બટાકા ભાજી(Potato Bhaji Recipe in Gujarati)

Shreya Desai @shreyadesai
બટાકા ભાજી(Potato Bhaji Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા બટાકા ને બાફી લઈ એને અમુક ઝીણા ઝીણા કાપી લેવા અને અમુક ને મેશ કરી લેવા ફોટો માં બતાવ્યાં પ્રમાણે. લીલા મરચાની પેસ્ટ પણ ફોટો માં બતાવી એવી હોવી જોઈએ.
- 2
હવે એક પેન માં તેલ લઈ એ ગરમ થાય એટલે એમાં કઢી પત્તા અને મરચાની પેસ્ટ ઉમેરી સાંતળો. હવે એમાં ટામેટા નાખી ચડવા દો. ટામેટા ને બરાબર ચડવા દેવા.
- 3
ટામેટા ચડી જાય એટલે એમાં હળદર અને મીઠું નાખી મિક્સ કરી લો. હવે એમાં બાફેલા બટેટા નાખી મિક્સ કરો. હવે એમાં ૧/૪ કપ પાણી નાખી બટેટા ને મેશ કરતા જાવ અને થવા દો.
- 4
બહુ ઘટ્ટ ના કરવી અને બહુ પાતળી પણ ના રાખવી ફોટો માં બતાવી છે એ પ્રમાણે હોવી જોઈ એ.હવે એમાં લીલા ધાણા નાખી મિક્સ કરી લો.
- 5
તૈયાર છે બટાકા ભાજી. પાવ સાથે ખાવાની મજ્જા જ અલગ હોઈ છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બટાકા ભાજી (Potato Bhaji Recipe In Gujarati)
આ વાનગી વલસાડ માં વધારે લોક પ્રિય છે જો તમે વલસાડ ગયા હોવ ત્યારે સ્ટેશન પર આ ભાજી મળે છે જેને પાઉં સાથે સર્વ કરવા માં આવે છે એને સવારે નાસ્તા માં કે ડિનર માં બનાવી શકાય છે Ami Desai -
બટાકાની ભાજી/પાવ બટાકા(bataka bhaji pav recipe in Gujarati)
# સુપરસેફ૧# માઇઇબુકપાવ બટાકા અમારા વલસાડનું ખૂબ જ ફેમસ ફૂડ છે જે ગમે ત્યારે તમે ખાઈ શકો છો લંચમાં ડિનરમાં .એકદમ સરળ રીતે બનતું અને એકદમ ટેસ્ટી.. એમ તો એ પાવ સાથે જ ખાવામાં આવે છે પણ ન ભાવતા હોય તો પૂરી સાથે ખાઈ શકાય છે... Shital Desai -
નવસારી પાવ બટાકા (Navsari Famous Pav Bataka Recipe In Gujarati)
#LCM#TRO#FM#W2નવસારી પાવ બટાકા એ ગુજરાતની સ્વાદિષ્ટ અને સ્વાદિષ્ટ રેસીપી છે. નવસારીની આ બટાકા નુ શાક રેસીપીમાં કોથમીર ઉમેરવાને કારણે અનોખો સ્વાદ છે. આ રેસીપી બનાવવા માટે ખૂબ જ ઝડપી છે તેથી જ્યારે પણ તમારી પાસે ઓછો સમય હોય ત્યારે તમે ગુજરાતની આ અદ્ભુત રેસીપી બનાવી શકો છો. આ ગુજરાતી બટાકા નુ શાક અને પાવ એક ઉત્તમ સંયોજન છે જેને તમારે અજમાવવો જ જોઈએ. તો આ રેસીપી અજમાવો અને મને કોમેન્ટ બોક્સમાં સ્વાદ વિશે જણાવો. Smruti Rana -
બટાકા ની સુકી ભાજી(bataka ની સૂકી bhaji recipe in gujarati)
