કાઠિયાવાડી વાળું(kathiyawadi valu recipe in gujarati)

કાઠિયાવાડ મા સાંજે ઘણી વાર ઓળો, રોટલો જમવામાં હોય છે, સાથે માખણ, કોબી મરચાનો સંભારો, ગોળ, છાશ અને ઘી હોય છે..
ગામડામાં તો ચૂલા પર જ બધું બનાવે છે અને એની મીઠાશ પણ અલગ જ હોય છે...#વેસ્ટ
કાઠિયાવાડી વાળું(kathiyawadi valu recipe in gujarati)
કાઠિયાવાડ મા સાંજે ઘણી વાર ઓળો, રોટલો જમવામાં હોય છે, સાથે માખણ, કોબી મરચાનો સંભારો, ગોળ, છાશ અને ઘી હોય છે..
ગામડામાં તો ચૂલા પર જ બધું બનાવે છે અને એની મીઠાશ પણ અલગ જ હોય છે...#વેસ્ટ
રાંધવાની સૂચનાઓ
- 1
રીંગણાં ને સાફ કરી,કાપા કરી શેકી લેવા. છાલ ઉતારી છુન્દી લેવું.ટામેટા સુધારી લેવા. તેલ મા બધો જ મસાલો, આદુ મરચા, ટામેટા સાંતળી ને છુન્દેલ રીંગણાં ઉમેરવા. ગરમ થાય એટલે લીંબુ નો રસ ઉમેરવો. ઓળો તૈયાર.
- 2
- 3
તેલ મા રાઈ જીરા નો વઘાર તૈયાર થાય એટલે કોબી મરચા ઉમેરવા. સંભારો તૈયાર છે.
- 4
લોટ મા પાણી ઉમેરી ખુબ જ મસળવો. રોટલો ઘડી અને તાવડી પર ચોડવવો. ઘી ચોપડવા.
- 5
છાશ, ગોળ, માખણ, તળેલા મરચા, ઘી સાથે આખી થાળી પીરસવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્વાદિષ્ટ કાઠિયાવાડી થાળી ૨ીંગણ નો ઓળો બાજરા નો રોટલો
#વેસ્ટસૌરાષ્ટ્ર ના કાઠિયાવાડ નું ખાનું ઓળો ને બાજરા નો રોટલો એટલે કાઠિયાવાડ ની કસ્તૂરી જે એક વાર જરૂર ટ્રાય કરજો Prafulla Ramoliya -
કાઠિયાવાડી થાળી
આજે ગુજરાતનો લોકપ્રિય જમણ એવું ભાખરી દુધી બટેટાનું શાક છાશ અને કોબી મરચાનો સંભારો તો ચાલો તેની મજા માણીએ Khyati Joshi Trivedi -
બેંગન ભરતા (Baingan Bharta Recipe In Gujarati)
#GA4#Week4#Gujarati#post37કાઠીયાવાડી લોકો રાતના જમણ ને વાળુ કહે છે.ગામડામાં તો આજના સમયમાં પણ લગભગ રોજ વાળુમાં રોટલા બનાવવામાં આવે છે. તેમાં પણ હાથે થી સારી રીતે મસળી ને ટીપેલો રોટલો હોય અને દેશી ઘી-દૂધ તો હોય જ. કાઠીયાવાડી લોકોનો દેશી ખોરાક ના કારણે પોતે ભાગ્યે જ બીમાર પડે છે શુદ્ધ દેશી ખોરાક અને શુદ્ધ હવા હોવાથી તેમનું સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહે છે. કાઠીયાવાડી ડિનર બાજરાનો રોટલો, રીંગણનો ઓળો માખણ, છાશ અને પાપડ બસ આપણા કાઠીયાવાડી તેમજ ગુજરાતી લોકોને શુદ્ધ દેશી જમવાનું મળી જાય એટલે પૂછવું જ શું? એમાં પણ દેશી ઘી થી લથબથ હાથેથી ટીપેલો બાજરાનો રોટલો એની સાથે ઘરે બનાવેલું તાજુ માખણ તેમજ તાજા વાડીના કુણા કુણા રીંગણનો ઓળો અને સાથે છાશ મળે એટલે ૩૨ પકવાન મળ્યા બરાબર હે ને મિત્રો? Divya Dobariya -
