ફરાળી ઢોકળા(farali dhokala in Gujarati)

Badal Patel
Badal Patel @cook_21975328
Rajkot

#માઇઇબુક પોસ્ટ 4

ફરાળી ઢોકળા(farali dhokala in Gujarati)

#માઇઇબુક પોસ્ટ 4

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

3 વ્યક્તિ
  1. વાટકો રાજીગરા નો લોટ
  2. 3 ચમચીમોરૈયા નો લોટ
  3. 1બટેકુ
  4. 1 નાની વાટકીમગફળી નો ભુકો
  5. 3 ચમચીદહીં
  6. 2મરચા
  7. 1આદુ નો ટુકડો
  8. 1 નાની ચમચીમીઠું
  9. 1/2હળદર પાઉડર
  10. 1 નાની ચમચીગરમ મસાલો
  11. 1/2 ચમચીમરચું પાઉડર
  12. 1 ચમચીધાણા જીરું પાઉડર
  13. 1 ચમચીતેલ
  14. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ પ્રથમ માપ મુજબ રજિગરા નો લોટ લેવો તેમાં મોરૈયા નો લોટ આદુ મરચાની પેસ્ટ મગફળીનો ભૂકો નમક હળદળ ચટણી ગરમ મસાલો તેલ મીઠું કોથમીર માપ મુજબ નાખી મિક્સ કરી લો પછી દહીં થી લોટ બાંધી લો

  2. 2

    લોટ ને હળવા હાથે મસળવો..પછી મુઠીયા ઢોકળા નો શેપ આપી નાની સાઇઝ મા પાતળા વાળી લૉ...

  3. 3

    પછી મુઠીયા ને મીડિયમ ગેસ પર તળી લો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Badal Patel
Badal Patel @cook_21975328
પર
Rajkot

ટિપ્પણીઓ (18)

hetal patt
hetal patt @hetal189
Me pan banavya khubaj testy lage che😋👌
(સંપાદિત)

Similar Recipes