કટકી રેડી કરવી. ઍક પેન માં તેલ મૂકી તેમાં લસણ ડુંગળી સોયે કરવી, પછી તેમાં ટામેટા,મરચા ના કટકા ઉમેરવા.લાલ મરચુ, હળદર મીઠું નાખવું.

  2. 2

    એક વાટકા માં બેસન લઈ તેમાં ખાટી છાશ ઉમેરી ઘોલ કરવું.તેને બેસન માં નખી ઉકાળવું.

  3. 3

    લીલાં ધાણા નાખવા.ઉપરથી મેથ્યુ મસાલો કે લાલ મરચુ પાઉડર છાંટી સર્વ કરવું.ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ranu Kukadia
Ranu Kukadia @ranu_annu
પર

Similar Recipes