પાત્રા ના ઢોકળા(patra na dhokal in Gujarati)

Rinkal Parag
Rinkal Parag @cook_23299800

જો તમને પાત્રા ભાવતા હોય પણ બનાવતા ન આવડતા હોય તો હું લાવી રહી છું એક સરળ રેસિપી: પાત્રા ના ઢોકળા

પાત્રા ના ઢોકળા(patra na dhokal in Gujarati)

જો તમને પાત્રા ભાવતા હોય પણ બનાવતા ન આવડતા હોય તો હું લાવી રહી છું એક સરળ રેસિપી: પાત્રા ના ઢોકળા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

35 મિનિટ
2 સર્વિંગ્સ
  1. ૧૦૦ ગ્રામ ચણાનો લોટ
  2. ૧ કપપાણી
  3. ૨ ચમચીખાંડ
  4. ૨૦ નંગ અળસી ના પાન
  5. અડધો કપ આમલીની ચટણી
  6. ૧ ચમચીમીઠું
  7. ૧ ચમચીખાંડ
  8. ૧ ચમચીલાલ મરચું
  9. ૧ ચમચીગરમ મસાલો
  10. મીઠો લીમડો
  11. ૧ ચમચીરાઈ
  12. લીલી મરચી ના ટુકડા
  13. ૧ ચમચીઆખું જીરું

રાંધવાની સૂચનાઓ

35 મિનિટ
  1. 1

    સૌપ્રથમ અળસીના પાન ને કાતરથી કટિંગ કરી લે ત્યારબાદ તેમાં ચણાનો લોટ હળદર લાલ મરચું જીરુ પાઉડર મીઠું સ્વાદાનુસાર ખાંડ સ્વાદ અનુસાર આમલીની ચટણી ગરમ મસાલો આ બધું ઉમેરી મિક્સ કરી લો ત્યારબાદ જોઈતા પ્રમાણમાં પાણી ઉમેરતા જાઓ મીડીયમ પતલુ રાખો

  2. 2

    ત્યારબાદ તેને ઢોકળીયા ની પ્લેટ માં તે લગાવી ચડવા મૂકી દો 25 મિનિટ સુધી રહેવા દે ત્યારબાદ તેને ચપ્પુથી ચેક કરીને ઉતારી લ્યો

  3. 3

    ઢોકળા ચડી ગયા પછી તેના પીસ કરી હવે આપણે વઘાર કરીશું થોડું તેલ લઇ તેમાં રાઈ થોડું આદુ મીઠો લીમડો આખું જીરૂ ઉમેરો આવી રીતે વગર કરી લો સૌથી સરળ પાત્રા જેવા જ ટેસ્ટમાં આપણા ઢોકળા તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rinkal Parag
Rinkal Parag @cook_23299800
પર

ટિપ્પણીઓ

Similar Recipes