વાલનુ શાક. (Val nu saak recipe in gujarati)

SNeha Barot
SNeha Barot @cook_25064610

#નોથૅ રેસિપી.મને ખુબ જ ભાવે છે.વાલ નું શાક ને રોટલા

વાલનુ શાક. (Val nu saak recipe in gujarati)

#નોથૅ રેસિપી.મને ખુબ જ ભાવે છે.વાલ નું શાક ને રોટલા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧.૩૦ કલાક
  1. ૫૦૦ વાલ
  2. 2 ચમચીઆદુ મરચાં લસણ ની પેસ્ટ
  3. 1 ચમચી હળદર
  4. ડુંગળી
  5. ૧ ચમચીધાણાજીરૂ
  6. 2 સ્પૂન તેલ
  7. પાણી જરૂર મુજબ
  8. ૧ ચમચીઅજમો
  9. ૧ ચમચીધાણા
  10. 1 ચમચીમીઠુ

રાંધવાની સૂચનાઓ

૧.૩૦ કલાક
  1. 1

    પલાળી ને ઊગેલા વાલ ને છોલી ને તેલ લો તેમા અજમો હિંગ લીમડો નાખી વઘાર કરો.

  2. 2

    પછી તેમાં બધા મસાલા નાખી પાણી નાખી ચઢવા દો.

  3. 3

    થોડા સમય પછી ઉતારી જો‌ય લો.ચઢી જાય એટલે ધાણા નાખી રોટલા ડુંગળી જોડે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
SNeha Barot
SNeha Barot @cook_25064610
પર

Similar Recipes