રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
૩ વ્યક્તિ
  1. 250 ગ્રામબટાકા બાફેલા
  2. 2 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  3. 1 ચમચીલાલ મરચુ
  4. 1 ચમચીખાંડ
  5. 1લીંબુ નો રસ
  6. 3 ચમચીકોથમીર
  7. 1 ચમચીગરમ મસાલો
  8. 2 ચમચીકીસમીસ
  9. 1/2 ચમચીહિંગ
  10. મીઠું સ્વાદાનુસાર
  11. 1-1/2 કપચણા નો લોટ
  12. મીઠું સ્વાદાનુસાર
  13. ચપટીસોડા

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    બાફેલા બટાકા નો છૂંદો કરી તેમાં બધું નાખી મિક્સ કરી તેના બોલ બનાવી લેવા.

  2. 2

    ચણા ના લોટ માં મીઠું અને સોડા નાખી સહેજ ઘટ્ટ ખીરું બનાવી લો.

  3. 3

    ખીરા માં બોલ ડીપ કરી ને તળી લેવા. ગરમ પીરસવા. તૈયાર છે બટાકા વડા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hansa Chavda
Hansa Chavda @hansa_6
પર

ટિપ્પણીઓ

Similar Recipes