જોધપુર ની પ્યાજ કચોરી(jodhpur ni pyaj kachori recipe in Gujarati)

#વેસ્ટ
જોધપુર ની પ્યાજ કચોરી આપણા દેશમાં ખૂબજ ફેમસ છે.અને ખુબ જ સરસ લાગે છે.
જોધપુર ની પ્યાજ કચોરી(jodhpur ni pyaj kachori recipe in Gujarati)
#વેસ્ટ
જોધપુર ની પ્યાજ કચોરી આપણા દેશમાં ખૂબજ ફેમસ છે.અને ખુબ જ સરસ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કઠરોટ માં મેંદો અને મીઠું, તેલ અને અજમો નાખી લોટ બાંધી લો.લોટ ને પરાઠા જેવો રાખવો.ઢાકી ને ૧૫ મિનિટ સુધી રહેવા દો.
- 2
હવે ચોપર માં એકદમ ઝીણી ડુંગળી કાપી લો.બટેકુ બાફી લો.આખા ધાણા, જીરું,તલ અને વરિયાળી ને અધકચરા ખાંડી લો.
- 3
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં હીંગ અને અધકચરા વાટી ને રાખેલા આખા ધાણા, જીરું,તલ અને વરીયાળી નાખી હલાવી લો હવે તેમાં ડુંગળી અને આદુ મરચાં ની પેસ્ટ, મીઠું નાખી સાંતળો.સતળાઇ જાય પછી તેમાં બધા સુકાં મસાલા ઉમેરો અને બરાબર મિક્સ કરો.
- 4
બે થી ત્રણ મિનિટ સુધી સાંતળો જેથી મસાલો બરાબર મિક્સ થઈ જાય.હવે તેમાં બાફેલું બટાકુ અને ચણા નો લોટ ઉમેરો અને બરાબર મિક્સ કરો.લીલા ધાણા નાખી હલાવી લો.હવે સ્ટફીગ ઠંડું કરવા માટે મૂકી દો.ઠંડુ થાય એટલે તેમાં થી મિડિયમ સાઈઝ ના બોલ બનાવી લો.
- 5
હવે લોટ માંથી લુવા કરી લો.હાથે થી પહોળું કરી અંદર સ્ટફિંગ નો બોલ મૂકી બંધ કરો અને હાથે થીજ કચોરી બનાવી લો.
- 6
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો.બધી કચોરી ને એક મિનિટ માટે ફૂલ ગેસ પર તળી બહાર કાઢી લો.તમે ફોટા માં જોઈ શકો છો.
- 7
હવે તેલ ને થોડું ઠંડું થવા દો.ફરી ૩-૪ કચોરી તેલ માં નાખો.ધીરે ધીરે બધી ફૂલી ને ઉપર આવી જાશે.૧૦-૧૨ મિનિટ સુધી તળવી જેથી એકદમ કડક થાય.પેપર નેપકીન પર કાઢી લો.બ્રાઉન કલર થવા દો.પછી જ કાઢવી.
- 8
ગરમ ગરમ કચોરી લીલી ચટણી અને આમલી ની ચટણી સાથે સર્વ કરો.તૈયાર છે જોધપુર ની ફેમસ પ્યાજ ની કચોરી....
