શાહી થાબડી (Shahi Thabdi Recipe In Gujarati)

Bhumi Parikh @bhumi_27659683
#cookpadindia
#cookpadgujarati
#Shahi Thabdi
ઘી બનાવ્યા પછી જે બગરું (કિટુ ) છૂટું પડે એમાંથી આજે મેં જે રેસિપી બનાવી એ તમારી સાથે શેર કરું છું...
શાહી થાબડી (Shahi Thabdi Recipe In Gujarati)
#cookpadindia
#cookpadgujarati
#Shahi Thabdi
ઘી બનાવ્યા પછી જે બગરું (કિટુ ) છૂટું પડે એમાંથી આજે મેં જે રેસિપી બનાવી એ તમારી સાથે શેર કરું છું...
રાંધવાની સૂચનાઓ
- 1
ઘી બનાવ્યા પછી વધેલું બગરુ (કિટૂ) એક બાઉલ માં લઇ તેમાં ખાંડ ઉમેરો. (ગરમ હોય ત્યારે જ) જો ઠંડું પાડી ગયું હોય તો 2 મિનિટ માટે માઇક્રોવેવ માં ગરમ કેસરી લેવું.
- 2
હવે તેમાં ઈલાયચી પાઉડર ઇલાયચી ઉમેરી બરાબર હલાવો.
- 3
જે બાઉલ માં સર્વ કરવાનું હોય તેમાં લઇ ઉપર બદામ કાજુ પિસ્તા થી ગારનિશ કરો. સર્વ કરો...
Similar Recipes
-
શાહી ડ્રાયફ્રુટ થાબડી (Shahi Dryfruit Thabdi Recipe In Gujarati)
#MA આ ઈન્સ્ટન્ટ થાબડી મેં મારા સાસુમાં પાસે થી બનાવતા શીખી છે. બજાર માંથી મળતી થાબડી ભૂલી જાશો. એક વાર આ ટેસ્ટ કરશો તો..મારી ફેવરિટ મિઠાઈ. Shweta Mashru -
-
રવા કેક(rava cake recipe in gujarati)
#Gc ગણેશ ચતુર્થી ના પર્વ પર આજે મેં રવા કેક બનાવી છે જે તમારી સાથે શેર કરું છું Jyoti Varu Varu -
થાબડી પેંડા(thabdi penda recipe in Gujarati)
મલાઈમાંથી ઘી બનાવ્યા બાદ જે કીટુ વધે તેમાંથી બનાવેલ થાબડીના પેંડા ખુબ જ સરસ બને છે. Bindiya Prajapati -
થાબડી પેંડા(thabdi penda in Gujarati)
#વિકમીલ૨ ઘણી વખત આપણે ઘી માંથી કીટા ને જવા દેતા હોય છે પણ આ કીટા માંથી બનતી અલગ વાનગી છે. Nidhi Popat -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#Week11આ પંજાબી સબ્જી આપણે હોટેલ માં ઓર્ડર કરતા જ હોય છે તો એવા જ ટેસ્ટ ની સબ્જી મેં ઘરે બનાવી છે તો ચાલો એની રેસીપી હું તમારી સાથે શેર કરું છું... Arpita Shah -
પંચ મેવા પાગ (Panch Meva Paag Recipe In Gujarati)
#ff3#શ્રાવણHappy Janmashtami 🙏🙏🙏આજે મેં જન્માષ્ટમી પર શ્રી કૃષ્ણ ભગવાન ના ભોગની સામગ્રી માં ની એક પંચ મેવા પાગ બનાવી છે. જે હું તમારી સાથે શેર કરવા માંગુ છું. Hemaxi Patel -
થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
મેં આજે થાબડી પેંડા બનાવ્યા છે તમે એકવાર જરૂર આ રીતથી ટ્રાય કરજો સરસ બને છે Chandni Dave -
થાબડી(thabdi recipe in Gujarati)
#માઇઇબુકઆજે ફરાળ માં લઇ શકાય એવી મીઠાઈ ની રેસિપી હું લાવી છું. થાબડી એવી મીઠાઈ છે કે જે બધાને ભાવતી હોય છે. કાઠીયાવાડ માં થાબડી ખૂબ જ પ્રખ્યાત છે તો એવા જ ટેસ્ટ ની હલવાઈ જેવી થાબડી હવે ઘરે બનાવી શકાશે Saloni Niral Jasani -
ડ્રાયફ્રુટ કતરી (Dryfruits Katli Recipe In Gujarati)
#AA1#SJR#cookpadindia#cookpadgujarati#farali#rakshabandhan_special#barfiઆજે મે કાજુ અને મિક્સ ડ્રાયફ્રુટ ના એક જ મિશ્રણ માં થી 3 અલગ શેપ માં સ્વીટ બનાવ્યું છે ...અત્યારે અહી મિક્સ ડ્રાયફ્રુટ કતરી ની રેસિપી શેર કરું છું . Keshma Raichura -
થાબડી (અનોખી રીતે)
#વિકમીલ૨# માઇઇબુક#post19# ઘી બનાવી લઈ પછી જે વધે છે તેમાં થોડું પનીર અને ડ્રાઈફ્રુટ નો ભુક્કો નાખી ને આ વાનગી બનાવી તો બાળકો ને નાના મોટા સહુ ને ખૂબ ભાવી એટલે આજે ફરી થી બનાવી આપની સાથે શેર કરું છું.આશા છે તમને પણ ખૂબ ભાવશે...👍🙏😋 Harsha Ben Sureliya -
શાહી ડ્રાયફ્રૂટ્સ દૂધ નો મસાલો (Shahi Dryfruits Milk Masala Recipe In Gujarati)
#FFC4#cookpadgujarati#Cookpadindia Sneha Patel -
થાબડી (Thabdi Recipe In Gujarati)
