સાદી ખીચડી(Plain Khichdi Recipe in Gujarati)

Shreya Desai
Shreya Desai @shreyadesai
Vadodara

અમુક વાર આપણને એવું થાય કે કંઇક સાદું ખાવું છે. તો આ ઘરમાં હોઈ એવી સામગ્રી માંથી ફટાફટ બની જાય છે.
#goldenapron3
Week 19
#Ghee

સાદી ખીચડી(Plain Khichdi Recipe in Gujarati)

અમુક વાર આપણને એવું થાય કે કંઇક સાદું ખાવું છે. તો આ ઘરમાં હોઈ એવી સામગ્રી માંથી ફટાફટ બની જાય છે.
#goldenapron3
Week 19
#Ghee

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
૧ વ્યક્તિ
  1. ૨ ટેબલસ્પૂનઘી
  2. ૧/૪ કપતુવેર ની દાળ
  3. ૧/૨ કપચોખા
  4. ૧ ટીસ્પૂનઆદુ લસણ ની પેસ્ટ
  5. ૧ ટીસ્પૂનઆદુ મરચાની પેસ્ટ
  6. ૧ ટીસ્પૂનહળદર
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલા એક બાઉલ માં દાળ અને ચોખા ને ધોઈ ને ૩૦ મિનિટ માટે પલાળી રાખવા.

  2. 2

    હવે એક કૂકર માં ઘી મૂકી એમાં આદુ મરચા અને લસણ ની પેસ્ટ નાખી એને ૨ મિનિટ માટે ચડવા દેવું.હવે એમાં હળદર અને મીઠું નાખી દાળ અને ચોખા નાખી બરાબર મિક્સ કરી લેવું.હવે એમાં જરૂર મુજબ પાણી નાખી ઉકળવા દેવું.

  3. 3

    પાણી ઉકળવા લાગે એટલે કૂકર નું ઢાંકણ બંધ કરી ધીમી આંચ પર ૩ સિટી વગાડી લેવી. કૂકર ઠંડુ પડે એટલે ગરમા ગરમ ખીચડી છાશ અથવા કાઢી સાથે સર્વ કરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shreya Desai
Shreya Desai @shreyadesai
પર
Vadodara

Similar Recipes