Similar Recipes
-
પ્યાજ કચોરી
#ડીનરજોધપુરી પ્યાજ કચોરી.... સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે. આપણે ગુજરાતી લીલવાની કચોરી ના શોખીન છીએ પણ આજે આપણે અેવીજ એક જોધપુર ની ફેમસ પ્યાજ કચોરી બનાવતા શીખીઅે અને લોકડાઉન નો સદુપયોગ કરીએ. Khushi Trivedi -
પ્યાજ કી કચોરી (Pyaz Kachori Recipe In Gujarati)
પ્યાજ કી કચોરી (Pyaz Kachori Recipe In Gujarati)#GA4 #Week25 પ્યાજ કી કચોરી આ રાજસ્થાન ની ઘણી ફેમસ વાનગી છે. બનવા ઘણી સૈલી અને ખાવામાં સ્વાદિષ્ટ. ચાલો હવે બનાવીએ એ પ્યાજ કી કચોરી Deepa Patel -
પ્યાજ કી કચોરી (Pyaz Kachori Recipe In Gujarati)
#GA4#Week25પ્યાજ કી કચોરીઆ રાજસ્થાન ની ઘણી ફેમસ વાનગી છે. બનવા ઘણી સૈલી અને ખાવામાં સ્વાદિષ્ટ.ચાલો હવે બનાવીએ એ પ્યાજ કી કચોરી Deepa Patel -
ડુંગળી ની કચોરી (Onion Kachori Recipe In Gujarati)
#ઇબુક#day3આ કચોરી રાજસ્થાન ની ફેમસ કચોરી છે,જેને પ્યાઝ કી કચોરી તરીકે ઓળખવામાં આવે છે. Asha Shah -
કચોરી(kachori Recipe in Gujarati)
#ઓક્ટોબરજોધપુર રાજસ્થાન ની પ્રખ્યાત કચોરી છે. ઉપર નું પડ મેંદા થી બનેલ હોય છે પણ મેં મેંદા ને બદલે ઘઉં નો લોટ વાપર્યો છે. ચોમાસામાં અને શિયાળામાં ચા સાથે ગરમાગરમ ખાવાની બહુ મજા આવે છે. Unnati Buch -
ખસ્તા પ્યાઝ કચોરી(Khasta pyaz kachori recipe in Gujarati)
#MW3#friedઆ કચોરી ખાવામાં ખૂબ જ સરસ લાગે છે Kala Ramoliya -
મગની મોગર દાળની ખસ્તા કચોરી(Mungdal khasta kachori recipe in Gujarati)
#MW3આ કચોરી ખાવા માં ખુબ ટેસ્ટી લાગે છે 😋 Shilpa Kikani 1 -
ફૂલ ગોબી પરાઠા (fool gobhi paratha recipe in Gujarati)
#રોટીસઆ પરાઠા મારા ઘરમાં બધા ને જ ખૂબ જ પસંદ છે.અને સવારે નાસ્તા માં બનાવવામાં આવે છે.દહી અને અથાણાં સાથે ખૂબજ સરસ લાગે છે. Bhumika Parmar -
ખસ્તા કચોરી (Khasta Kachori Recipe in Gujarati)
#KS1ઘણા લોકો ને ખસ્તા કચોરી બનાવી બહુ અઘરી લાગે છે બહાર થી જ લાવાની પસંદ કરે છે પણ તમે આ રીત મુજબ બનાવશો તો બહાર જેવી જ બને છે. સ્વાદ માં પણ ખુબ જ સરસ લાગે છે. Arpita Shah -
મગદાળની ખસ્તા કચોરી (Moong Dal Khasta Kachori Recipe In Gujarati)
#DTRઆ રાજસ્થાન ની ફેમસ કચોરી છે. હું ઘ઼ણા વખત થી બનાવવા ઈચ્છતી હતી તો દિવાળી ના તહેવાર નિમિત્તે બનાવી છે. Dr. Pushpa Dixit -
આલુ કચોરી(Aloo Kachori Recipe in Gujarati)
#GA4#week7સવાર ના નાસ્તા ના દરેક લોકો અલગ અલગ પ્રકાર ની વાનગી બનાવે છે.મે આજે કચોરી બનાવી છે .જે ચા અથવા ચટણી સાથે ખૂબ સરસ લાગે છે. Anjana Sheladiya -
ખસ્તા કચોરી (Khasta Kachori Recipe in Gujarati)
