રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધને એક જાડા તળિયાવાળા તપેલામાં લઈ ગરમ કરવા મૂકો. દૂધમાં બેથી ત્રણ ઊભરા આવે ત્યારબાદ તેમાં ધોઈ અને પલાળેલા ચોખા ઉમેરો.
- 2
ચોખા ઉમેર્યા બાદ દૂધને લગભગ દસેક મિનિટ સુધી ઉકાળો. ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરો. એલચીને અધકચરી વાટી દૂધમાં ઉમેરો. નાના વઘારીયા માં ઘી ગરમ કરી તેમાં કાજુના ટુકડા ઉમેરો. ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી કાજૂને તળી લો.
- 3
ઉકળતા દૂધમાં તળેલા કાજુ તથા ઘી ઉમેરો થોડા કેસરના તાંતણા પણ ઉમેરી દો. તૈયાર છે રાઈસ પાયસમ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
રોટલીના પાતરા(Rotli na patra recipe in gujarati)
# પરાઠા એન્ડ રોટી.# આ રોટલીના પાતરા ટેસ્ટમાં ખુબ સરસ લાગે છે. મારા બાળકોને ખૂબ ભાવે છે. એકવાર જરૂર ટ્રાય કરજો JYOTI GANATRA -
-
-
સેવૈયા નો દૂધ પાક
આજે લંચ માં ફૂલ ડીશ બનાવી સાથે દૂધપાક પણ..ચોખા નાખી ને બનાવાતા દૂધપાક કરતા આ સેવૈયા નો દૂધપાક એકદમ યમ્મી લાગે છે.. Sangita Vyas -
-
-
દૂધ પૌવા (Doodh Pauva Recipe In Gujarati)
#TROદુધ પૌવા એક ટ્રેડિંગ પણ ટ્રેડીશનલ વાનગી છે જે આપણા દાદી-નાની ના સમય થી બનતી આવી છે. હવે તો ભારત ભરમાં ખાસ કરી ને ગુજરાત માં દૂધ પૌવા ના ઘણા બધા રસિયા છે . શરદ પૂર્ણિમા ની રાત્રિએ અગાશી ઉપર બધા ભેગા થાય છે અને રાસ-ગરબા ની રમઝટ બોલાવે અને દૂધ પૌવા ની લિઝ્ઝત માણે.શરદ પૂર્ણિમા ને રાસ પૂર્ણિમા પણ કહેવા માં આવે છે.આ તહેવાર ભગવાન શ્રી કૃષ્ણ ને ડેડીકેટ કરવામાં આવ્યો છે.શરદ પૂનમની રાતે જ્યારે ચન્દ્રમાં એની પુર્ણ કલા એ ખીલ્યો હોય અને ગુલાબી ઠન્ડી હોય ત્યારે અગાશી માં દૂધ પૌવા ની વાટકી ચંદ્ર માં ને ધરાવા માં આવે છે અને કહેવા માં આવે છે કે ચન્દ્રમાં ની શીતળતા થી અને એના કિરણો થી ઍ દૂધ પૌવા બહુજ ઠંડા અને મીઠા લાગે છે.અમારા ઘર માં વર્ષો થી અઠવાડિયા પહેલા થી દૂધ પૌવા દરરોજ બનાવાય છે અને દરરોજ રાત્રે, શરદ પૂનમ સુધી અમે એને રેલીશ કરીઍ છે. Bina Samir Telivala -
-
ખીર શોટ્સ (Kheer Shots Recipe In Gujarati)
#ATW2#TheChefStoryઘર માં પૂજા હોય અને બધા ને થોડો થોડો જ પ્રસાદ આપવાનો હોય અને પ્રસાદ માં ખીર હોય તો નોર્મલી ચમચી વાટકી થી બધા ને આપતા હોયે આપણે પણ હાથ માં આપીયે એના કરતા હવે નવો ટ્રેન્ડ ફોલ્લૉ કરીયે તો શોટ્સ ના ગ્લાસ માં ખીર નો પ્રસાદ આપી ને કઈંક સારી રીતે વહેંચી શકાય છે. મેં પણ મારા ઘરે કરેલી એક નાની પૂજા થયા બાદ બધા ને એમાં ખીર નો પ્રસાદ આપેલો. Bansi Thaker -
ડ્રાયફ્રુટસ અંગુર રબડી જૈન રેસિપી (Dryfruits Angoor Rabdi Jain Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#vasantmasala#aayencookeryclub#SN3 Sneha Patel -
-
-
ફ્રુટ સલાડ(Fruit salad recipe in Gujarati)
#GA4 #Week8#milkPost - 13 ફ્રુટ સલાડ એવી રેસીપી છે કે જે બાળકો અને વડીલો ને ભાવતી અને લોકપ્રિય છે...દૂધ...ફ્રૂટ્સ અને ડ્રાયફ્રુટ થી તેમજ કેસર ઈલાયચી ની ફ્લેવર થી રીચ લૂક અને સ્વાદ આપે છે....ઉપવાસમાં પણ ઉપયોગમાં લઈ શકાય છે...તેમજ one pot meal તરીકે ચાલી જાય છે....આમ તો ગરમાગરમ પૂરી સાથે પીરસાય છે... Sudha Banjara Vasani -
-
કેસર ડ્રાયફ્રુટસ દૂધ પૉવા (શરદ પુનમ સ્પેશિયલ)(Keshar Dryfruits Doodh Pauva Recipe in Gujarati)
#cookpadgujarati#Cookpadindia#TRO Sneha Patel -
-
-
-
-
-
-
-
-
કેસરીયા બા્ઉન રાઇસ ખીર
#ચોખા#india#post15ખીર એ સ્વીટ ડીશ છે, જેને પુરી સાથેસવઁ કરવામાં આવે છે, આમ તો તે સાદા ચોખા સાથે બને છે આજે મે બા્ઉન રાઇસ નો ઉપયોગ કયૉ છે. Asha Shah -
-
-
ચોખા ની ખીર
#goldenapron3#week 3#milkખીર એ દૂધ માંથી બનતી વાનગી છે. આ ભારતીય વાનગી છે. ખીર ચોખા ઉપરાંત ઘઉંના ફાડા ની પણ બને છે. દૂધ ઉપરાંત ચોખા કાજુ બદામ ઈલાયચી કેસર નાખીને બનાવવામાં આવે છે. Daxita Shah -
-
કેસર બાદામ ફિરની (Kesar badam phirni recipe in gujarati)
#નોર્થ #cookpadindia#cookpadgujratiનોર્થ ઈન્ડિયા નું ખૂબ જ ફેમસ ડેઝર્ટ એટલે ફીરની. તહેવારના દિવસો માં ખાસ પ્રસંગ માં બનાવવા માં આવે છે. ફીરની એ આમ તો મૂળ ખીર નું જ બીજું સ્વરૂપ છે પણ ટેસ્ટ માં થોડું અલગ પડે. આફ્ટર ડિનર કે લંચ માં ડેઝર્ટ તરીકે એક પરફેક્ટ રેસીપી છે. Bansi Chotaliya Chavda
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12359277
ટિપ્પણીઓ