પાલક પનીર પુલાવ (Palak Paneer Pulav Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા ગેસ ચાલુ કરી એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકો.પાણી ગરમ થાય એટલે તેમાં ધોયેલા ચોખા નાખો.પછી તેમા બટાકા, વટાણા, ગાજર, ફણસી,થોડી હળદર,૨ નંગ લવિંગ અને થોડું મીઠું નાખી બાફી લો. ચોખા બફાઈ જાય એટલે કાણાં વાળા બાઉલ માં કાઢી ઉપર ઠંડું પાણી રેડી ઉપર થોડું તેલ રેડી હલાવો.
- 2
ત્યાર પછી એક કઢાઈમાં બટર ગરમ કરી કાજુ તળી લો. કાજુ તળાઈ જાય પછી તેને એક ડીશ માં કાઢી લો.પછી તેમાં ડુંગળી તળી લો. ડુંગળી તળાઈ જાય પછી તેને એક ડીશ માં કાઢી લો.
- 3
પછી એ જ બટર વાળી કઢાઈમાં લવિંગ, મરી, તમાલપત્ર, એલચો કસુરી મેથી ઇલાયચી પાઉડર નાખી હલાવો.ત્યાર બાદ તેમાં કેસર વાળું દૂધ નાખી હલાવો.પછી તેમાં દહીં નાખી હલાવી દો.પછી તેમાં પાલક ની પેસ્ટ નાખી સાંતળો. પછી પનીર નાખો.
- 4
પછી તેમાં તળેલા કાજુ, ડુંગળી નાખો. પછી તેમાં હળદર, મરચું ગરમ મસાલો, પુલાવ મસાલો નાખી હલાવો.તેમા બાફેલા ચોખા નાખી સ્વાદ પ્રમાણે મીઠું નાખી હલાવો.
- 5
૩ થી ૪ મિનિટ હલાવી એક નાના બાઉલ માં કાઢી તળેલા કાજુ, તળેલી ડુંગળી, પનીર, બીટ અને કોથમીર થી સજાવો.તૈયાર છે સ્વાદિષ્ટ હૈદરાબાદી પાલક પનીર પુલાવ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
પનીર પુલાવ (Paneer Pulav Recipe In Gujarati)
#GA4#Week8પનીર પુલાવ મારે ત્યાં બધાં ને ભાવે ખાસ મારા દિકરા તો ચાલો આજ નું ડિનર પનીર પુલાવ Komal Shah -
-
-
-
-
હરાભરા પુલાવ (Harabhara Pulav Recipe In Gujarati)
જલદી થી ઍક્દમ છુટો ટેસ્ટી હરાભરા પુલાવ બનાવવાની સરળ રીતે બનાવો...એકદમ હેલ્થી....કઢી,રાઇતા કે એકલો ખાય સકાય. Jigisha Choksi -
કોર્ન ટોમેટો પુલાવ (Corn Tomato Pulav Recipe In Gujarati)
#GA4 #Week8 #sweet corn #pulao Hetal Kotecha -
-
-
-
-
-
-
-
કોર્ન પાલક પુલાવ (Corn Palak pulav recipe in Gujarati)
#સુપરશેફ4 #week4#માઇઇબુક #પોસ્ટ20😋😋😋😋😋😋કોર્ન પાલક પુલાવ ખાવા માં ખુબ સરસ લાગે છે. Ami Desai -
-
પાલક પનીર પુલાવ (palak paneer pulav recipe in gujrati)
#ભાતઆ ડીશ ને પાલક અને પનીર સાથે બનબી ને એક હેલ્થી ફિશ તૈયાર કરી છે ટેડત માં બેસ્ટ અને ઘર માં જ હોય એવા સામાન થઈ બનતી આ ડીશ છે તો જોઈએ એની રીત. Naina Bhojak -
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (4)