સાબુદાણા વેફર (મૂર્ખા)(sabudana waffers recipe in Gujarati)

Bhavna Lodhiya @BHAVNA1982
સાબુદાણા વેફર (મૂર્ખા)(sabudana waffers recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સાબુદાણા રાત્રે પલાળી રાખીશું. ટમેટા ના નાના ટુકડા કરી, મિક્સર માં ગ્રાઈન્ડ કરીશું. હવે તેને 6થી 7 મિનિટ ઉકાળશું.
- 2
હવે સાબુદાણા ને 5 મિનિટ મીઠુ અને જીરું નાખી ગરમ થવા દેશું. પછી તેમાં ક્રશ કરેલા ટમેટા ઉમેરીએ અને સાબુદાણા અને ટમેટા ગ્રેવી એકદમ મિક્સ કરી ધીમી આંચે 6મિનિટ રેવા દઈશું.
- 3
હવે તેને સનચા ની મદદ થી સ્ટાર પત્રી વડે પાળી લઈએ. બે દિવસ તેને તડકા માં સૂકવી તેને એક ડબ્બા માં ભરી લઈએ. તૈયાર છે સાબુદાણા મૂર્ખા વેફર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
ઉપવાસ માં ફરાળી વાનગી છે જે નાના મોટા બધાનેજ ભાવે છે Bina Talati -
-
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
અગિયારસ અને ઉપવાસ માં સાબુદાણા ની ખીચડી ખવાતી હોય છે એટલે મેં આજે સાબુદાણા ની ખીચડી બનાઈ છે. Hetal Shah -
-
-
સાબુદાણા ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#sabudanakhichdi#fastspecial#cookpadgujarati Mamta Pandya -
-
-
સાબુદાણા ખીચડી(sabudana khichdi recipe in Gujarati)
શ્રાવણ મહિનો એટલે અપવાસ નો મહિનો.. મહાદેવ ની ભક્તિ નો મહિનો ઉપવાસ ની વાનગી ઓ માં સૌ થી વધારે પસંદ થતી વાનગી એટલે સાબુદાણા ની ખીચડી. ઘણા લોકો આમાં પોતાના સ્વાદ મુજબ વેરિએશન કરતા હોય છે. મેં બટાકા ના બદલે કાચા કેળા નો ઉપયોગ કર્યો છે. Neeta Gandhi -
-
-
સ્પેશ્યલ સાબુદાણા પ્લેટર (Sabudana platter recipe in Gujarati)
આ સ્પેશ્યલ ફરાળી ડીશ સાબુદાણા ના ઉપયોગ થી જ બનાવી છે.. બધી જ વાનગી મા સાબુદાણા એની સ્પેશિયાલિટી છે..આ પ્લેટર મા સાબુદાણા માંડવી બટેટા ખીચડી, સાબુદાણા પરોઠા, સાબુદાણા ખીર, સાબુદાણા પેટીસ, ઢોકળા, દહીંવડા, ટોપરા ની ચટણી, સાબુદાણા ચકરી, છાસ, ફરાળી ભૂંગળા અને તળેલા મરચા મુક્યા છે...#ઉપવાસ Dhara Panchamia -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujratiWeek 15#ff2 Tulsi Shaherawala -
-
સાબુદાણા ના પાપડ (Sabudana Papad Recipe in Gujarati)
#GA4#Week23 ઉપવાસ માં સરસ લાગશે.ને તેમાં જીરું ને લીલા મરચાં નાખવા હોય તો નાખી શકાય. SNeha Barot -
-
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#RC2White colourસાબુદાણાની ખીચડી એ સૌ ને ભાવતી અને ઉપવાસ માં ખવાતી રેસીપી છે. Jyoti Joshi -
-
સાબુદાણા અને ટમેટાના મુરખા
કાંદા લસણ વિના ની રેસિપી નાસ્તા - ફરાળ માટે મુરખાં બાર મહિના સુધીનો સંગ્રહ હાલ ના સમય નો સદુપયોગ Minaxi Agravat -
સાબુદાણા પકોડા (sabudana pakoda recipe in gujarati)
#વિકમીલ૩#goldenapron3#week24#gourd Dhara Panchamia -
-
સાબુદાણા ની કલરફુલ વેફર (Sabudana Colourful Wafer Recipe In Gujarati)
#SJR શ્રાવણ માસમાં અલગ અલગ ખાવા નુ બંતુ હોયજ તો આજ મેં સાબુદાણા ની કલર ફુલ વેફર ફ્રાય કરી. Harsha Gohil
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12674748
ટિપ્પણીઓ