તવા પુલાવ (Tawa Pulav Recipe In Gujarati)

Dipti Dave
Dipti Dave @cook_26305419
Ahmedabad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
૩ વ્યક્તિઓ
  1. ૧ મોટો બાઉલ મનગમતા શાકભાજી (વટાણા, બટાકા, ફ્લાવર, ગાજર, કેપ્સીકમ)
  2. ૨ ચમચીબટર
  3. ૨ ચમચીતેલ
  4. લીલા મરચા
  5. ઝીણું સમારેલું આદું
  6. ડુંગળી
  7. ટામેટાં
  8. ૩ ચમચીએવરેસ્ટ પાવભાજી મસાલો
  9. ૨ કપબાસમતી ચોખા
  10. સ્વાદાનુસારમીઠું
  11. ૧ ચમચી લીંબુનો રસ
  12. જરૂર મુજબ કોથમીર

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    બટાકા,ગાજર,ફણસી, વટાણાને પાણી માં મીઠું નાખી બાફવા.

  2. 2

    પેન માં તેલ અને બટર લઇ તેમાં ઝીણું સમારેલા મરચા ને આદુ ને સતળવા. તેમાં ડુંગળી, કેપ્સીકમ, ટામેટાં સતળવા. તેમાં સ્વાાનુસાર મીઠું ઉમેરવું.

  3. 3

    બાફેલા શાકભાજી મિક્ષકરી પાવભાજી મસાલો મિક્સ કરી મસી થી શાકભાજી મેશ કરવી

  4. 4

    તપેલી માં પાણીમાં મીઠું નાખી બાસમતી ચોખા ને છુટા ચડવવા.

  5. 5

    તેમાં પુલાવ નો છુટ્ટો ભાત થીડા થોડા મિક્સ કરવા જેથી ભાત તૂટે નહિ અને મસાલો એકસરખો ભળે. લીંબૂનો રસ અને કોથમરથી ગાર્નિશ કરવું.

  6. 6

    પ્લેટમાં ટામેટાં ને ડુંગળી ના સલાડ સાથે સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipti Dave
Dipti Dave @cook_26305419
પર
Ahmedabad

Similar Recipes