રાજસ્થાનની ફેવરિટ વાનગી ખસતા કચોરી ખુબ ટેસ્ટી લાગે છે અને વધારે ખવાતી વાનગી છે.#Ks Rajni Sanghavi -
જામનગર ની સૂકી કચોરી (Jamnagar Dry Kachori Recipe In Gujarati)
#RJSઆ કચોરી લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે જામનગરની ખૂબ જ પ્રખ્યાત ખસ્તા સુકી કચોરી ખાવામાં ચટપટી લાગે છે Pinal Patel -
મગ ની દાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
પીળી મગની દાળ ની કચોરી સ્વાદ માં બહુ જ સરસ લાગે છે.. અમે દર રવિવારે જલેબી ગાંઠિયા સાથે કચોરી અચૂક ખાઈએ જ..જાણે એકબીજાના પૂરક છે અને રિવાજ હોય એવું લાગે..આજે હું કચોરી ની રેસિપી મૂકું છું એ પ્રમાણે બનાવશો તો તમે કાયમ આ જ બનાવશો.. Sangita Vyas -
ખસ્તા કચોરી (khasta kachori recipe in Gujarati)
#goldenapron3#week -22#Namkeen#Khasta Kachori#વિકમીલ 1#તીખીખસતા કચોરી અડદ ની દાળ મગની દાળમાંથી બનાવવામાં આવે છે અને બટાકા થી પણ બનાવવામાં આવે છે પરંતુ મગ અને અડદની દાળ થી બનાવેલી ખસતા કચોરી ઘણા દિવસ સુધી સારી રહેશે કારણ કે એમાં બધા જ સુકા મસાલા નો ઉપયોગ કરવામાં આવે છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને એકદમ સોફ્ટ અને ખસતા બને છે જેને તમે ચાટ રૂપે દહીં ચટણી અને લીલી ચટણી મીઠી ચટણી નાખીને પણ ખાઈ શકો છો Kalpana Parmar -
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
શિયાળામાં તુવેર ખુબ જ સરસ મળે છે એના તાજા દાણા ની કચોરી સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
લીલવાની કચોરી(lLilva Ni kachori recipe in gujarati)
#ફટાફટલીલવાની કચોરી એ એક પ્રકાર નું ફરસાણ જ છે મને તો ગરમ કરતા વધારે ઠંડી ભાવે છે દૂધ અને ટામેટા કેચપ સાથે. 😋 Swara Parikh -
લીલી તુવેર ની કચોરી (Lili Tuverni Kachori Recipe In Gujarati)
#Weekend અત્યારે શિયાળાની સિઝન ચાલી રહી છે. લીલી તુવેર બજારમાં બહુ મળે છે. અત્યારે લીલી તુવેર નો ટેસ્ટ બહુ સરસ લાગે છે. આજે હું અહીં લીલી તુવેર ની કચોરી બનાવું છું. Nita Prajesh Suthar -
લીલવા કચોરી (lilva kachori in gujarati recipe)
#MW3શિયાળા માં લીલી તુવેર એટલે કે લીલવા ના દાણા ખૂબ જોવા મળે અને એમાંથી કચોરી દરેક ના ઘરમાં બને જે સ્વાદ માં ખૂબ ટેસ્ટી અને પ્રોટીન થી ભરપૂર હોવાથી હેલ્થી પણ એટલી જ. Neeti Patel -
લીલવા ની કચોરી
#શિયાળા લીલવા ની (તુવેર) કચોરી એ શિયાળાની ઋતુમાં દરેક ગુજરાતી ઓના ઘરમાં બનતું એવું એક ફરસાણ છે. તુવેર ના દાણા ક્રશ કરી મસાલો તૈયાર કરાય છે. Bhumika Parmar -
-
લીલી તુવેર ની કચોરી(Lili tuver ni kachori recipe in Gujarati)
