રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા પાલકને ધોઈ તેને મિક્સરમાં ક્રશ કરો ત્યારબાદ ગાજરને ખમણી તેને પણ મિક્સરમાં ક્રશ કરો
- 2
હવે રવામાદહીનાખી ત્રણ ભાગ કરો પછી સફેદ ભાગમાં થોડું પાણી નાખી મીઠું સાજીના ફૂલ નાખીને ખીરું તૈયાર કરો
- 3
બીજા ભાગમાં પાલકની ગ્રેવી નાખી મીઠું સાજીના ફૂલ નાખીને ખીરું તૈયાર કરો ત્રીજા ભાગમાં રાજપરા કરેલા મીઠું સાજીનાફલ નાખી ખીરું તૈયાર કરો
- 4
હવે ઢોકળીયામાં કેકના ડબ્બામાં તે લગાવી ગ્રીન કલરનો ખીરું પાથરો થોડીવાર પછી ચડી ગયા બાદ તેની ઉપર વાઈટ કલર નું ખીરું પાથરો એને પણ થોડી વાર ચઢવા દો તેની ઉપર ગાજર નું ખીરું પાથરો 10 15 મિનિટ ચડવા દો
- 5
પછી તેને વચ્ચે ચાકુથી ચેક કરી લો કયા છે રવાના ત્રિરંગી ઢોકળા વઘારીયા માં તેલ મૂકી તેમા રાઇ જીરું લીમડો વઘાર કરો સર્વિંગ પ્લેટમાં લઈ શું કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
કોર્ન ઢોકળા(corn dhokala recipe in gujarati)
#સુપરશેફ3#મૉન્સૂન સ્પેશ્યિલ રેસીપી આજે સવાર માં જ મેઘરાજા ની પધરામણી થઈ,મેં તો ઢોકળા નો લોટ અને મકાઈ હતાં એટલે ફટાફટ કોર્ન ઢોકળા બનાવી નાખ્યાં,ગરમા ગરમ ઢોકળા ની મોજ માણી.😋 Bhavnaben Adhiya -
-
ખાટા ઢોકળા(khata dhokala in Gujarati)
આપણા ગુજરાત માં જાત જાત નો ઢોકળા બને છે..નાયલોન, વાટી દાળ, ખાટા ઢોકળા...#વિકમીલ૩ # સ્ટિમઅનેફ્રાઇડ #માઇઇbook#પોસ્ટ ૧૬ Bansi Chotaliya Chavda -
ઢોકળા રેસિપી(Dhokala recipe in gujarati)
બધા ના ઘરે બનતી ઝટપટ તૈયાર થતી રેસિપી#માઇઇબુક#સુપરશેફ#week4#દાલ Naiya A -
-
-
-
-
ઢોકળા(Dhokala Recipe in Gujarati)
#trend3#week૩આ ઢોકળા ખૂબ જલ્દી થઇ જાય છે અને ખાવામાં પણ સ્વાદિષ્ટ લાગે છે તમે પણ ઘરે જરૂર બનાવજો. Bhavini Naik -
-
રવાના આદુ વાળા ઇન્સ્ટન્ટ ઢોકળા (sooji ginger instant Dhokala)
#પોસ્ટ૧૦#વિકમીલ૧#સ્પાઈસી#માઇઇબુક Khushboo Vora -
-
ઢોકળા કેક (Dhokala Cake Recipe In Gujarati)
#India2020#વેસ્ટ ઢોકળા એ ગુજરાતીઓ નો સૌથી પ્રીય નાસ્તો છે. જે બાફીને બનાવવામાં આવે છે.તો આજે મેં ઢોકળામાં થોડો ફેરફાર કરી કેક જેવા બનાવ્યાછે. તેને જોઈને જ ખાવાનુ મન થઈ જાય. Sonal Lal -
લાઈવ ઢોકળા(live dhokala recipe in gujarati)
#વેસ્ટગુજરાતનું ફેમસ ફરસાણ ઢોકળા,અત્યારે દરેક રાજ્યમાં ફેમસ થઈ ગયું છે,ગુજરાત માં દરેક ઘરમાં ઢોકળા ચા સાથે અથવા ચટણી સાથે તેમજ કઢી સાથે ખવાય છે,તેમજ લગ્ન પ્રસંગ માં ખાસ લાઈવ ગરમ ગરમ ઢોકળા હોયજ છે,ઢોકળા માં દાળ અને ચોખા નું મિશ્રણ હોય છે તેમજ દહીં કે છાશ નો ઉપયોગ થાય છે, તેમજ તેને સ્ટીમ કરી ને વઘાર કરી બનાવવા માં આવે છે એટલે લો કેલેરી ફૂડ છે તેમજ તે પ્રોટીન થી ભરપૂર છે,અને ટેસ્ટી અને હેલ્થી તો ખરાજ.. Dharmista Anand -
-
-
-
લીલી મકાઈ ના ઢોકળા (Fresh Maize Dhokala Recipe in gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#DRCDhokala Recipe challenge Parul Patel -
-
ઈન્સ્ટન્ટ ખમણ ઢોકળા (Instant Khaman dhokala recipe i gujarati)
#વેસ્ટગુજરાત અને તેમાં પણ સૌરાષ્ટ્રમાં લંચ માં ફરસાણ તરીકે ખમણ ઢોકળા વધારે પીરસાય છે. ગુજરાતીઓનો જાણીતો અને માનીતો નાસ્તો છે.આ ઢોકળા ને ચા અથવા કઢી સાથે નાસ્તામાં ઉપયોગ માં લઇ શકાય છે. આ ખમણ ઢોકળા ખૂબ જ ઓછા ઘટકો વડે અને ઝડપથી બની જાય છે. Kashmira Bhuva -
-
-
-
લાઈવ ઢોકળા(live dhokala recipe in gujarati)
ગુજરાતી ફેમસ અને ફેવરિટ ડીસ ગરમા ગરમ લાઈવ ઢોકળા વિથ તેલ, લસણ ની ચટણી અને રાજકોટ ની ચટણી. Anupa Thakkar -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13401000
ટિપ્પણીઓ