બટેકા નો શીરો(bataka no siro recipe in gujarati)

Rekha Vijay Butani @cook_20005419
શીરો તો તમે બધા એ ખાધો હશે,પણ અહીં હું તમને બટેકા નો શીરો બનાવાનું બતાવીશ જે તમે ઝટપટ થી બનાવી શકો #માઇઇબુક#પોસ્ટ 26#ઉપવાસ
બટેકા નો શીરો(bataka no siro recipe in gujarati)
શીરો તો તમે બધા એ ખાધો હશે,પણ અહીં હું તમને બટેકા નો શીરો બનાવાનું બતાવીશ જે તમે ઝટપટ થી બનાવી શકો #માઇઇબુક#પોસ્ટ 26#ઉપવાસ
રાંધવાની સૂચનાઓ
- 1
બટેકા બાફી એની છાલ કાઢી લેવું.બટેકા રુમ ટેમપેચર પર ઠંડા થાય એટલે એને મેશર થી મેશ કરી લેવું.
- 2
એક પેન માં ધી નાખવું, ધી ગરમ થાય એટલે એમાં ડ્રાયફ્રુટ નાખી શેકી તરત કાઢી લેવું.ત્યારબાદ એ જ ધી માં બટેકા નાખી મીક્ષ કરી લેવું, ધી છુટટુ ના પડે ત્યાં સુધી એને હલાવતા રેવું.
- 3
ધી છુટટુ પડે એટલે એમાં દુધ અને ખાંડ નાખી બરાબર મીક્ષ કરી લેવુંં,ડ્રાયફ્રુટ નાખી સવૅ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મીઠી સેવૈયા(mithi saviya recipe in gujarati)
સેવૈયા એક એવી સ્વીટ ડિશ છે જે તમે નાસ્તો ,ડિનર બને મા લઈ શકો.ધણા પ્રસંગ મા આ ડિશ બનાવવા મા આવેછે. Rekha Vijay Butani -
રાજગરાનો શીરો(rajgara na siro recipe in gujarati)
શ્રાવણ માસના ઉપવાસ ચાલી રહ્યા છે તો આજે આપણે ફરાળી રાજગરાનો શીરો બનાવીએ . રાજગરાનો શીરો એ ખૂબ જ સરળ છે#ઉપવાસ Nidhi Jay Vinda -
રાજગરાનો શીરો(Rajgara no siro recipe in gujarati)
#સુપરશેફ2#માઇઇબુક#પોસ્ટ_25 આજે એકાદશી નિમિત્તે રાજગરાનો શીરો બનાવ્યો છે. રાજગરાનો શીરો ખૂબ જ ટેસ્ટી બને છે. Monika Dholakia -
રવા નો શીરો(Rava No shiro recipe in Gujarati)
#પ્રસાદસત્યનારાયણ ની કથા માં બનાવવા માં આવતો રવા નો શીરો પ્રસાદ તરીકે બનાવાય છે. Jigna Shukla -
રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
#RC2White..રવા નો શીરો એ તો સત્યનારાયણની કથામાં બનાવામાં આવે છે ભગવાનને પ્રસાદ તરીકે ખાસ ચઢાવવામાં આવે છે. પણ મેં આજે ખાસ બનાવ્યો છે. Shital Desai -
રાજીગરાના લોટનો શીરો(siro recipe in gujarati)
#GC આજે સામાપાંચમછે ઉપવાસ છે એટલે મે રાજગરાનો શીરો બનાવ્યો છે. Devyani Mehul kariya -
ધઉ ના લોટ નો શીરો(ghau na lot no siro recipe in Gujarati)
#લોટ#સુપરસેફ 2#માઇઇબુક#પોસ્ટ 11 Rekha Vijay Butani -
-
સીંગપાક (singpaak recipe in gujarati (
# ઉપવાસ અગિયારસ અને સાૃવણમાસ હોવાથી મે મોરા બી નો મેશુબ બનાવયો છે તો તમે પણ બનાવજો Devyani Mehul kariya -
-
રવા નો શીરો(rava no shiro recipe in gujarati)
#india2020#વેસ્ટઆપણે આજે વિસરાતી વાનગી માની એક આ રવા નો શીરો બનાવીશું.જે આપણા વડીલો પેહલા નાના મોટા તેહવાર હોઈ કે કોઈ મહેમાન આવે ત્યારે જમણ વાર માં શીરો તો હોઈ જ. પણ આજે આ રવા નો શીરો ગાયબ થઈ ગયો છે બાળકોએ તો ચાખ્યો પણ નહિ હોય. પણ આ શીરો ખુબજ મસ્ત લાગે છે . Kiran Jataniya -