આજે આપણે બનાવીશું બટેકા ની સુકીભાજી આ ભાજી ખાવા માં રોટલી અને પૂરી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને આ શાક બનાવવામાં ખૂબ જ સરળ છે. વરસાદની સિઝનમાં દાળ ભાત અને પૂરી સાથે પણ આ શાકને ખાવાની ખૂબ જ મજા આવે છે. તો ચાલો આપણે બટાકા ની સુકી ભાજી ની રેસીપી બનાવવાનું શરૂ કરીએ.# માઇઇબુક# સુપરસેફ3 Nayana Pandya -
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
આલુ પરોઠા એ એક પંજાબી વાનગી છે જેને સવારે, બપોરે કે સાંજે ગમે ત્યારે ખાઈ શકાય છે. Vaishakhi Vyas -
-
પાવ ભાજી (Pav Bhaji Recipe In Gujarati)
#KER#AT#ChooseToCookઓલ ઇન્ડિયામાં ફેમસ છે પાવ ભાજી અમારા કુટુંબમાં બધાને પસંદ છે Aarti tank -
-
-
મૈસૂર બોન્ડા (Mysore Bonda Recipe In Gujarati)
આ એક સાઉથઇન્ડીઅન રેસીપી છે. જેને લોકો સવારે બ્રૅકફાસ્ટ માં ખાય છે. Sneha kitchen -
સમોસા(Samosa recipe in gujarati)
#સુપરશેફ3#પોસ્ટ3#માઇઇબુક#પોસ્ટ29સમોસા એ ખૂબ સરસ ફરસાણ છે જેને તમે સવારે ચા સાથે નાસ્તા માં, અથવા બપોરે કે સાંજે નાસ્તા માં પણ લઈ શકો. સમોસા ના પુરણ માં અલગ અલગ વેરીએશન કરી ને અલગ અલગ સમોસા બનાવી શકો. અહીંયા બટાકા નું પુરણ ભરીને સમોસા બનાવેલ છે. Shraddha Patel -
બટાકા પૌંઆ(Bataka poha recipe in gujarati)
#આલુબટાકા પૌંઆ સવારે અથવા સાંજે નાસ્તા માં લઇ શકાય. અલગ અલગ રાજ્ય માં પૌંઆ બનાવવા ની રીત થોડી અલગ હોઈ છે. અહીંયા ગુજરાતી રીત પ્રમાણે બટાકા પૌંઆ બનાવેલ છે. તો જરૂર થી બનાવજો આ સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને સરળ થી બની જતી ડિશ. Shraddha Patel -
રાજગરા નો ઉપમા
રાજગરા માં કેલ્શિયમ, પ્રોટીન અને એમિનો એસિડના શક્તિ છે. તે લોહ તત્વ, પોટેશિયમ અને વિટામિન એ માં પણ સમૃદ્ધ છે. વજન ઉતારવાના દરમિયાન આ ખૂબ તંદુરસ્ત બપોરના જમવાના માટે ઉત્તમ છે. Leena Mehta -
પાવ બટાકા (Paav Bataka Recipe In Gujarati)
#CTનવસારી સીટી માં એમ તો ઘણી બધી વાનગીઓ ફેમસ છે જેમ કે ક્રિષ્ના ની પાવભાજી, વસંત ના ઢોસા ,આઝાદ ની કેન્ડી અને રામાનંદ ના પાવ બટાકા .મે આજે પાવ બટાકા બનાવ્યા છે જે સવારે કે સાંજે નાસ્તા માં લઇ શકાય છે . Payal Sachanandani (payal's kitchen) -
પાઉં બટાકા (Paav bataka recipe in Gujarati)
પાઉં બટાકા દક્ષિણ ગુજરાતના નવસારી શહેરની લોકપ્રિય અને પ્રખ્યાત વાનગી છે. બાફેલા બટાકાનું લચકેદાર શાક બનાવવામાં આવે છે જે લીલા મસાલા અને ગરમ મસાલાનો ઉપયોગ કરીને બનાવાય છે. આ શાકમાં લીંબુ અને ખાંડ નો ઉપયોગ પણ કરવામાં આવે છે જેથી આ ડિશ ખાટી, મીઠી, તીખી એમ ચટપટી બને છે. બટાકાના શાકને પાઉં અને કાંદા તેમજ તળેલા મરચા સાથે પીરસવામાં આવે છે. આ એક ચટપટા અને સ્વાદિષ્ટ સ્વીટ ફૂડનો પ્રકાર છે.#LCM#cookpadindia#cookpad_gu spicequeen -