શુધ્ધ કાઠિયાવાડી વાળું (Shuddh Kathiyavadi Valu Recipe In Gujarati)
#વેસ્ટ#india2020ભારત ની પસ્ચિમ બાજુ એટલે કે આપણે ગુજરાતીઓ. એમાં પણ કાઠિયાવાડી તો પછી ગુજરાતી દેશી ભાણું કેમ ભુલાય.વાળુ એટલે રાતનું ભોજન. Riddhi Ankit Kamani -
ગુજરાતી થાળી (કાઠિયાવાડી) (Gujarati Thali Recipe In Gujarati)
બાજરા ના હાથે ધડેલા રોટલો રીંગણા નો ઓળો, ખાતું ગોળી નું શાક, ઘરે બનાવેલ માખણ, છાશ, લસણ ની ચટણી, ગોળ, ખીચી ના પાપડ, લીલા મરચાં લીલી ડુંગળી, ફોતરા વાળી મગદળ ની ખીચડી, ઘી,બીજું શું જોએ....😋😋#trend3Hina Doshi
-
કાઠિયાવાડી રીંગણ નો ઓળો (Kathiyawadi Ringan Oro Recipe In Gujarati)
#CB6 કાઠિયાવાડી રીંગણ નો ઓળો અને બાજરીના રોટલા... Megha Parmar -
કાઠિયાડી ભાણું (Kathiyawadi Bhanu Recipe in Gujarati)
#winterspecial#cookpadindiaશિયાળા માં રીંગણ તો ખાવા જ જોઈએ.ઠંડી માં ગરમા ગરમ રીંગણ નો ઓળો ને રોટલો મળી જાય તો મજા પડી જાય છે.રીંગણ ને ગેસ પર કુક કરવા માં આવે છે જે થી તેનો સ્વાદ ખુબ સરસ આવે છે. Kinjalkeyurshah -
કાઠિયાવાડી ડીશ (Kathiyawadi Dish Recipe In Gujarati)
આજના લંચ માં કઢી,ખીચડી,મકાઈ અને બાજરા ના લોટ ના રોટલા, મરચા નો સંભારો, લીલી ડુંગળી અને ટામેટાનું શાક, લીલી ડુંગળી,ગોળ ઘી, અને છાશ બનાવ્યા છે. Sonal Modha -
બાજરા નાં રોટલા સાથે કાઠિયાવાડી રીંગણા નો ઓળો
બાજરા નાં રોટલા સાથે રીંગણા નો ઓળો#MBR5 #Week5 #માયબેસ્ટરેસીપીસઓફ2022#BR #લીલી_ભાજી #લીલી_ડુંગળી #લીલું_લસણ#વીન્ટર_સ્પેશિયલ #બાજરો_રોટલા#રીંગણ #કાઠિયાવાડી #ઓળો#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeશિયાળા માં લીલી ભાજી ખૂબજ સરસ મળતી હોય છે. એટલે લીલી ડુંગળી , લીલું લસણ, નાખી ને ઓળો બનાવીએ તો ખૂબજ સ્વાદિષ્ટ બનેછેઓળો બનાવવા માટે રીંગણા માં લસણ ની કણી ભરાવી ને શેકવામા આવે છે. પણ હું અલગ અલગ રીંગણા, લસણ, ડુંગળી, ટામેટાં, મરચા પણ શેકું છું જેથી ઓળા માં બર્ન્ટ ફ્લેવર વધવાથી ખૂબજ સ્વાદિષ્ટ બને છે. અહીં મેં બાજરા નાં રોટલા, રીંગણા નો ઓળો, લીલી ડુંગળી, લસણ ની ચટણી, ગોળ નાં ગાંગડા પ્લેટ માં પીરસ્યા છે Manisha Sampat -
-
લસણિયો રોટલો(Lasaniyo Rotlo Recipe In Gujarati)
