સ્વાદિષ્ટ દાણેદાર બાજરી ના લોટ નો ઘસિયો (Bajari Na Lot No Gasiyo Recipe In Gujarati)

Ramaben Joshi @cook_21079550
સ્વાદિષ્ટ દાણેદાર બાજરી ના લોટ નો ઘસિયો (Bajari Na Lot No Gasiyo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલ બાજરીનો લોટ લેવો તેને એક પ્લેટમાં કાઢી તેમાં ચાર ચમચી દૂધ અને ત્રણ ચમચી ઘી નાખી તેને મિક્સ કરી 10 મિનિટ રાખી દેવો
- 2
ત્યારબાદ એક કડાઈમાં આ ધાબો દીધેલો લોટ નાખીને તેને ચારણીમાં નાખી ચાળી પછી ધીમે તાપે ગેસ પર શેકવો બ્રાઉન કલર થાય એટલે ઉતારી લેવો
- 3
ત્યારબાદ એક લોયામા 50 ઘી ગ્રામ લઈ તેને ગરમ કરી તેમાં ૧૦૦ ગ્રામ ગોળ નાખો આ બંનેને ગરમ કરી સેકેલા લોટમાં નાખો
- 4
આ સેકેલા લોટમાં ૧ ઇલાયચી પાઉડર નાખો પછી બરાબર મિક્સ કરો ત્યાર બાદ એક ડીશમાં કાઢી તેને વ્યવસ્થિત ગોઠવી ઉપર બદામની કતરણ નાખો તેને ડેકોરેટ કરો સર્વ કરો આમ બાજરી ના લોટ નો ઘસિયો તૈયાર થશે તે ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે ખૂબ જ ઓછા ખર્ચમાં તૈયાર થાય છે આ આપણી વિસરતી જતી વાનગી છે તેને દૂધમાં નાખીને પણ ખાઈ શકાય છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઘઉંના કકરા લોટ નો શીરો (Ghau Na Lot No Shiro Recipe In Gujarati)
#india2020ઘઉંના કકરા લોટ નો શીરો આ વાનગી વિસરાતી છે પણ ખૂબ જ પૌષ્ટિક અને હેલ્ધી છે. Nayna Nayak -
બાજરી ના લોટ ની કુલેર ( Bajari na lot ni kuler recipe in gujarat
#સાતમ#વેસ્ટ#ગુજરાતઆજના દિવસે ખાસ કુલેર બનાવવામાં આવે છે આ દિવસે બધા ઉપવાસ કરે છે નાગપાંચમના દિવસે નાગદેવતાની પૂજા થાય છે તેને શ્રીફળ અને બાજરીના લોટની કુલેર નો પ્રસાદ ધરાવવામાં આવે છે શીતળા સાતમના દિવસે પણ કુલેર બનાવવામાં આવે છે. Parul Patel -
-
ઘઉં ના લોટ નો શીરો
#GA4 #WEEK15 ઘઉંનો કરકરા લોટ અને ગોળ ઉપયોગ કરીને શીરો બનાવેલી છે જે ખૂબ જ જલ્દી બની જાય છે હેલ્થી અને સાથે સાથે સ્વાદિષ્ટ બને છે. Bansi Kotecha -
કોપરા ના ચોખાના લોટ ના લાડુ (Kopra Chokha Lot Ladoo Recipe In Gujarati)
#CRકોપરાના છીણના પુરણ થી બનતા ચોખાના લોટના અનોખા લાડુકોપરાના છીણના ઉપયોગથી બનતા મહારાષ્ટ્રીયન ચોખાના લોટના લાડુ આ લાડુ ગણેશ ઉત્સવમાં ખાસ બનાવવામાં આવે છે Ramaben Joshi -
ચૂરમા ના સ્વાદિષ્ટ લાડુ (Churma Swadist Ladoo Recipe In Gujarati)
#SGC#post1# ગણેશ ચતુર્થી રેસીપી#Cookpad#Cookpadgujarati#Cookpadindiaગણેશ ચતુર્થી એ પવિત્ર હિન્દુ તહેવારો માનો એક તહેવાર છે મહારાષ્ટ્ર અને સમગ્ર ભારતમાં ભાવપૂર્વક અને ઉત્સાહથી ઉજવવામાં આવે છે ગણેશ ચતુર્થી ને દિવસે ગણપતિનું સ્થાપન અને દસમા દિવસે વિસર્જન કરવામાં આવે છે Ramaben Joshi -
-
-
ઘઉંના લોટ ના લાડુ (Wheat Flour Ladoo Recipe In Gujarati)
#SFR#SJR#સાતમસ્પેશિયલ#cookpadgujaratiમુઠીયા ના લાડવા તો બનાવતા જ હોઈએ છીએ.પરંતુ આજે મેં સાતમ સ્પેશિયલ ઘઉંના લોટના લાડુ બનાવ્યા છે. ઘઉંના લોટને શેકીને ઘી અને ગોળના ઉપયોગથી લાડુ બનાવ્યા છે. આ લાડુ ઓછી સામગ્રીથી ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. પસંદ આવે તો જરૂરથી ટ્રાય કરજો. Ankita Tank Parmar -
બાજરી ના લોટ રાબ (bajri na lot raab recipe in Gujarati)
