બાજરા મેથી ના ઢેબરા # પીળી વાનગી

Maya Raja
Maya Raja @Maya_1997

બાજરા મેથી ના ઢેબરા # પીળી વાનગી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. બાજરા નો લોટ
  2. સ્વાદાનુસાર મીઠું
  3. ચમચીઘી ૪
  4. ચપટીહિંગ
  5. ચપટીહળદર પાવડર
  6. ચપટીતીખા ની ભૂકી
  7. થોડી મેથી ઝીણી સમારેલી
  8. શેકવા માટે ઘી
  9. થોડુ પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં બાજરા નો લોટ લો તેમાં હીંગ, મીઠું, હળદર, ઘી, તીખા ની ભૂકી નાખી લોટ બાંધી લો.

  2. 2

    લોટ મસળવો પછી થેપલુ બનાવું.લોઢીમા આછા બદામી રંગના થાય ત્યાં સુધી શેકવા.બનેબાજુ ઘી નાખી શેકવા.

  3. 3

    તૈયાર છે સ્વાદિષ્ટ બાજરા મેથી ના ઢેબરા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Maya Raja
Maya Raja @Maya_1997
પર

ટિપ્પણીઓ

Similar Recipes