ફરાળી સેવૈયા(farali seviya recipe in gujarati (

Hemali Rindani @hemali_2073
# ઉપવાસ
# ફરાળી ચેલેન્જ
પોસ્ટ-૨
સેવ ની બિરંજ તો બધાએ ખાધી હસે પણ ફરાળી સેવૈયા ની રેસિપિ બવ ઓછા લોકો જાણતા હસે તો ફરાળી મીઠાઇ માં વધરા ની એક મીઠાઇ શિખીશું.
ફરાળી સેવૈયા(farali seviya recipe in gujarati (
# ઉપવાસ
# ફરાળી ચેલેન્જ
પોસ્ટ-૨
સેવ ની બિરંજ તો બધાએ ખાધી હસે પણ ફરાળી સેવૈયા ની રેસિપિ બવ ઓછા લોકો જાણતા હસે તો ફરાળી મીઠાઇ માં વધરા ની એક મીઠાઇ શિખીશું.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેટા નાં છીણ ને થોડુ હાથેથી ભાંગી લેવું તેમની સાથે દૂધ અને ખાંડ તૈયાર રાખવા
- 2
પછી એક પેન માં દૂધ ગરમ મુકી દૂધ ઉકળે એટ્લે છીણ નાખી હલાવવું હવે તેને સતત હલાવતા રેહવું બફાઈ જાય એટ્લે ખાંડ નાખી ખાંડ નું પાણી બળે ત્યાં સુધી હલાવવું
- 3
ત્યાર બાદ તેમાં 1 ચમચી ઘી નાખી લચકા પડતુ થાય એટ્લે એલિચી કાજુ બદામ નાખી થાળી માં પાથરી દેવું. ઠંડુ થાય એ પછી કટકા કરી લેવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સેવૈયા કસ્ટર્ડ પુડિંગ (Sevaiya Custard Pudding Recipe In Gujarati)
#RB8 : સેવૈયા કસ્ટર્ડ puddingમીઠી સેવ દૂધ વાળી સેવ એ તો આપણે બનાવતા જ હોઈએ તો આજે મેં એમાં થોડું વેરિએશન કરી ને સેવૈયા કસ્ટર્ડ pudding બનાવ્યું. Sonal Modha -
રજવાડી સેવૈયા ખીર (Rajwadi Sevaiya Kheer Recipe In Gujarati)
#WDC : રજવાડી સેવૈયા ખીરખીર ઘણી ટાઈપ ની બની શકે છે સાબુદાણા, ચોખા 🍚, ગાજર , રતાળુ ,સામા , શક્કરિયા તો આજે મેં વર્મિસલી સેવ માંથી રજવાડી સેવૈયા ખીર બનાવી. મને દૂધ ની મીઠાઈ અને ઠંડી વસ્તુ ખૂબ જ પસંદ છે. Sonal Modha -
મીઠી સેવ (Mithi Sev Recipe In Gujarati)
આજે lynch માં sweet ખાવા ની ઈચ્છા થઈ તો મીઠી સેવ ( સેવૈયા ) બનાવી દીધી.મને તો મીઠાઈ બહું જ ભાવે.જમીને કશુંક જોઈએ. Sonal Modha -
ફરાળી મંચુરિયન(farali manchurian recipe in gujarati)
#ઉપવાસ#ફરાળી ચેલેન્જ#જુલાઈઆમ તો સામાન્ય રીતે ઘણું ફરાળી વાનગીઓ બનતી હોય છે પણ આજ મને કઈક અલગ જ પ્રકારની ફરાળી વાનગી બનાવવાની ઈચ્છા હતી તો મેં આ વાનગી બનાવી. હું ઇચ્છું છું કે આ મારી વાનગી બધા ને પસંદ આવે. એવી મે એક કોશિશ કરી છે.🙏🙏🙏 B Mori -
સેવૈયા ખીર (seviya kheer recipe in gujarati)
#goldenapron3Week17આ સેવ તહેવાર માં , ને પ્રસાદ તરીકે વપરાય છે ને સાઉથ માં સ્પાઈસમ કહે છે. ઓછા સમયમાં બની જાય છે. Vatsala Desai -
ફરાળી નાનખટાઈ(farali nankhatai recipe in gujarati)
#ઉપવાસ#ફરાળીફ્રેન્ડસ, નાનખટાઈ એક ફ્લેટ બ્રેડ બિસ્કીટ છે જે તમે નાસ્તા માં ચા , કોફી સાથે પણ સર્વ કરી શકો છો. મેં અહીં ફરાળી રાજગરાનો લોટ નો ઉપયોગ કરી ને નાનખટાઈ બનાવી છે જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
ફરાળી ડ્રાયફ્રૂટ શેક (Farali Dryfruit shake Recipe in Gujarati)
#ff1વ્રત ના ઉપવાસ મા ઘણા લોકો ફરાળ કરતા નથી તો એમને અને જે લોકો ને સાજે બહુ ભૂખ ન હોય તો આ ફરાળી ડ્રાયફ્રૂટ શેક પણ પી શકાય. Shah Prity Shah Prity -
સેવૈયા (Seviya Recipe In Gujarati)
#AT#ChooseToCookસેવૈયા ઘઉં અને ગોળના મિશ્રણથી બનાવેલી હોવાથી તે હેલ્ધી રેસીપી છે અને અમારા ફેમિલીમાં બધાયને એ પસંદ છે. Tank Ruchi -
-
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#EB#week15#FFC2 ઉપવાસ એકટાણા માં બેસ્ટ ફરાળી પેટીસ સ્વાદ માં પણ લાજવાબ બને છે . Varsha Dave -
