બનાના ઓટ્સ મિલ્ક શેઇક
રાંધવાની સૂચનાઓ
- 1
એક્ પાન માં થોડું દુધ લઈ તેમા કોર્નફ્લોર અને CMC પાઉડર,ખાંડ નાખી ધીમા ગેસ પર્ મિકસ કરો. થોડું ઘટ્ટ થાય ત્યા સુધી. અને તેને ઠંડુ કરો.
- 2
એક્ mixture, જાર માં બરફ નાં ટુકડા, બિસ્કિટ ને થોડા ભાંગીને ઉમેરો અને ઉપર આપેલી બધી સામગ્રી મિકસ કરી charn kro.
- 3
ડ્રાય ફ્રૂટ પાઉડર અને ચોકલેટ સિરપ થી ગાર્નિશ ક ૧૫ mnt. Freezer માં ઠંડુ કરો પછી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોકલેટ મિલ્ક શેક (Chocolate Shake Recipe in Gujarati)
#GA4#WEEK4જલદી થી અને સરળ રીતે બની જાય એવો તેમજ નાના મોટા બધા ને ગમે એવો મિલ્ક સેક આજે મેં અહી બનાવ્યો છે,આ મિલ્ક સેક મા મેં ચોકલેટ નો ઉપયોગ કર્યો છે જે નાનાબાળકો ને ખૂબ પસંદ હોય છે.તમે પણ જરુર પસંદ કરસો. Arpi Joshi Rawal -
-
ઓટ્સ બનાના ચોકો સ્મૂધી(Oats banana choco smoothie recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ-૬ Dolly Porecha -
કુકીઝ થીક મિલ્ક શેક(Cookies Thik Milk Shake Recipe In Gujarati)
#GA4#Week4#Milk_Shake#cookpadindia#cookpadgujarati#cookpadરવિવાર એટલે બાળકો ને કંઈક નવું તો જોઈએને. એટલે મેં આજે ઓરિયો અને 20-20 કાજુ બિસ્કિટ નુ મિશ્રણ કરી થીક મિલ્ક શેક બાળકો ને બનાવી આપ્યું. Komal Khatwani -
ઈન્સ્ટન્ટ મગ બ્રાઉની (Instant Cup Brownie Recipe in Gujarati)
#ફટાફટફટાફટ કોન્ટેસ્ટ માટે આ બેસ્ટ રેસિપી છે ફક્ત ૨ મિનિટ માં બની જાય છે. અને ખરેખર ટેસ્ટ માં પણ એટલી જ બેસ્ટ છે. વરસાદ માં આ બ્રાઉની ખાવાની મજા પડી ગઈ. Sachi Sanket Naik -
-
-
મિલ્ક શેક (Milk Shake Recipe In Gujarati)
#GA4#Week4#મિલ્કશેક (milk shakes - oreo milk shake, chocolate milk shake, strawberry milk shake) Mansi Patel -
-
બનાના ચોકો આલ્મોન્ડ મિલ્કશેક (Banana Choco Almond Milkshake Recipe In Gujarati)
#GA4#Week4 Kajal Mankad Gandhi -
-
ચોકલેટ બનાના મિલ્ક શેક
ઠંડો મિલ્ક શેક ગરમી મા પીવાની મજા આવશે. વળી તૈયાર પણ એકદમ જલ્દી થઈ જાય છે. Disha Prashant Chavda -
-
કોલ્ડ કોફી (Cold Coffee Recipe In Gujarati)
આ રેસિપી નાના બાળકો થી લઈ ને બધા ને પસંદ છે. Gopi Mendapara -
-
હેલ્ધી ઓટમીલ વીથ ચોકો બનાના (Healthy oatmeal with choco banana recipe in Gujarati)
#GA4#week7#post7#oats (Oatmeal)#cookpadindia#cookpad_guએકદમ હેલ્ધી અને યમ્મી ઓટમીલ રેસિપી જે સરળ રીતે બની જાય છે અને એ ખાવાથી પેટ વધારે ટાઈમ સુધી ભરેલું રહે છે. એમાં બનાના અને ચોકલેટ ઉમેરી ને આ ઓટમીલ ને ટેસ્ટી બનાવ્યું છે. ફ્રિજ માં ૧-૨ કલાક રાખી ને ઠંડુ સર્વ કરી શકાય. Chandni Modi -
-
-
-
-
-
ચોકલેટ બનાના સ્મૂઢી chocolate banana smoothie recipe in Gujarati
#GA4 #Week8 #Milk મેં આજે એક હેલ્ધી સ્મૂઢી બનાવી છે જે ખૂબ હેલ્ધી અને બધાને ગમે એવી વાનગી છે, એમાં બનાના ચોકલેટ, દૂધ વડે એક હેલ્ધી શેક તૈયાર થાય છે જે દરેક ઉંમરની વ્યક્તિ ને આપી શકાય ખાસ બાળકોને હેલ્ધી અને હાઈજેનિક ઘરની સ્મૂઢી બનાવીને આપી શકાય Nidhi Desai -
ચોકોલેટ મિલ્ક કેક (Chocolate Milk Cake Recipe In Gujarati)
#FFC2 Chocolate flavoured Milk cake jalpa Vora -
ચોકલેટ મિલ્ક શેક (Chocolate milkshake recipe in Gujarati)
#SM#chocolate#milkshake#cool#milk#cookpadindia#cookpadgujrati Shweta Shah -
-
-
ચોકલેટ મિલ્ક શેઇક (Chocolate Milk Shake Recipe In Gujarati)
#mrબાળકો ને જ્યારે પ્લેન દૂધ નથી ભાવતું ત્યારે આ ચોકલેટ મિલ્ક શેક વીથ આઇસક્રીમ બેસ્ટ ઓપ્શન છે ..અને હેલધી પણ ખરું જ ..નાના મોટા સૌ નું પ્રિય એવું આ શેક ની રેસિપી જોઈએ . Keshma Raichura -
-
-
ચોકલેટ ઓટ્સ પુડીંગ (Chocolate Oats Pudding Recipe In Gujarati)
#mrપરફેક્ટ બ્રેકફાસ્ટ તરીકે ઓટ્સ લેવાથી ફાઈબર, પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ થી ભરપૂર છે. Avani Suba
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13091428
ટિપ્પણીઓ