સાચું કહું તો આનું નામ કરણ મેં કરેલું છે કારણ કે એક વખત મને શરદી થઈ હતી અને મારી ફ્રેન્ડ આવી તેકહે તારી માટે કાઢો બનાવી આપું તને શરદી માં ઘણું સારું લાગશે મેં કહ્યું કાઢો ન પીવું મને નામ જ ન ગમે પણ તેને બનાવ્યો અને મને પાયો મને ભાવ્યો અને મારી તબિયત પણ સારી થઇ અને હું બનાવવા પણ લાગી અને પીવા પણ અને મેં એનું નામ રાખ્યું પીયાવો પીવાનું શરૂ કર્યું એટલે એનું નામ રાખ્યું પીયાવો આ પીયાવો શરદી તાવ ઉધરસ તથા ગળાની કોઈપણ તકલીફ હોય તો જલ્દી અને ઓછી વસ્તુ માંથી બનતું આપીણું ગરમ અને સ્વાદિષ્ટ લાગે છે અને દરેક રોગમાં અસરકર્તા છે# સુપર શેફ ચેલેન્જ 2# ફ્લોર ઓર લોટ#રેસિપી નંબર ૩૧# વિકેન્ડ ચેલેન્જ#sv#i love cooking Jyoti Shah -
સ્વાદિષ્ટ દાણેદાર ઇન્સ્ટન્ટ મોહનથાળ
#RB19#Week19# માય રેસેપિ ઈ બુક#Cookpad#Cookpadgujarati#Cookpadindiaમોહનથાળ એ મારી પસંદગીની વાનગી છે મેં આ મોહનથાળ મારા કાકા માટે બનાવ્યો છે તેની મનપસંદ વાનગી છે તેથી મેં આજે દાણે દાળ ઇન્સ્ટન્ટ ડ્રાય ફુટ વાળો મોહનથાળ બનાવ્યો છે અને આ વાનગી હું મારા કાકાને તેને ડેડી કેટ કરું છું Ramaben Joshi -
ચણા ના લોટ નો શીરો (Chana Flour Sheera Recipe In Gujarati)
ઘણાં પ્રકારના ના શિરા બનતા હોય છે,પણ ચણા ના લોટ નો શિરો બહુ ઓછાં બનાવતા હોય છે,તો મને થયું,સોજી નો,ઘઉં ના લોટ નો શિરો બહુ ખાધો આજે ચણા ના લોટ નો શિરો બનાવું..બહુ જ યમ્મી થયો અને ફટાફટ ગળે ઉતરી પણ ગયો😀 Sangita Vyas -
શીંગોડા ના લોટ નો શીરો (Shingoda Lot Shiro Receip In Gujarati)
શીંગોડા ના લોટ નો શીરો સ્પેશિયલ વ્રત કે ઉપવાસ માટે બનાવવામાં આવે છે. સામાન્ય રીતે આ એક સ્વીટ ડિશ છે તો એ તમે ગમે ત્યારે બનાવી શકો છો. આ શીરો ટેસ્ટ માં મસ્ત લાગે છે.#goldenapron3#week23#vrat#વીકમિલ૨#સ્વીટ#માઇઇબુક#પોસ્ટ૧૪ Charmi Shah -
-
ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati Heetanshi Popat -
-
સુખડી (બાજરી ના લોટ ની) (Bajri Na Lot Sukhdi Recipe In Gujarati)
#trend#Week4સુખડી ગુજરાતી ઓ ની પ્રિય વાનગી છે.કોઈ પણ ઘર એવું નહીં હોય કે જેના ઘર માં સુખડી ના બનતી હોય..કાઠિયાવાડ માં એને ગોળ પાપડી કહે..આજે મે બાજરી ના લોટ માંથી બનાવી...મારી પ્રિય છે.. Dr Chhaya Takvani -
-
શિંગાળા ના લોટ નો શીરો(singoda na lot no siro recipe in Gujarati)
#જુલાઈ#સુપરશેફ1#માઇઇબુક Rupal Shah -
-
-
બાજરી ના લોટ ની કુલેર
#SFR#RB14કુલેર છઠ સાતમમાં બનતી ગુજરાતીઓની એક પરંપરાગત મીઠાઈ/વાનગી છે. સાથે જ તે શરીર માટે પણ પૌષ્ટિક છે. Maitri Upadhyay Tiwari -
ઘઉંના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#cookpedgujarati#cookpedindia Hinal Dattani -
-
રાબ (Raab Recipe In Gujarati)
#CB6#Week6છપ્પનભોગ રેસીપી ચેલેન્જશિયાળામાં તંદુરસ્તી જાળવવા માટે ઠંડીથી બચવા માટે હેલ્ધી રાબ નો ઉપયોગ કરવામાં આવે છે બાજરીના લોટની હેલ્ધી મનભાવન Ramaben Joshi -
-
-
બાજરા ના લોટ ની રાબ (Bajra Flour Raab Recipe In Gujarati)
#FFC1વિસરાયેલી વાનગીખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી ઠંડીમાં ગરમ-ગરમ પીવાની મજા પડી જાય છે. Falguni Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13424044
ટિપ્પણીઓ