રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે બેસન લેશું.એક લોયા માં બેસન અને તેલ નાખશું અને તેને આછો બ્રાઉન થાય ત્યાં સુધી શેકાવા દેવું.હવે જોઈ શકીએ
- 2
હવે આપણે એક ડિશ માં કાઢી લેશું બેસન ને ત્યારબાદ તેમાં હળદર,લાલ મરચું,મીઠું,ધાણાજીરૂ,હિંગ,ખાંડ,લસણ ની પેસ્ટ,તેલ આ બધું મિક્સ કરી લેશું.
- 3
હવે મસાલો સરસ મિક્સ થઈ ગયો છે તો આપણે મરચાં આ રીચે વચેથી કટ કરી એમાં મસાલો ભરી દેવાનો.
- 4
હવે આ રીતે આપણે બધા મરચાં ભરાઈ ગયા છે.હવે એક લોયા માં તેલ ગરમ કરવા રાખી દેશું.તેલ આવી ગયા બાદ તેમાં લીમડો અને જીરું નાખી દેશું.
- 5
ત્યારબાદ તેમાં મરચાં નાખી દેશું.અને થોડો એક્સ્ટ્રા મસાલો પણ નાખી દેશું.બે મિનિટ સુધી રેહવા દેશું. તો હવે તૈયાર છે આપણા ભરેલા મરચાં.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભરેલા ગુંદા નું શાક
#ભરેલી #પોસ્ટ2#VNસામાન્ય રીતે આપણે ગુંદા નું અથાણું બનાવીએ છીએ. Aaje મેં એ ગુંદા ને ભરી ને એનું શાક બનાવ્યું છે. કચ્છ માં આ ભરેલા ગુંદા બઉ બનાવવામાં આવે છે. જે સ્વાદ માં ખુબ જ સ્રરસ લાગે છે. Khyati Dhaval Chauhan -
-
-
ભરેલા ગલકા નું શાક
ગલકા માં નેચરલી પાણી નો ભાગ રહેલો છે. જેથી ઉનાળા માં સ્વાસ્થ્ય ની દ્રષ્ટિ એ ખુબ જ સારું છે. વળી પચવામાં હલકું અને જલ્દી થી ચડી પણ જાય છે. અહી હું ભરેલા ગલકા ની રેસીપી શેર કરું છું. ગલકા નાં શાક સાથે ખીચડી ખાવાની મજા આવે છે. ગરમ રોટલી ભાખરી સાથે પણ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#વિન્ટરકિચનચેલેન્જ#WK1 Harsha Solanki -
-
-
-
-
ભરેલા કારેલાં નું શાક
#SRJ#RB8#week8 કારેલા કડવા ખરા પણ બધા ને ખબર છે તેના ગુણ મીઠા છે. કારેલા નું શાક આઠ,દસ દિવસે જરૂર ખાવું જોઈએ.જેથી શરીર માં રહેલા ઝેરી તત્વો નો નાશ થાય. Nita Dave -
-
-
કાઠિયાવાડી ભરેલા ભીંડા નું શાક
ભીંડા આમ તો સૌનું ભાવતું શાક છે. તે વારે વારે દરેક ના ઘરે બનતુજ હોય છે.બાળકોનું તો આ ખુબજ પ્રિય શાક છે. આજે આપને ભીંડા નું શાક બનાવના છીએ પણ કાઠીયાવાડી રીતે. તે બનવા માં સહેલું છે. સ્વાદ માં ખુબજ સ્વાદિષ્ટ છે.#ઇબુક Sneha Shah -
-
-
-
-
-
-
આચારી ભરેલા ભીંડા નું શાક
#goldenapron#post-16જો તમે નોર્મલ ભરેલા ભીંડા નું શાક ખાઈને કંટાળ્યા હોય તો આચારી ભરેલા ભીંડા નું શાક એક વખત ટ્રાય કરજો ખૂબ જ સ્વાદિષ્ટ વ્યંજન છે આજે આપણે આચરી ભરેલા ભીંડા નું શાક બનાવીશું. ખૂબ જ સ્વાદિષ્ટ છે અને ફટાફટ પણ બની જાય છે Bhumi Premlani -
-
ભરેલા સરગવા નું શાક (Bharela Saragva Shak Recipe In Gujarati)
#GA4#Week25#post:-2 Twinkal Kishor Chavda -
-
-
-
-
-
ભરેલા રીંગણ નું શાક
#CB8#Week8શિયાળા માં આ શાક ખાવા ની ખુબ જ મઝા આવે છે અને જોં આ શાક ની સાથે બાજરી ના રોટલા મળી જાય તો ખુબ જ મઝા જ પડે તો ચાલો... Arpita Shah -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13135119
ટિપ્પણીઓ