ધનીયા આલુ (Dhaniya Aloo Recipe in Gujarati)
આ એક એવી વાનગી છે જેને તમે સ્ટાર્ટર તરીકે અથવા સબ્જી તરીકે એમ બંને રીતે ખાય શકો છો. એકદમ ટેંગી અને ટેસ્ટી ધનિયા આલુ. બનાવવા માં પણ એકદમ સરળ.#આલુ Shreya Desai -
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
મૂળ કચ્છની આઇટમ છે ત્યાંની ખૂબ જ ફેમસ છે Sheetal Nandha -
-
શક્કરિયા બટાકા ની સુકી ભાજી (Sweet Potato and Potato Sabji recipe in Gujarati)
#GA4#Week11#SweetPotatoહેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા!!! આશા છે મજામાં હશો....આજે અહીંયા Week 11 માટે શકરીયા નો ઓપ્શન સિલેક્ટ કર્યો છે.....જેમ આપણે બટાકા ની સુકી ભાજી બનાવી છે એ જ રીતે અને બટાકાનો ઉપયોગ કરીને શક્કરિયા બટાકા ની સુકી ભાજી બનાવી છે. ઉપવાસમાં પણ આ ખુબ જ સરસ ઓપ્શન છે. જેમાં મીઠું ની જગ્યાએ સિંધવ મીઠું વપરાય છે. Dhruti Ankur Naik -
કુંભણીયા ભજીયા (Kumbhaniya bhajiya recipe in Gujarati)
કુંભણીયા ભજીયા સુરતની પ્રખ્યાત વાનગી છે જે લીલા ધાણા, લીલું લસણ, મેથી અને લીલા મરચાં થી બનાવવામાં આવે છે. બેસન કરતાં ભાજી નું પ્રમાણ વધારે હોવાથી આ ભજીયા ખૂબ જ ક્રિસ્પી બને છે. ભજીયા ઠંડા પણ ખાવામાં સારા લાગે છે. કાંદા, તળેલા લીલા મરચા અને ચા - કોફી સાથે આ ભજીયા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#WK3#MS#cookpadindia#cookpad_gu spicequeen -
આલુ ભાજી(potato bhaji recipe in Gujarati)
#આલુથેપલા સાથે આલુ ભાજી, લસણ ની ચટણી,મરચા અને દહીં સાથે ખૂબજ સરસ લાગે છે.ગુજરાતી લોકો ની ફેવરેટ ડિશ છે. Kala Ramoliya -
અક્કી રોટી (રાઈસ રોટી)(akki roti recipe in gujarati)
# સાઉથ આ રોટી કર્ણાટક માં સવાર ના નાસ્તા માટે ફેમસ છે. સવારે નાસ્તા માં અથવા સાંજ ના નાસ્તા માં પણ ખાઈ શકાય છે.અને બાળકો ને લંચબોક્સ માં પણ આપી શકાય તેવી વાનગી છે. ખાવામાં સોફ્ટ-ક્રિસ્પી અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. લીલા નારીયેળ ની ચટણી,અથવા ચા- કેાફી સાથે પણ ખાઈ શકાય છે.😊 Dimple prajapati -
પાવ ભાજી (Pav Bhaji Recipe In Gujarati)
ઝટપટ પાવ ભાજીજ્યારે ડિનર બનવાની ઉતાવળ હોય અને કંઇક ટેસ્ટી ખાવું હોય તો પાવ ભાજી ની આ રીત એકદમ ઝડપી અને ઇઝી છે. Kinjal Shah -
