MUNG DAL KHASTA CHEESE KACHORI CHAT 🍪

MUNG DAL KHASTA CHEESE KACHORI CHAT 🍪
રાંધવાની સૂચનાઓ
- 1
મગ ની દાળ ને ૪ કલાક પલાળી રોખો ત્યિરબાદ તેને ચોખ્ખા પાણી મા ધોઈ તેને મિકસર મા પીસી લો.એક બાઉલ મા મેદા નાખી તેમા મીઠુ,ધી,સોડા નાખી મિકસ કરી જરૂર મુજબ પાણી લઈ લોટ બાધી લો.અને તેને ૧૦ મિનિટ રેસ્ટ કરવા મૂકો.જયા સુધી કચોરી મસાલો તૈયાર કરી લો.
- 2
હવે એક કડાઈ મા તેલ નાખી ગરમ કરો તેમા જીરૂ, હિગ,વરિયાળી પાઉડર,બેસન નાખી શેકી લો.બેસન શેકાઈ જાય બાદ તેમી મગ ની પીસેલી દાળ નાખો જયા સુધી દાળ એકદમ ડા્ય થાય ત્યા સુધી તેને શેકો. ત્યારબાદ તેમા બધા મસાલા નાખો અને મસાલો એકદમ સૂકો થાય ત્યા સુધી તેને શેકવુ કચોરી મસાલો એકદમ છૂટો પડી જાય એટલે ગેસ બંધ કરી લેવુ.
- 3
મેદા નો બાધેલો લોટ લો(સ્ટેપ ૧).તેમાથી નાનો લૂવો લઈ મેદા ના અટામણ મા રગદોળો. અને નાનો લૂવો લો.
- 4
તેની નાની રોટલી વણી વચ્ચે કચોરી સ્ટફીગ (મસાલો સ્ટેપ ૨) ભરો.અને બંધ કરી લો.અને હાથ મા લઈ ગોળ ફેરવતા જવુ જેથી તે મોટી થશે.અને તેને ગોલ્ડન બા્ઉન ફા્ઈ કરી (તળી) લો.
- 5
ગોલ્ડન બા્ઉન થાય બાદ ગરમ ગરમસવૅ કરી લો.અથવા ચીઝ ચાટ બનાવી લો.કચીરી મા વચ્ચે ખાડો કરી તેમા બારીક કાપેલા કાદા,લીલી ગી્ન ચટણી નાખો.
- 6
ત્યારબાદ તેમા ખાટી-મીઠી આંબલી ની ચટણી, સેવ,ચાટ મસાલો,ચીઝ નાખી સવૅ કરો.
- 7
તૈયાર છે ખસ્તા કચોરી ચીઝ ચાટ...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફ્રાય બ્રેડ રોલ્સ ચીઝ ચાટ(FRY BREAD ROLLS CHEESE CHAt)
#માઇઇબુક પોસ્ટ ૨૨#વિકમીલ૩ પોસ્ટ ૨ Mamta Khatwani -
સોયા મટર મસાલા કરી (SOYA MUTTER MASALA curry recipe in Gujarati)
#માઇઇબુક પોસ્ટ ૨૮#સુપરશેફ1 પોસ્ટ ૧ Mamta Khatwani -
-
-
પનીર ચીલી(SPICY TANGY PANEER CHILLY RECIPE IN GUJARATI)
#માઇઇબુક પોસ્ટ ૪##વિકમીલ૧(સ્પાઈસી/તીખી)# પોસ્ટ ૨ Mamta Khatwani -
જીની મૈસુર ચીઝ ઢોંસા(JINI MAISUR CHEESE DOSA RECIPE IN GUJARATI)
#માઇઇબુક પોસ્ટ ૭#વિકમીલ૧ પોસ્ટ ૩ Mamta Khatwani -
-
સાબુદાણા ખીચડી(SPICY SABUDANA KHICHDI RECIPE IN GUJARATI)
#માઇઇબુક પોસ્ટ ૧૦#વિકમીલ૧ પોસ્ટ ૬ Mamta Khatwani -
-
મગની દાળ ની પોટલી(કચોરી)(mag ni dal ni kachori in Gujarati)
#વિકમીલ૩#ફ્રાઈડ#માઇઇબુક 10#પોસ્ટ 10 Deepika chokshi -
-
મગ દાળ કચોરી(mung dal kachori in Gujarati)
#goldenappron3#week 25#કચોરી ,મૈદો# માઇઇબુક-21 Neha Thakkar -
-
-
સેઝવાન જીની ઢોસા(schezwan jini dosa recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ ૬# વિકમીલ૧#પોસ્ટ ૨ Manisha Hathi -
-
આચરી લસણ સેન્ડવિચ ઢોકળા (ACHARI LASAN SANDWICH DHOKLA in Gujarati)
#માઇઇબુક પોસ્ટ ૨૪#વિકમીલ૩ પોસ્ટ ૪ Mamta Khatwani -
સ્ટૉબેરી કાજુ કતરી સ્વીટ એન્ડ સ્ટૉબેરી સ્મૂથી(kaju katri smoothi recipe in gujarati)
#માઇઇબુક પોસ્ટ ૨૦#વિકમીલ૨ પોસ્ટ ૬ Mamta Khatwani -
-
-
ઇન્સ્ટન્ટ નાયલોન ખમણ =INSTANT NAYLON KHAMAN in Gujarati )
#માઇઇબુક પોસ્ટ ૨૧#વિકમીલ૩ પોસ્ટ ૧ Mamta Khatwani -
-
-
મુંગદાલ ખસ્તા કચોરી(mung khasta kachori in Gujarati)
હલવાઈ જેવી ખસ્તા કચોરી ઘેર બનાવો.જે પંદર દિવસ સુધી રાખી શકાય ને ટુર પર પણ લઈ જ ઈ શકાય છે.#માઇઇબુક#goldenapran3 Rajni Sanghavi -
લીલાં નાળિયેર ની કચોરી(lila naryeal ni kachori recipe in gujarati)
# માઇઇબુક#સુપરશેફ# પોસ્ટ - ૩૦ Daksha Vikani -
-
-
KATHIYAWADI STYLE ચમચી. KAJU GANTHIYA 🍱👩🍳
#માઇઇબુક પોસ્ટ ૮#વિકમીલ૧ પોસ્ટ ૪ (સ્પાઈસી/તીખી) Mamta Khatwani -
-
More Recipes
ટિપ્પણીઓ (4)