રાજગરાનો શીરો(Rajgra no siro recipe in Gujarati)
#સુપરશેફ2ફ્રેન્ડ્સ, વ્રત કે ઉપવાસ માટે જનરલી આપણે રાજગરાનો શીરો બનાવતા હોય પરંતુ રાજગરા નો લોટ વીટામીન થી ભરપુર છે. પ્રોટીન ની માત્રા પણ વઘારે હોય ખુબ જ પૌષ્ટિક છે. ખુબજ ઝડપથી બની જતો આ શીરો માપ પ્રમાણે સામગ્રી લઇ ને બનાવી એ તો ચીકણો બીલકુલ નથી રહેતો અને એકદમ ટેસ્ટી લાગે છે. asharamparia -
રાજગરાનો શીરો(rajgara siro recipe in Gujarati)
#સુપરશેફ૨ પોસ્ટ૧૬ અા શીરો ઉપવાસ માં ખવાય છે હેલ્ધી પણ છે મારા બાળકો ને ભાવે છે તેથી બનાવી દ્વારા છુ Smita Barot -
રાગી શીરો (ragi siro recipe in gujarati)
રાગી વિટામિન એ, ઝીંક, વિટામિન ડી, કેલ્શિયમ તેમજ હાડકા અને દાંત માટે પણ ઉપયોગી છે અને જેને વજન ઉતારવું હોય એના માટે તો આ બેસ્ટ રેસીપી છે વાતાવરણ ખરાબ ચાલી રહ્યું છે તો તબિયત માટે અને ઇમ્યુનિટી વધારવા માટે બધા લોટના શરીરમાં જવું જરૂરી છે તમે અલગ અલગ શીરો બનાવુ જેથી બાળકોને પણ ભાવે અને વડીલોને પણ ખાય આજે મેં રાગી ના લોટ ના શીરો બનાવવા નો વિચાર આવ્યો જે રાગી શરીર માટે જેટલું હેલ્ધી છે એટલું ગુણકારી પણ છે મારા દીકરાને કોઈપણ શીરો આપો ફટાફટ ખાઈ લે#પોસ્ટ૫૨#વિકમીલ૪#સુપરશેફ2#માઇઇબુક#ફ્રોમફલોસૅ/લોટ#week2#જુલાઈ#cookpadindia Khushboo Vora -
આલુ સાબુદાણા નું શાક (sabudana saak recipe in Gujarati)
ઉપવાસ હોય અને સુ બનાવું એ વિચાર આવે એટલે તરત 10 મીનીટ માં બની જાય એવું આ શાક છે. આને તમે ફ્રરાળી ભાખરી અથવા રોટલી બન્ને સાથે ખાઈ શકો.#માઇઇબુક#પોસ્ટ 19#ઉપવાસ#સુપરસેફ Rekha Vijay Butani -
ફરાળી શક્કરીયા નો શીરો (Farali Shakkariya Sheera Recipe In Gujarati)
#FR શિવરાત્રી વિશેષ........શક્કરીયા નો શીરો બધા નો ફેવરીટ છે જે ઉપવાસ માં ખાવા ની મજા આવે. Harsha Gohil -
-
માવા મોહનથાળ(mava no mohanthal recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૩૦#સુપરશેફ2 બધા મોહનથાળ તો બનાવતા જ હશો પણ તેનાં માટે કરકરો લોટ લઈને બનાવવા છતાં ક્યારેક સરખો નથી બનતો એટલા માટે આજ હું તમને બધાંને આપણા ઘરમાં જે ચણાનો લોટ હોય છે તેમાંથી એકદમ કણી વાળો મોહનથાળ કેવી રીતે બનાવવો તે બતાવીશ Bhavisha Manvar -
સોજી નો શીરો.(Sooji no Shiro Recipe in Gujarati)
સોજી નો શીરો એક પારંપરિક ભારતીય મીઠાઈ છે.તે ટૂંક સમયમાં ઝડપથી બનાવી શકાય છે. Bhavna Desai -
રવાનો શીરો(rava no siro in Gujarati)
#માઇઇબુક#post12#વિકમીલ2(sweet)અચાનક મહેમાન આવતા બનાવાતી ઇન્સ્ટન્ટ ફેવરિટ famous sweet Shyama Mohit Pandya -
ઘઉંના લોટનો શીરો(ghau na lot no siro recipe in Gujarati)
