ગાંઠિયા નું શાક (Gathiya nu saak racipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક મિક્સિંગ બાઉલ માં વેષણ લય ને એમાં ચપટી અજમો, નમક, તેલ નું મોણ હળદર,ને મરચું નાખી નરમ લોટ બાંધી લો. લોટ ને રેસ્ટ આપવા માટે ઢાંકી ને સાઇડ રાખી દો.
- 2
એક કડાઈઆ તેલ મૂકી ને એમ રાઈ જીરું નાખી ને આદુ મરચા ને લસણ ની પેસ્ટ ઉમેરો. પેસ્ટ સંતળાઈ જાય પછી એમાં ડુંગળી ને ટામેટા ની પેસ્ટ ઉમેરીનેેં પકાવો.
- 3
ગ્રેવી માં હળદર નમક લાલ મરચું ને ધાણા જીરું ઉમેરી પકાવો, ગ્રેવી માંથી તેલ છૂટે પછી એમાં 2 ગ્લાસ પાણી નાખી ને ઉકળવા દો.
- 4
બેસન ના બાંધેલા લોટ ને તેલ લગાવી ને બરોબર કુનવી લો. ત્યારબાદ સેવ પાડવા ના સનચા ને ગ્રીસ કરી ને લોટ એમાં નાખી દો. શાક માં પાણી બરોબર ઉકળી જાય ત્યારે ગેસ ધીમો કરી ને ઉકળતા પાણી માં સનચાથી ગાંઠિયા પાડો. 2 મિનિટ ઢાંકી દો. ત્યાર બાદ થોડું હલાવી લો. રસો ઘટ્ટ થાય અને ગાંઠિયા પાકી જય એટલે ગેસ બન્ધ કરી ને લીલા ધાણા નાખી સર્વ કરો.. ગાંઠિયા નું સાક રોટી કે પરાઠા સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગાંઠિયાનું શાક (gathiya nu saak recipe in Gujarati)
#સુપરશેફ1#week1#શાક એન્ડ કરીસપોસ્ટ-5 મિત્રો જયારે લોકડાઉન ની પરિસ્થિતિ હોય અને ધોધમાર વરસાદ વરસતો હોય ત્યારે લીલા શાકભાજી ઉપલબ્ધ નથી હોતા...આવા સમયે કંઈક ખાટું..તીખું શાક બનાવીયે તો?....એક ઓપશન છે કે ઘરમાંથી જ ઉપલબ્ધ ઘટકો માંથી આ લાઈવ ગાંઠિયાનું શાક બનાવીયે...👍 Sudha Banjara Vasani -
-
-
-
-
પાત્રા(patra racipe in gujarati)
#સુપરસેફ3ચોમાસુ આવે ને હું પાત્રા ના બનવું એવું તો બને જ નહીં. 😝તો ચાલો વરસતા વરસાદ માં ગરમાં ગરમ ચા ની સાથે ક્રિસ્પી પાત્રા ખાવા. Manisha Kanzariya -
ગાંઠીયા નું શાક(gathiya nu shaak recipe in gujarati)
ગાંઠીયા ટામેટાં નું શાક બધા નું ભાવતું શાક છે.. પણ મને મારા મમ્મી ઘરે ગાંઠીયા નું બનાવે તે જ ભાવે અને જલ્દી અને ટેસ્ટ માં પણ બહુ સરસ હોય છે... તો ચાલો જાણી લ્યો રીત Soni Jalz Utsav Bhatt -
-
કાજુ ગાંઠિયા નું શાક (kaju ganthiya nu shak recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ24માત્ર પાંચ મિનિટમાં બનતું આ શાક અમે સુરત ની એક હોટેલ માં ટેસ્ટ કર્યું હતું,તો તમે પણ બનાવી ઘરના બધાને ખુશ કરી દો.... ઘરમાં રહેલી અને ઓછી વસ્તુઓથી આ ટેસ્ટી શાક તમે બનાવી શકો છો. પાછી આ શાક ની ખાસિયત એ છે કે તે પરોઠા, રોટલા, ભાખરી, રોટલી બધા જ સાથે સરસ લાગે છે, તો ચાલો રાહ શેની જુઓ છો... જોઈલો આ શાકની રેસિપી અને બનાવો તમે પણ...... Sonal Karia -