શિયાળા માં લીલા શાકભાજી બહુ સરસ મળતા હોય છે.અને એમાં પણ લીલી તુવેર જોઈને તો પહેલા કચોરી ની જ યાદ આવે.મારા ફેમિલી મા બધા ને આ કચોરી બહુ જ ભાવે છે#GA4#Week13#Tuver Nidhi Sanghvi -
-
મગની દાળ ની ખસ્તા કચોરી(Moong Dal Khasta Kachori Recipe In Gujarati)
#KS1#Cookpadgujrati#Cookpadindia#ખસ્તા કચોરી (KHASTA KACHORI HALWAI JAISI FULI FULI)😋😋😋#હ્લ્વાઈ જેવી ફુલેલી મગની દાળની ખસ્તા કચોરી 😋😋 Vaishali Thaker -
લીલવા ની કચોરી(Lilva ni kachori recipe in Gujarati)
#MW3#ફાઈડચેલેન્જ#કચોરી શિયાળાની સિઝન આવે એટલે શાકભાજીઓનો વરસાદ પડે અને તેમાં પણ આ વીકમાં ચેલેન્જ છે અને શિયાળામાં અમારે ત્યાં તો કચોરી સમોસા બધી આઈટમોમાં બનતી જ હોય છે અને મને લીલવાની કચોરી ખાવાની મજા આવે છે અને શિયાળામાં જ શાક સરસ મળતુ હોય છે વટાણા તુવેર સરસ મને...આજે મેં લીલવા દાણા ની કચોરી બનાવી છે#cookpadindia#cookpad_gu Khushboo Vora -
મગ દાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
#CB9 Week-9 મગ દાળ કચોરી જામનગર ની પ્રખ્યાત, મસાલેદાર, ચટપટી, ખસ્તા કચોરી. Dipika Bhalla -
મગ દાળ કચોરી (Moongdal Kachori recipe in Gujarati) (Jain)
#CB9#week9#chhappanbhog#magdal_kachori#khastakachori#rajsthani#CookpadIndia#COOKPADGUJRATI રાજસ્થાન નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ એટલે કચોરી.... ત્યાં કોઈ પણ નાના મોટા શહેર માં જાવ તો ત્યાં કચોરી ની દુકાન અથવા રેકડી અવશ્ય જોવા મળે છે. કચોરી પણ વિવિધ પ્રકારની તૈયાર કરવામાં આવે છે. એમાં ની એક છે મગ ની દાળ ની કચોરી... જેમાં સ્ટફિંગ એકદમ મસાલેદાર હોય છે અને ઉપર થી મીઠી ચટણી, દહીં, લીલી ચટણી અને. ઝીણી સેવ ઉમેરી ને સર્વ કરવા માં આવે છે. Shweta Shah -
ખસ્તા કચોરી (Khasta Kachori Recipe In Gujarati)
#MW3કરકરી પણ ખાવામાં પોચી આ મસાલાથી ભરપૂર અને પીળી મગની દાળની કચોરી ટેસ્ટ માં તમને સ્વાદિષ્ટ લાગશે. આ કચોરી નાસ્તામાં કે પછી જમણમાં ખાઇ શકાય એવી છે. Chhatbarshweta -
મગદાળ કચોરી અપ્પમ માં (Moongdal Kachori in appam Recipe in Gujarati)
#વેસ્ટ#રાજસ્થાનરાજસ્થાન ની પ્રખ્યાત મગ ની દાળ ની કચોરી નું એક હેલ્ધી વર્ઝન છે. ખૂબ જ ઓછા તેલ માં આ કચોરી બનાવી છે. અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. હેલ્થ કોન્શીયસ લોકો માટે કે જેમને તળેલું પસંદ નથી એ આ કચોરી અન્જોય કરી શકે છે. વરસાદ માં ગરમાગરમ આ કચોરી બનાવજો અને કચોરી ની મજા માણજો. Sachi Sanket Naik -
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
ઠંડીમાં તાજા તુવેર ના દાણા ની લીલા લસણ, લીલા ધાણા થી ભરપુર કચોરી ખાવાની ખરેખર ખુબ જ મજા આવે, Pinal Patel
More Recipes
ટિપ્પણીઓ (2)