#સુપરશેફ2 આપણી રૂઢિગત વાનગી ની વાત કરીએ તો અલગ-અલગ લોટમાંથી આપણે શીરો બનાવતા હોય છે જેમકે ઘઉંના લોટ, બાજરા ના લોટ, રવો,રાજગરાના લોટનો તે ખૂબ જ જલ્દી બની જાય અને સ્વાદિષ્ટ હોય છે તો આજે મે લોટ ની વાનગી માં ઘઉંના લોટનો શીરો બનાવેલ છે. Bansi Kotecha -
ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
શિયાળામાં ડ્રાય ફ્રુટ વાળો શીરો શરીર માટે ખૂબ જ ગુણકારી છે Pinal Patel -
સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
આ શીરો મારા ફેમિલી માં બધા ને ખૂબ ભાવે છે... તો ચાલો સોજી નો શીરો ..... #ATW2#TheChefStory Jayshree Soni -
સોજી નો શીરો
#RB13 : સોજી નો શીરોસત્યનારાયણ ભગવાનની કથા ના પ્રસાદ માટે જે રીતે આપણે સોજી નો શીરો બનાવીએ છીએ એ જ રીતે મેં આજે સોજી નો ગરમ ગરમ શીરો બનાવ્યો. Sonal Modha -
શેકેલી મગ ની પીળી દાળ નો શીરો (Roasted Moong Yellow Dal Sheera Recipe In Gujarati)
#CB6#WEEK6#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ "રાધે રાધે રાધે...શીરો પૂરી ખાજે" એમ બોલી એ એટલે ભાંખોડીયાં ભરતું બાળક હસતું હસતું ને બે હાથે તાલી પાડી ને આવી દાદી ના હાથે શીરો આરોગી લેશે....એ પણ શીરા ને ખરો ન્યાય અને મહત્વ આપે છે....ટૂક માં, 'બડે મિયાં તો બડે મિયાં, છોટે મિયાં સુભાનઅલ્લાહ'....બધા ને શીરો ભાવે....અને એટલે જ ઘઉં, બાજરી, રવા નો.... તો ...ઉપવાસ માં પણ શિંગોડા ના લોટ, રાજગરા ના લોટ,બટાકા નો,શકકરીયા .......નો ઉપયોગ કરી ને....શીરો કરીએ...કૂકપેડ માં થી થીમ આપવામાં આવી મગ ની દાળ નો શીરો એ પણ એકદમ સ્વાદિષ્ટ અને કણીદાર પાછો આરોગ્યવર્ધક તો ખરો જ... Krishna Dholakia -
શીરો(siro recipe in gujarati)
#માઇઇબુક#post 19આજે આપડે સત્યનારાયણ ની કથા જેવો શીરો ઘરે બનાવીશુ પરફેક્ટ માપ થી બનાઈશુ તો સેમ એવો જ બનશે. Jaina Shah -
શીરો(siro recipe in Gujarati)
આ વાનગી ઉપવાસ મા ખવાય છે મને તો બવ જ ભાવે એ પણ મારા મમ્મી ના હાથ નો બવ જ ટેસ્ટી હેલ્થ માટે પન મસ્ત# પોસ્ટ 5# ફરાળ સ્પેશ્યલ khushbu barot -
-
મગ ની દાળ નો શીરો
#RB14 : મગ નો શીરોલગ્ન પ્રસંગમાં આ શીરો બનતો હોય છે. મગ નો શીરો બનાવવો સાવ સહેલો છે .મને ગરમ ગરમ શીરો બહું જ ભાવે તો આજે મેં મગ નો શીરો બનાવ્યો. Sonal Modha -
શીંગોડા ના લોટ નો શીરો (Shingoda Lot Shiro Receip In Gujarati)
શીંગોડા ના લોટ નો શીરો સ્પેશિયલ વ્રત કે ઉપવાસ માટે બનાવવામાં આવે છે. સામાન્ય રીતે આ એક સ્વીટ ડિશ છે તો એ તમે ગમે ત્યારે બનાવી શકો છો. આ શીરો ટેસ્ટ માં મસ્ત લાગે છે.#goldenapron3#week23#vrat#વીકમિલ૨#સ્વીટ#માઇઇબુક#પોસ્ટ૧૪ Charmi Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13305854
ટિપ્પણીઓ