વાલનુ શાક. (Val nu saak recipe in gujarati)
#નોથૅ રેસિપી.મને ખુબ જ ભાવે છે.વાલ નું શાક ને રોટલા SNeha Barot -
વાલ નું શાક(val nu saak recipe in Gujarati)
અમારા ગુરૂજી કાશીનાથ દાદા(મુંદરડા-ઊંઝા પાસે) ગુરુપૂનમ ના દિવસ એ પ્રસાદી માં રંગુન વાલ નું શાક બનાવવા માં આવે છે. આજે મેં આ રીતે શાક બનાવવાની કોશિશ કરી છે. Nirali F Patel -
-
-
-
-
કાઠ્યાવાડી લાઈવ ગાંઠિયા નું શાક (Kathiyawadi Live Ganthiya Shak Recipe In Gujarati)
#KS6#cookpadindia#cookpadgujrati jigna shah -
-
-
રીંગણનું ભરથું(Ringan nu Bharthu racipe in gujarati)
#GA4#Week11શિયાળા સ્પેશિયલ રીંગણ નું ભરથું વીડિયો માટે નીચે લિંક પર ક્લિક કરોhttps://youtu.be/Gp7hO-gErdQ Manisha Kanzariya -
-
-
-
-
કોબી વટાણા બટાકા નું શાક (Kobij,vatana,bataka nu shak recipe in Gujarati)
#GA4#Week14#cabbage Marthak Jolly -
-
લાઇવ ગાઠિયા નું શાક (live gathiya sabji recipe in gujarati)
મારા મમ્મી ના હાથ નું આ શાક મારું મનપસંદ છે. ખાલી નામ સાંભડી ને પણ માં યાદ આવી જાય. પ્યોર ગુજરાતી શાક - કસુ ના હોય ત્યારે ખૂબ ઓછી વસ્તુ માંથી આ શાક બનાવી શકાય.#મોમ Avnee Sanchania -
ગાંઠિયા નું શાક (Ganthiya Shak Recipe In Gujarati)
#KS6 આ શાક ઘર માં કોઈ શાક ન હોઈ તો ફટાફટ બની જાય છે. સેવ ગાંઠિયા જેવું ફરસાણ તો દરેક ના ઘરો માં હોઈ છે. જ્યારે કોઈ બીજા શાક ન ભાવતા હોઈ તો ગાંઠિયા ટામેટા નું શાક બનાવી ને છોકરાઓ ને આપી શકીએ.તો મેં આજે ફૂલ કાઠીયા વાડી રીત થી ચટાકેદાર શાક બનાવ્યું છે. તો જરુર ટ્રાઈ કરશો. Krishna Kholiya -
ચોળી બટાકા નું શાક (Chori Bataka Shak Recipe In Gujarati)
શિયાળા ની કુણી કુણી ચોળી ખાવાની બહુ મજા આવેકાચી પણ ખાઈ જવાય..મેં આજે બટાકા ઉમેરી ને શાક બનાવ્યું..સાથે ઘણું બધું લસણ અને અજમો.. Sangita Vyas -
# ગાંઠિયા નું શાક(gathiya nu saak recipe in Gujarati)
#સુપરશેફ૨# ફ્લોરસ# માઇઇબુક#પોસ્ટ 15 Nisha Mandan -
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Gathiya Shak Recipe In Gujarati)
#EBWeek9#RC1આપના ઘરમાં સેવ ટામેટાં , સેવ ગાંઠિયા બનતા હોય છે.. આજે આપણે ગાંઠીયા સાથે કાજુ નું કોમ્બિનેશન બનાવીએ છીએ જે KALPA
More Recipes
ટિપ્પણીઓ