વરસાદ ની ઋતુ માં કંઇક ચટાકેદાર ખાવાની મજા આવે.એમાં પણ કાઠિયાવાડી લસણ અને છાશ માં વઘારે લો રોટલો ખાવ એટલે મઝા પડી જાય. Jagruti Chauhan -
કાઠિયાવાડી વાળું
રાત્રે ડીનર માટે કાઠિયાવાડી ડીશ બધા ની ફેવરીટ વાનગી છે.. એમાં બાજરી ના રોટલા સાથે ગાંઠિયા નું શાક અને ખીચડી,છાશ, સલાડ સાથે છાશ લસણની ચટણી, ગોળ, મરચા..્બસ બીજુ જોઈએ શું? Sunita Vaghela -
ઓળો ને રોટલો (Oro Rotlo Recipe In Gujarati)
શિયાળા ની ઋતુ માં ડિનર માટે સ્પાઈસી ઓળો ને રોટલો ખાવાની ખુબ જ મજા છે . Keshma Raichura -
પ્લેટર ઓફ સાઇડ ડીશ (Platter of side dish Recipe In Gujarati)
#સાઇડ#(Pleter of side dish- 8) હેલો ફ્રેન્ડ્સ, આપણે લગ્ન પ્રસંગમાં ગયા હોય ત્યારે શરૂઆતમાં આપણને ઘણી બધી side dish જોવા મળે છે. જેમાં જુદીજુદી જાતના પાકા સંભારા અને જુદી જુદી જાતની ચટણી નો સમાવેશ કરવામાં આવેલ હોય છે.. તો એવી જ એક પ્લેટર ઓફ સાઇડ ડીસ 8 કે જેમા આઠ જુદી જુદી 8 વાનગીઓ આજે આપની સાથે નીચે મુજબ ની વાનગીઓ શેર કરું છું.. 1.દાળિયા કોથમીર ની ચટણી,2. કોબી મરચાનો સંભારો,3.ગાજર લીલા મરચા નો સંભારા,4. ટીંડોળા લીલા મરચાનો સંભારો5. કાચા પપૈયા લીલા મરચાનો સંભારો6. સિઝનમાં ઘરે સુકવણી કરેલ ચોખાની મમરી/ પટ્ટી7. સિઝનમાં ના ઘરે સુકવણી કરેલ ગુવાર ની કાચરી8.. તળેલું લીલું મરચું... આશા છે આપને પણ જરૂરથી ગમશે.. પણ જો કે મારા ઘરના સભ્યોએ તો મને સર્ટિફિકેટ આપી દીધું કે બધું જ મસ્ત બન્યું છે.. તો તમે પણ ટ્રાય કરજો...... Khyati Joshi Trivedi -
ગુજરાતી થાળી(Gujarati Thali recipe in Gujarati)
#GA4#week4#Gujaratiગુજરાતી માટે સ્પેશીયલ સાંજે જમવા મા લેવાતી પરંપરા ગત વાનગી, ભાખરી, ખીચડી,સંભારો, રસા વાળું બટાકા નું શાક, પાપડ, ગોળ, ઘી , ડુંગળી,અને છાશ. Rashmi Adhvaryu -
-
કાઠીયાવાડી ગુજરાતી થાળી (Kathiyawadi Gujarati Thali Recipe In Gujarati)
#trend3#week3આજે ગુજરાતી ચટાકેદાર રીંગણા બટેટા નું ફ્રાય શાક, ફોતરા વાળી મગદાળ અને ચોખા ની ખાડો કરી ઘી ભરેલી ખિચડી, ઘી થી લથપથ રોટલી રોટલા, દહીં, માખણ, ગોળ ધી, લીલા મરચા થી મસ્ત હેલ્ધી અને સ્વાસ્થ્ય માટે ગુણો થી ભરપુર થાળી બનાવી છે. Kiran Jataniya -
કાઠિયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)
