રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં ઘંઉ નો લોટ લઈ તેમાં મીઠું નાખી મિક્સ કરો,પછી તેમાં તેલ નુ મોણ મુકી થોડું થોડું પાણી નાખી રોટલી જેવો,લોટ બાંધી લો,પછી તેને દસ મિનિટ ઢાંકી ને મુકી રાખો.
- 2
બટાકા ને બાફી ને છુંદી નાખો, હવે તેમાં લાલ મરચું પાઉડર,ગરમ મસાલો, મીઠું, આમચૂર પાઉડર, લીલાં મરચાં ની પેસ્ટ ને લીલાં ધાણા નાખીને મિક્સ કરી લો.
- 3
હવે લોટ ના લુવા કરી, તેની રોટલી વણી લો પછી તેની ઉપર બટાકા નુ સ્ટફિંગ એક બાજુ મૂકવું, પછી તેનો એક રોલ વાળી લો ને વધેલા ભાગ ને ચપ્પુ ની મદદથી લાંબા ચીરા પાડી લો પણ તેની નીચે ની ધાર કાપવી નહીં તેને જોઇન્ટ રાખવી હવે તેનો આખો રોલ વાળી લેવો તેના બંને છેડા પર પાણી લગાવી એક બીજા ની અંદર નાખી બંધ કરી લેવા.
- 4
હવે એક પેન માં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે મિડ યમ ફલ્મે રાખી ગુલાબી થાય ત્યાં સુધી બંને બાજુ તળી લેવા અને સોસ સાથે સર્વ કરવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
સમોસા (Samosa Recipe In Gujarati)
#આલુજબ તક રહેગા, સમોસે મેં આલુદિલ યે કહેગા, તુજકો મૈ ખાલુ.......... Kavita Sankrani -
-
-
-
-
-
-
ઢાબા સ્ટાઈલ મિક્સ વેજ સબ્જી(Mix Veg Sabji Recipe In Gujarati)
#નોર્થઆ ગ્રેવી વગર ની સબ્જી છે,ખાવા માં ખૂબ સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગે છે અને જલ્દી તૈયાર થઈ જાય છે. Bhavini Naik -
-
-
-
પિઝા સોસ(pizza sauce in Gujarati)
#goldanapron3 #week 22 #માઇઇબુક#પોસ્ટ 3#વિલમિંન 1#સ્પાઈસી Uma Lakhani -
સમોસા (Samosa Recipe In Gujarati)
#GA4#Week21સમોસા નાસ્તામાં અથવા ડિનર માં ખવાતી વાનગી છે.સમોસા પંજાબી,ચાઈનીઝ,પીઝા સમોસા, આમ ઘણી પ્રકાર ના બને છે.આજે મે આલુ - મટર ના સમોસા બનાવ્યા છે. Jigna Shukla -
-
-
-
-
પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati)
#KS6આ સમોસા પટ્ટી બનાવી ને આ પટ્ટીમાં સ્ટફિંગ ભરીને બનાવવામાં આવે છે. સ્ટફિંગ માટે કઠોળ, ડુંગળી, આલુ મટર ,ચાઈનીઝ, મિક્સ વેજીટેબલ વગેરે પસંદ કરી આપણી પસંદ ના પટ્ટી સમોસા બનાવી ને આનંદ લઈ શકીએ છીએ. મેં આજે આલુ-મટરના પટ્ટી સમોસા બનાવ્યા છે. Ankita Tank Parmar -
-
આલુ મટર સમોસા રોલ (Aloo Matar Samosa Roll Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#Week1#cookpadgujaratiઆલુ મટર સમોસા રોલ ઝડપથી તેમજ સરળતાથી બની જાય તેવું એક સ્ટાર્ટર તેમજ સ્નેક છે તેને અલગ અલગ ચટણી અથવા સોસ સાથે પીરસી શકાય છે. Ankita Tank Parmar -
-
-
-
-
-
-
-
આલુ ટિક્કી (Aloo Tikki Recipe In Gujarati)
ચટપટી વાનગી ની વાત આવે એટલે દિલ્લી માં મળતી વાનગી ઓ તરત યાદ આવે અને એમાં પણ આલુ ટિક્કી જે દિલ્લી ની ખુબ જ લોકપ્રિય વાનગી છે...એને અલગ અલગ વેરીએશન સાથે સર્વ કરી શકાય છે... ચટપટી આલુ ટિક્કી અહી મેં બેઝિક રીતે જ તૈયાર કરી છે...ચટપટી રેસિપી કંટેસ્ટ...#PS#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
More Recipes
ટિપ્પણીઓ (7)