"પાઉં-ગાંઠીયા"(ગાંઠીયા)

"પાઉં-ગાંઠીયા"(ગાંઠીયા)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણાના લોટમાં મીઠું હળદર ચીલી ફ્લેક્સ નાખી મિક્ષ કરવું ત્યારબાદ તેમાં ઉકાળીને બનાવેલ પાણીમાં સોડા મિક્ષ કરી ઉમેરવું અને ઢીલો એવો લોટ તૈયાર કરી લેવો.(એકસ્ટ્રા પાણી સાદુ લઈ શકાય.)
- 2
હવે 3 ટમેટાં 3 ડુંગળીને મિક્સરમાં ક્રશ કરી પ્યુરી બનાવો પછી તેમાં 0llલીંબુનો રસ ઉમેરી જરૂરી મીઠું,0ll ચમચી લાલ મરચું 0l ચમચી હિંગ 0ll વાટકી પાણી ચટણી તૈયારનાંખીને મિક્ષ કરી લો.
- 3
ત્યારબાદ કડાઈમાં તેલ ગરમ મૂકો અને સંચામાંગાંઠિયાનીજાળી મૂકીતેલથી ગ્રીસ કરી લોટ ભરી સંચો બંધ કરી તેલમાં ગાંઠિયા પાડી તળી લેવા.ક્રીસ્પી તળવા.(આ ગાંઠિયા અઠવાડિયા સુધી સ્ટોર કરી શકાય છે.)
- 4
પ્લેટમાં પહેલાં પાઉં મૂકી તેના ફરતાં ગાંઠિયાને મૂકીને તેમાં બનાવેલ ચટણી રેડો(ઉમેરો)અને તલતજ ખાનારને પીરસો.ચટણી વધઘટ કરી શકાય. આ પાઉં-ગાંઠિયા સ્વાદમાં ખૂબજ ચટપટા અને સ્વાદિષ્ટ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાવ ગાંઠિયા (Pav Gathiya Recipe In Gujarati)
#SF#streetfood#RB1પોસ્ટ :૧પાવ ગાંઠિયા નું નામ પડતા જ દરેક ભાવનગરી ના મોમાં પાણી આવી જાય ભાવનગરની એક આગવી ઓળખ સમાન છે આ પાવ ગાંઠિયા ,કોલેજીઅનનું તો આ ફેવરિટ ,,સૌથી વધુ જો કોઈ સ્ટ્રીટ ફૂડ ખવાતું હોય તો તે છે પાંવગાંઠીયા ,,બહુ ઓછી સામગ્રી થી આ ડીશ તૈય્યાર થાય છે ,પણ આ જે મુખ્ય વસ્તુ ગાંઠિયા ચટણી અને પાવ બીજા કોઈપણ સિટીમાં નથી મળતા કે નથી બનતા એ માટે તો ભાવનગરની મુલાકાત લેવી જ પડે ,,સાસરે આવ્યા પછી તો આ ડિશની ખોટ બહુ સાલતી ,,પણ પછી બે ત્રણ વાર અખતરા કર્યા અને પછી જે મૂળ સ્વાદ જોઈતો હતો તે મને મળી ગયો ,અને હવે તો સાસરિયાને પણ પાવ ગાંઠિયાનો ચસ્કો લગાડી દીધો છે ,,હા પાવ ત્યાં જેવા અહીં નથી મળતા પણ સ્વાદ તો અસલ તે જ ,,પાવ ગાંઠિયા ના પાવ નાની સાઈઝના ભાવનગર જ મળે અને બને ,, તમે પણ મારા ભાવનગરની આ સ્પેશ્યલ ડીશ બનાવી મને કહેજો કે ભાવિ કે નહીં ????જો જો હો ,,ચસ્કો લાગી જ જશે કેમ કે તે એકવાર ચાખો એટલે દાઢમાં સ્વાદ રહી જાય છે .મારી આ ડીશ ની પદ્ધતિ મારા ભાવેણાના તમામ પાંવગાંઠીયા ના ચાહકોને અર્પણ છે . Juliben Dave -
-
-
-
-
-
મિક્સ વેજ. રવા ઉત્તપમ ( mix veg. Rava uttapam recipe in gujarati
#સ્નેક્સ #માઇઇબુક #પોસ્ટ 3 Parul Patel -
-
-
-
-
-
-
"કારેલાંના છોડાના મૂઠીયા"
#goldanapron3#week24gourd#goldanapron3#week25millet#વીકમીલ૩પોસ્ટ૫#સ્ટીમ અથવા ફ્રાઈડ'કારેલા વેલ પર થતું શાક અને ખૂબ જ ગુણકારી ,ઔષધીય ગુણો ધરાવતુ શાક છે.કારેલાં નુ નામ આવતા બાળકો અને યંગસ્ટરૅસનુ નાક ચડી જાય.આજે મેં કારેલાંનું શાક તો બનાવ્યું જે સૌ બનાવે પણ તેના છોડા એટલેકે છાલ ન ફેકતા તેના મૂઠીયા બનાવ્યા જે રેશિપી આપની સમક્ષ લાવી છું તે તમે એકવાર બનાવી વારંવાર બનાવવા પ્રેરાશો.કારેલાં જેટલા જ તેના છોડા ગુણકારી છે. Smitaben R dave -
-
-
-
-
-
-
પાણીપુરી વડા પાઉં
વડા પાઉં મુંબઇનું ફેમસ ફાસ્ટ ફુડ છે તેમાં પાણીપુરી નું ફયુઝન કરી પાણીપુરી વડા પાઉં બનાવ્યા.#ફયુઝન Rajni Sanghavi -
મરીવાળા ગાંઠીયા (Mariwala Gathiya Recipe in Gujarati)
#સ્નેક્સ #માઇઇબુક પોસ્ટ1 Nigam Thakkar Recipes -
-
-
બટાકા ની ચીપ્સના ભજીયાં (bataka chips bhajiya in Gujarati)
#વિકમીલ 3 પોસ્ટ 2#જુલાઈ#વિકમીલDimpal Patel
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (2)