-
સાંબા પ્રસાદ (Samba Prsad Recipe In Gujarati)
સાંબા પ્રસાદ#ઇન્ડિયા૨૦૨૦#વેસ્ટસાંબા પ્રસાદ એ આપણી વિસરાતી વાનગી છે ઉપવાસ માટે જડપ થી બની જાય છે બધાં ના ઘર માં સાંબો તો અચૂક હોય છે ઉપવાસ માં પીરસી શકાય એવી આ એક મીઠાઈ ,ભલે વિસરાતી વાનગી હોય પણ તેનું એક અલગ સ્થાન છે. Khushbu Sonpal -
સામા ની ખીર (Sama Kheer Recipe In Gujarati)
ફરાળી વાનગીમાં પણ કોઈ એક sweet dish. હોય તો જમવાની મજા આવે છે.તો આજે મેં ઠંડી ઠંડી સામા ની ખીર બનાવી. Sonal Modha -
-
સેવૈયા નો દૂધ પાક
આજે લંચ માં ફૂલ ડીશ બનાવી સાથે દૂધપાક પણ..ચોખા નાખી ને બનાવાતા દૂધપાક કરતા આ સેવૈયા નો દૂધપાક એકદમ યમ્મી લાગે છે.. Sangita Vyas -
સેવૈયા પાયસમ (Sevaiya Payasam Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiસેવૈયા પાયસમ Ketki Dave -
કોફી સેવૈયા (Coffee Sevaiya Recipe In Gujarati)
#mr#CDકોફી ને આપણે ઘણી રીતે ઉપયોગ માં લેતા હોય છે પણ આજે મેં એક અલગ રીતે કોફી નો ઉપયોગ કરી કોફી ફ્લેવર ની સેવઈ બનાવાનો પ્રયત્ન કર્યો છે. જેનો ટેસ્ટ ખૂબ અલગ અને સરસ લાગે છે. Chhatbarshweta -
બદામ,કોકોનટ પાક(badam coconut pak recipe in Gujarati)
#વિકમીલ ૨#પોસ્ટ ૨#સ્વીટ#માઇઇબુક#પોસ્ટ ૧૭ Manisha Hathi -
સેવૈયા(seviyan Recipe in Gujarati)
દિવાળી ના દિવસો સરુ થઈ ગયા છે રોજ ઘરમા નવુ નવુ જમવાનુ બને સાથે સ્વીટ તો ખરુ જ,આજે મેં મીઠી સેવ એટલે કે સેવૈયા બનાવી છે,તમે પણ જરુર બનાવજો. Arpi Joshi Rawal -
ફરાળી પૂરણ પોળી (Farali Puran Poli Recipe In Gujarati)
#SFR#SJRફરાળી માં જુદું જુદું ખાવાની છોકરાઓ ની જીદ હોય તોજ ઉપવાસ કરવાની મઝા આવે... Sushma vyas -
ફરાળી શીરો (Farali Sheera Recipe In Gujarati)
#SFRફરાળી ગરમ ગરમ શીરો ઉપવાસ ના દિવસે બઉ વ્હાલો લાગે. Sushma vyas -
-
-
-
ઘઉં ની સેવ ની બિરંજ (Wheat Flour Sev Biranj Recipe In Gujarati)
# ઘઉં ની સેવ હોળી માં તો ખવાય જ છે પણ એ પછી પણ અમારા ઘરે બનતી હોય છે એની બિરંજ બનાવી ને કે બાફી ને ઉપર ઘી અને દળેલી ખાંડ નાંખી ને. તે જમવા ની સાથે કે ડેઝર્ટ તરીકે પણ ખવાય છે. Alpa Pandya -
-
ફરાળી કુકીઝ (frali cookies recipe in gujarati)
#ઉપવાસ પહેલા તો ઉપવાસ માં લગભગ 8- 10 વાનગી બનતી.પણ હવે તો લોકો ઉપવાસ માં પણ દરેક ફરાળી વાનગી બનાવતા થઈ ગયા છે. હવે તો દરેક વાનગી બને છે.ઢોકળા,પીઝા,કેક,દહીં વડા,કૂકીઝ અને બીજું ઘણું બધું....તો આજે હું ફરાળી કુકીઝ ની રેસિપી તમારી સાથે શેર કરું છું.. Yamuna H Javani -
ફરાળી શાહી ફીરની(farali sahi firni recipe in gujarati)
#ફરાળીશાહીફીરની #જુલાઈ #સુપરશેફ4 #ઉપવાસ Shilpa's kitchen Recipes -
ફરાળી નાનખટાઇ (farali naankhatai recipe in gujarati)
સાદી નાનખટાઇ બેસન, મેંદા, સોજી, ઘી અને ખાંડ થી બને છે. મેં અહીં ઘી અને ખાંડ સાથે બાકીના લોટની જગ્યાએ મિક્સ ફરાળી લોટ અને મિલ્ક પાઉડર વાપર્યો છે. ફરાળી નાનખટાઇ મોટા ભાગે એકલા રાજગરાના લોટ કે એકલા શિંગોડા ના લોટથી બને છે પણ એના કરતા મિક્સ ફરાળી લોટથી બનેલી વધુ સફેદ, સુંવાળી અને ટેસ્ટી બની છે. અને સોડા, બેકિંગ પાઉડર કે બટર વગર ફક્ત ૪ મુખ્ય સામગ્રી માંથી બની જાય છે.#ઉપવાસ#પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ_36 Palak Sheth
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13305177
ટિપ્પણીઓ