બટાકા વડા (bataka vada recipe in gujarati)

Aarti Makwana
Aarti Makwana @cook_25898446
Junagadh
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 થી 5 લોકો
  1. 1 કિલોબાફેલા બટાકા
  2. 2 ચમચીમરચું પાઉડર
  3. 2 ચમચીધાણા જીરું
  4. 1 ચમચીહળદર
  5. 2 ચમચીલસણ આદુ પેસ્ટ
  6. ધાણા ભાજી
  7. 1દાડમ
  8. મીઠું જરૂર મુજબ
  9. તેલ તળવા માટે
  10. પાણી જરૂર મુજબ
  11. 1/2 કપચણા લોટ
  12. ૧ tspફૂલ સોડા જરૂર મુજબ
  13. 1/2 સ્પૂનલીબું નો રસ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક બાઉલ લેશું તેમાં બટાકા છુંદો નાખી દેશું ત્યાર બાદ તેમાં મરચું પાઉડર,ધાણા જીરું,હળદર,આદુ લસણ ની પેસ્ટ,મીઠું,દાડમ,ધાણા ભાજી તેને મિક્સ કરીલેશુ ત્યાર બાદ તેના ગોળ લુવા વાળી લેશું

  2. 2

    એક તપેલી લેશું તેમાં જરૂર મુજબ પાણી લેશું તેમાં ફૂલ સોડા,મીઠુ નાખી ત્યાર બાદ ચણા લોટ નાખી ઓગાળી લેશું ત્યાર બાદ તેમાં લીબું નો રસ નાખી હલાવી લેશું

  3. 3

    એક કઢાઈ લેશું તેમાં તેલ ગરમ કરવા મૂકી શું તેલ ગરમ થયા બાદ તેમાં વળા તરી લેશું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Aarti Makwana
Aarti Makwana @cook_25898446
પર
Junagadh
I love to cook food
વધુ વાંચો

Similar Recipes