કોર્ન કેબીજ મેયો  સલાડ(corn cabbage mayo salad recipe in gujarati)

Zainab Sadikot
Zainab Sadikot @cook_24526786

# માઇઇબુક
# પોસ્ટ 30

કોર્ન કેબીજ મેયો  સલાડ(corn cabbage mayo salad recipe in gujarati)

# માઇઇબુક
# પોસ્ટ 30

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મીનટ
4 સર્વિંગ્સ
  1. 1 કપસ્વીટકોન
  2. 1 કપકોબેઝ
  3. 4 ચમચીમેયોનીઝ
  4. 6 ચમચીદહીં
  5. 1ટી શપુન મરી પાઉડર
  6. 1ટી શપુન બેલ્ક સોલટ
  7. 2 ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

10 મીનટ
  1. 1

    સો પ્રથમ મકાઇ ના દાના ને બોયલ કરી લેવા

  2. 2

    1 બાઉલમા મકાઇ ના દાના અને ચોપડ કોબેઝ લયલો

  3. 3

    ટેમા મોરૂ દહીં 6 ચમચી એડ કરો

  4. 4

    એમા 4 ચમચી મેયોનીઝ એડ કરો

  5. 5

    ટેમા મરી પાઉડર એડ કરો

  6. 6

    બેલ્ક શોલટ એડ કરો

  7. 7

    ખાંડ એડ કરો

  8. 8

    બઘુ મીક્શ કરો

  9. 9

    કોન મેયો સલાડ રેડીછે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Zainab Sadikot
Zainab Sadikot @cook_24526786
પર
hey my name zainabcooking is my first love
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes