સ્પાઇસી ઢોકળી નું શાક

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ઢોકળી બનાવવા માટે---
  2. ૧ કપબેસન
  3. ૧ ગ્લાસપાણી
  4. ૧/૨ નાની ચમચીહળદર
  5. ૧ નાની ચમચીધાણાજીરૂ
  6. /૨નાની ચમચી મરચું
  7. નીમક
  8. ગ્રેવી બનાવવા માટે---
  9. ૧/૨ મોટી ચમચીહળદર
  10. ૧ મોટી ચમચીધાણાજીરું
  11. ૧ મોટી ચમચીમરચું
  12. ૧/૨મોટી ગરમ મસાલો
  13. સમારેલ ટામેટા
  14. નીમક
  15. ૧ કપદહીં
  16. ૧ કપપાણી
  17. ૧ ચમચીલસણ સમારેલ
  18. ૧ નાની ચમચીજીરું
  19. ૧/૨ નાની ચમચીહિંગ
  20. ૨ ચમચીધાણાભાજી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક વાસણમાં પાણી માં હળદર, ધાણાજીરું, મરચું,નીમક નાખી ઉકળે એટલે તેમાં બેસન નાખી સતત હલાવી કઠણ થઇ જાય એટલે થાળીમાં પાથરી ઠરવા દેવું.

  2. 2

    ત્યારબાદ કટ કરી લેવુ.

  3. 3

    એક પેનમાં ૧ ચમચો તેલ ગરમ કરી જીરું નાખી લસણ સાંતળી ટામેટા નાખી મસાલો કરવો અને ૨ મિનિટ થવા દેવું ત્યાર બાદ તેમાં દહીં અને પાણી ઉમેરીને બરાબર હલાવી મિક્સ કરી ઊકળે ઢોકળી નાખી ૨ મિનિટ ઉકળવા દેવું.

  4. 4

    ધાણાભાજી થી સજાવી ગરમાગરમ પીરસવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhara Gangdev 1
પર

ટિપ્પણીઓ

Similar Recipes