લીલા વટાણા બટાકા નું શાક (Lila Vatana Bataka Shak Recipe In Gujarati)
મટર-આલુકી સબ્જી - નાનપણથી ખૂબ જ ભાવતું શાક.. ફ્રેશ વટાણાની આતુરતાથી રાહ જોવાય.. હવે શિયાળો જવાની તૈયારીમાં હોવાથી આ શાક બનાવ્યું છે.. ફ્રોઝન મટરમાં આટલો સરસ ટેસ્ટ નથી આવતો. Dr. Pushpa Dixit -
પાઈનેપલ સાલસા (Pineapple Salsa Recipe In Gujarati)
#MBR8#pineapplesalsa#mexican#sidedish#fruitslasa#cookpadgujaratiસાલસા એ એક મેક્સીકન લોકપ્રિય સાઈડ ડિશ છે, જેનો તમે કોઈપણ બ્રેડ અથવા ચિપ્સ સાથે પણ આનંદ માણી શકો છો. જો તમારી પાસે પાર્ટીની તૈયારી કરવા માટે વધુ ન હોય, તો તમે ચોક્કસ આ સરળ રેસીપી બનાવી શકો છો અને તમારા મહેમાનોને પીરસી શકો છો, તેઓ ચોક્કસપણે પસંદ કરશે. રસદાર અને ટેન્ગી, પાઈનેપલ સાલસા એ મોઢામાં પાણી લાવી દે તેવી સાઈડ ડિશ રેસીપી છે, જે માત્ર ૨૦ મિનિટમાં બનાવી શકાય છે. આ મેક્સીકન રેસીપી પાઈનેપલ, ટામેટાં, લસણ, ડુંગળી અને કેપ્સિકમનો ઉપયોગ કરીને બને છે. Mamta Pandya -
બટર પાવ ભાજી(Butter pav bhaji recipe in Gujarati)
#GA4#WEEK6બધા ની મનપસંદ એવી પાવ ભાજી ની રેસીપી બધા ની અલગ હોય છે. Anu Vithalani -
-
ભૂંગળા બટાકા
#ઇબુક૧#૧૧જ્યારે ઘરમાં કંઈ પણ શાક ન હોય અને ફટાફટ બનાવવાનું હોય કઈક ચટપટું ખાવાનું મન થયું હોય તો આ ઓપ્શન બેસ્ટ છે. આ શાક ની મજા જ એ છે કે એને ભૂંગળા સાથે ખાવામાં આવે છે. નાના બાળકો થી માંડી ને મોટા ને પણ આ શાક ખાવાની મજા પડે છે. Chhaya Panchal -
વેજ. રવા ઉપમા (Veg Rava Upama Recipe in Gujarati)
#trend3#week3વેજીટેબલ રવા ઉપમા એ જલ્દી બની જતી અને હેલ્ધી વાનગી છે. સવારે નાસ્તામાં અને ડિનરમાં ઉપમા સર્વ કરી શકાય એવી વાનગી છે. ઉપમા માં બધા વેજીટેબલસ એડ કરી એ એટલે ઉપમા વધારે હેલ્ધી બની જાય છે. Parul Patel -
ચીઝ બટેટા વડા(Cheese Potato Vada Recipe in Gujarati)
આજે વરસાદ પાડ્યો તો બહાર મળે એક રીતે બટેટા વડા માં થોડો ટ્વીસ્ટ આપીને એને કાંદા,મરચા અને લસણ ની ચટણી સાથે ખાવાની મજ્જા આવી ગઈ. બહાર ખાતા હોઈ એ એવી ફીલિંગ આવે એટલા માટે કાગળ માં જ સર્વ કર્યા. સાદા બટેટા વડા તો બધા એ ખાધા જ હશે. આજે મે એ બટેટા વડા માં થોડો અલગ ટ્વીસ્ટ આપ્યો છે વચ્ચે ચીઝ નું નાનું ક્યૂબ મૂક્યું છે જેના લીધે એકદમ સરસ ટેસ્ટ આવે છે.#વિકમીલ૩ Shreya Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12741801
ટિપ્પણીઓ (6)