#ChooseToCook#cookpadindia#cookpadgujaratiથાબડીએ પરંપરાગત ગુજરાતી મીઠાઈ છે જે દૂધમાંથી તૈયાર કરવામાં આવે છે અને ખૂબ જ નરમ હોય છે. આ રેસિપી મને બાળપણથી જ ખૂબ પ્રિય છે. જે હું મારા મમ્મી પાસેથી શીખી છું. અને હવે મારા ઘરમાં પણ બધાની પ્રિય રેસીપી છે. Riddhi Dholakia -
ડ્રાયફ્રૂટ ઘૂઘરા"(Dry Fruit Ghughra Recipe in Gujarati)
#cookpadturns4#week2#DryFruitઆજે હું તમારી માટે સ્વાદિષ્ટ અને હેલ્ધી તેમજ ક્રિસ્પી એવી ડ્રાયફ્રૂટ ઘૂઘરા ની રેસિપી લઈ ને આવી છું જે મેં એર ફાયરમાં બનાવી છે તો તે તમે પણ બનાવજો. Dhara Kiran Joshi -
કાજુ બટર મસાલા સબ્જી(kaju butter masala sabji in Gujarati)
#સુપરશેફ1#શાકએન્ડકરીસ#weak1હેલો ફ્રેન્ડ્સ રેસ્ટોરન્ટ સ્ટાઇલ આજે મેં કાજુ બટર મસાલા સબ્જી બનાવી છે જે હું તમારી સાથે શેર કરું છું Falguni Nagadiya -
શાહી ખીર (Shahi Kheer Recipe In Gujarati)
#MA#cookpadindia#cookpadgujratiમમ્મી ના હાથ ની રસોઇ ની તો એમનું બનાવેલું બધું જ ભાવે.હું મૂળ કાઠિયાવાડ માંથી .અમારે ત્યાં મમ્મી બપોરે lunch nu અઠવાડિયા નું મેનુ નક્કી જ કરેલું હોય.શુક્રવાર એટલે ડ્રાય ફ્રુટ,કેસર,ઈલાયચી થી ભરપુર ખીર અને ચણા નું શાક નક્કી જ હોય.સાથે પૂરી અથવા રોટલી એટલે જમવાની મઝા પડી જાય. અમે તો શુક્રવાર ની રાહ જ જોતા હોય એ અને ખીર પણ ગરમગરમ જ ખાવાની .કેસર ઈલાયચી નો ગરમ ગરમ ખીર નો ટેસ્ટ આજ સુધી નથી ભૂલાનો.એમાં પણ મમ્મી ચોખા બાસમતી નઈ પણ જીરા સર જ વાપરતી માટે ખીર એકદમ ઘાટી બનતી. મમ્મી કહેતા કે બાસમતી ચોખા નો તો દૂધપાક સારો લાગે ખીર નઈ. આજે મે અહી મારા મમ્મી એ જે ખીર બનાવે એ શાહી ખીર બનાવી છે. Bansi Chotaliya Chavda -
થાબડી (Thabdi recipe in gujarati)
#વીકમીલ2#સ્વીટ મારી મમ્મી સ્વીટ બહુ સરસ બનાવતી. તો આજે મે પણ બનાવી છે. Khyati Joshi Trivedi -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#Week 11#cookpadindia#cookpadgujaratiShahi paneer Bhumi Parikh -
રેડ વેલ્વેટ કેક (Red velvet cake Recipe in Gujarati)
#velentine spacial Red velvet cakeઆજે અમારી anniversary છે તો મે કેક બનાવી છે,જે તમારી સાથે રેસિપી શેર કરું છું, Sunita Ved -
ખજૂર ડ્રાયફ્રુટ રોલ (khajur dry fruit roll recipe in Gujarati)
#કૂકબુક દિવાળીના નાસ્તા માટે મેં ખજૂર ડ્રાયફ્રુટ રોલ બનાવ્યા છે આજે હું તમારી સાથે તેની રેસીપી શેર કરીશ Nisha -
થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
#EB#childhood#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
ટોપરા ના લાડુ (Topra Ladoo Recipe In Gujarati)
#CR#coconut recipeઆજે મેં ટોપરા ના લાડુ બનાવ્યા છે તો શેર કરું છું કોકોનટ રેસિપી ચેલેન્જ Pina Mandaliya -
-
થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
#childhood#ff3#EB#week16#cookpadindia#cookpadgujarati Sneha Patel -
શાહી મિલ્ક મસાલા પાઉડર (Shahi Milk Masala Powder Recipe In Gujarati)
#FFC4#week4#cookpadindia#cookpadgujarati Ranjan Kacha -
-
દૂધપાક
#દૂધપાક પૂરી#RB2#week2આજે મેં Sunday છે તો મે આજે દૂધપાક પૂરી બનાવ્યા છે બહું મન હતું તો બનાવી લીધા તો શેર કરું તો Pina Mandaliya -
થાબડી પેંડા(Thabdi penda recipe in Gujarati)
#સાતમ#પોસ્ટ ૨એકટાણુ કર્યા પછી સાંજે ફરાળ મા વેફર્સ જોડે પેંડા નુ કોમ્બીનેશન સરસ લાગે છે મને અને તમને? Avani Suba -
-
શીરો
ઘી બનાવતા વધેલા બગરા માંથી આજે મેં શીરો બનાવ્યો છે જે ખૂબ જ માવાદાર લાગે છે#goldenapron3#week22#almonds Megha Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14997865
ટિપ્પણીઓ (3)