ઈડલી કેક (Idli Cake Recipe In Gujarati)

Rupal maniar
Rupal maniar @rupal_yatin

#GA4 #Week8#steamed

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. મેજીક્સ બિસ્કિટ
  2. ૧ બાઉલ દુધ
  3. પેકેટ ઈનો
  4. પેકેટ ચોકલેટ સિરપ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બધી સામગ્રી તૈયાર કરી લેવી.

  2. 2

    ત્યારબાદબિસ્કિટ ને ચર્ન કરીને દુધ એડ કરીને ચર્ન કરવૂ.ત્યારબિદ તેમા ઈનો એડ કરવો.અને હલાવવુ.

  3. 3

    ત્યારબાદ ઈડલી સ્ટેન્ડ ને તેલ થી ગ્રીસ કરીને બેટર એડ કરવૂ.ત્યાર બાદ સ્ટીમ થઈ જાય એટલે ઉતારી લેવી અને ચોકલેટ સિરપ ઉપર સ્પ્રેડ કરવૂ.

  4. 4

    તો તૈયાર છે,,,ઈડલી કેક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rupal maniar
Rupal maniar @rupal_yatin
પર
મારી ખરી પસંદગીએ રસોઈ પ્રત્યેય પ્રેમ
વધુ વાંચો

Similar Recipes