ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ધઉં ના લોટમાં તેલ નાખી પાણી થી લોટ બાંધી લ્યો.અને રોટલી તૈયાર કરી લ્યો પછી તેને લોઢી માં સેકી લ્યો..
- 2
ટીંડોરા ને સુધારી તેલ નો વધાર મૂકી તેમાં રાઈ,જીરું, હિંગ અને બધા મસાલા નાખી શાક ને 10 મિનીટ માટે કૂક કરો તો તૈયાર છે ટીંડોરા નું શાક. હવે ભાત માટે 1/2 કલાક પેલા ચોખા પલાળી લ્યો પછી તેને મીઠું નાખી કૂક કરો તો તૈયાર છે ભાત..
- 3
દાળ માટે ઉપર મુજબ ની 5 દાળ મિક્સ કરી તેને બાફી લ્યો. પછી તેલ મૂકી તેમાં વધાર કરી ડૂંગરી, આદુમરચાં ની પેસ્ટ, ટામેટા અને થોડું પાણી નાખી કૂક કરો પછી તેમાં બધા મસાલા નાખી કૂક કરો પછી તેમાં બાફેલી દાળ નાખો અને 5 મિનીટ કૂક કરો તો તૈયાર છે દાળ ફ્રાય.
- 4
હવે તૈયાર કરેલ દાળ ફ્રાય, ભાત, શાક અને રોટલી ને સર્વિંગ પ્લેટ માં લય છાસ, પાપડ અને કચુંબર સાથે સર્વ કરો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
#Lunchreceipe#Week2#cooksnap challange આપણા ગુજરાતી ઓ ક્યાંય પણ હોય તેમને ગુજરાતી જમવાનું તો જોઈએ જ. Alpa Pandya -
-
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
#Lunch#Week2#cooksnap challenge Nita Prajesh Suthar -
-
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
#વેસ્ટગુજરાત નું નામ સાંભળતા પેહલા ગુજજુ ની ગુજરાતી થાળી યાદ આવી જાય. આજે મેં ગુજરાતી ડીશ તિયાર કરી છે. Kinjalkeyurshah -
-
ગુજરાતી થાળી(Gujarati thali Recipe in Gujarati)
#trend3 ગુજરાતી થાળી એટલે સદાબહાર થાળી. હા એમાં પણ લાડુ દાળ ભાત શાક રોટલી પાપડ અથાણું હોય પછી કાંઈ ઘટે જ નહીં. બધાની ફેવરિટ થાળી એટલે ગુજરાતી થાળી. Nila Mehta -
ગુજરાતી થાળી
ગુજરાતી ને જમવામાંદાળ,ભાત,શાક,રોટલી,અથાણું હોય એટલેખૂબ ભાવે,સાથે કંઇંક મીઠું પણ જોઈએ.#માઇલંચ#goldenapron3 Rajni Sanghavi -
-
-
ગુજરાતી થાળી(Gujarati Thali recipe in Gujarati)
#GA4#week4#Gujaratiગુજરાતી માટે સ્પેશીયલ સાંજે જમવા મા લેવાતી પરંપરા ગત વાનગી, ભાખરી, ખીચડી,સંભારો, રસા વાળું બટાકા નું શાક, પાપડ, ગોળ, ઘી , ડુંગળી,અને છાશ. Rashmi Adhvaryu -
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarat)
#GA4 #Week4 ગુજરાતી ડીશ રીંગણા નો ઓળો ખીચડી અને રોટલી ફુદીનાની ચટણી દહીવાળી છાશ Meena Chudasama -
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
#GA4#Week4 ગુજરાતી ડીશ ગાઠીયા ટોમેટોનું શાક ગ્રીન ચટણી અને ફૂલકા રોટલી Amita Parmar -
ગુજરાતી થાળી(Gujarati thali Recipe in Gujarati)
#trend3#Gujarati thari#Week3બત્રીસ જાતનાં,પકવાન પણ ફીકા પડે..જ્યારે માં તેનું,બનાવેલું ભાણુ મારી,સામે ધરે......🍛🍲🍱દુનિયા ના કોઈ પણ છેડે જસે ને તો પણ દરેક ગુજરાતી ખાવાનું શોધવા માં ગુજરાતી ખાવાનું j શોધશે...કારણ કે ગુજરાતી થાળી ખાવાથી પેટ તો ભરાય જ છે સાથે મન પણ ભરાય છે ..તો આજે આપણે ગુજરાતી ઓની અને એમાં પણ કાઠિયાવાડી થાળી ..ની રેસીપી લય ને આવી છું. . Twinkal Kalpesh Kabrawala -
-
-
-
ગુજરાતી થાળી (Gujarati thali recipe in Gujarati)
(ખીચડી, કઢી, બટાકાનું છાલવાળું શાક અને રોટલો)જલારામ બાપા એ સંદેશ આપ્યો છે કે દેને કો ટુકડા ભલા લેને કો હરિ નામ.. તેમના અન્નદાન ના પ્રણ ને ચાલુ રાખવા આજે પણ કોઈ પણ ફાળો લીધા વિના વર્ષોથી જલારામ ધામ વીરપુર માં અન્નક્ષેત્ર ચાલુ છે. જ્યાં પ્રસાદ માં ખીચડી, કઢી, બટાકા નું છાલવાળુ શાક અને બાજરી ના રોટલા પીરસાય છે. આજે સંત શિરોમણી શ્રી જલારામબાપાની ૨૨૧ મી જન્મજયંતી નિમિત્તે આ થાળ ધર્યો છે. આપણે બધા પણ બાપા ની જેમ જરૂરિયાતમંદ ને બનતી મદદ કરતા રહીએ...#gujaratithali#weekendrecipe#cookpadgujarati#cookpadindia#jalaramjayanti Rinkal Tanna -
-
-
-
-
-
-
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
શનિવારનુરજાના દિવસે આખું ભાણું બનાવવાની ને કુટુંબ સાથે ખાવાની ખૂબ મજા આવે, કંઇક અલગ જ આનંદ આવે છેતેમા સુખડી, દાળ ભાત , ભરેલું શાક, રોટલી, સલાડ પાપડ હોય તો આનંદ આનંદWeekend Pinal Patel -
-
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
#trend3 (ગુજરાતી થાળી માટે ગુજરાતી ઓ ના ફેવરિટ એવા થેપલા શાક મેથી ના થેપલા, બટાકા નું શાક, દહીં, છાસ, સલાડ, મરચા, ગોળકેરી Dhara Raychura Vithlani -
સમર સ્પેશિયલ ગુજરાતી થાળી (Summer Special Gujarati Thali Recipe
#Famઉનાળામાં કેરીનો રસ દરેકના ઘરમાં બનતો જ હોય છે. મારા ઘરમાં કેરીનો રસ બધાને ખૂબ જ ફેવરિટ છે. અહીં મેં કેરીના રસ સાથે ભીંડા નું શાક, મગની છુટ્ટીદાળ, ભાત, ફજેતો અને સાથે ફૂલકા રોટલી બનાવી છે. સાથે ખાટું અથાણું સર્વ કર્યું છે. Parul Patel -
-
સ્પેશિયલ ગુજરાતી થાળી (Special Gujarati Thali Recipe In Gujarati)
#Cooksnep#Lunch#Week2 Kashmira Parekh
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13819155
ટિપ્પણીઓ