#ROK#Cookpadindia#Cookpadgujaratiશીયાળામાં ગરમાગરમ કાઠીયાવાડી કઢી ને ખીચડી, બાજરીના રોટલા, રીંગણા નો ઓળો, છાશ પાપડ, મરચું નું અથાણું અને લીલી ડુંગળી સાથે ટેસ્ટી લાગે છે. Ranjan Kacha -
રીંગણાં નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ શિયાળા માં રીંગણ નો ઓળો ખાવા ની ખુબ મજા આવે.અને ઠંડી માં શરીર ને ગરમી પણ આપે છે. Varsha Dave -
ઓળા રોટલા (Oro Rotlo Recipe In Gujarati)
#WLD શિયાળા માં શાક ભાજી ખૂબ સરસ મળતા હોય છે. એમાંય ડીનર માં રીંગણ નો ઓળો, રોટલો અને ખીચડી મળે તો મજા પડી જાય. આજે મેં ડીનર માં ઓળો ,રોટલો, ખીચડી સાથે છાસ, પાપડ, ગોળ ઘી બનાવ્યા તો બધા ખુશ થઈ ગયા. 🙂 Bhavnaben Adhiya -
કાઠિયાવાડી ભાણું (Kathiyawadi Bhanu Recipe In Gujarati)
#સપ્ટેમ્બર#1st_રેસિપીરોજ રોજ ફાસ્ટફૂડ ખાઈ ખાઈ ને કંટાળીને આખરે આપણે તો આપણા ભોજન પર જ પ્રેમ વરસાવીએ છીએ. ગમે તેવા પીઝા બર્ગર ખાઈએ પણ બાજરીનો રોટલો મળે તો ગમે તેવા પીઝા પણ ફિક્કા જ લાગે!!!બાજરીના રોટલા સાથે જો રીંગણનું ભરથું મળે અને દહીં, મળી જાય ટી દિવસ સુધરી જાય!!!મેં આજે કાઠિયાવાડી થાળી બનાવી જેમાં રીંગણનું ભરથું ,આખા લસણનું શાક ,બાજરીના રોટલા અને પરાઠા બનાવ્યા . જે હેલ્ધી અને ટેસ્ટી બન્ને અને ચટાકેદાર પણ એટલું જ!!! અને એની સાથે આથેલા મરચાં એ તો માઝા જ મૂકી જાણે.... સૌરાષ્ટ્રના લોકોની થાળીમાં જો આથેલા મરચા ન હોય તો કાઠિયાવાડી નહીં..... Khyati's Kitchen -
મેથી રીંગણ નું શાક ને બાજરા નો રોટલો
#56bhog#Post26પરંપરાગત ગુજરાતી વાનગી જેને માખણ ને ગોળ સાથે પીરસાય છે. Leena Mehta -
રોટલા & ગલકાનું શાક (rotla & galkanu shaak recipe in Gujarati) monsoon special dish
ચોમાસામાં અડદની દાળ,રોટલા,ગલકાનું શાક અને એમાં પણ સાથે ગોળ ઘી હોય એટલે વાત જ ન પૂછો!!!!!! બધી વસ્તુ શરીર મા ગરમાવો આપે અને સ્વાસ્થ્ય માટે ખૂબ સારી છે અને રોટલો ખૂબ જ ઝડપથી પચી પણ જાય છે.....#માઇઇબુક#સુપરશેફ ૩Week 3મોનસૂન સ્પેશિયલ Bhagyashree Yash -
કાઠિયાવાડી રીંગણ નો ઓળો અને બાજરી ના રોટલા (kathiyawadi ringan no oro and bajri na rotla)
#સુપરશેફ3#week3#monsoon#માઇઇબુક#પોસ્ટ19આજે હું તમારી માટે કાઠિયાવાડી રીંગણ નો ઓળો અને બાજરી ના રોટલા ની રેસિપી લઈ ને આવી છું આ રીંગણનો ઓળો જેટલો શિયાળા માં ખાવાની મજા આવે છે તેટલી જ મજા મોન્સૂન માં એટલે કે ચોમાસા વરસતા વરસાદ માં તીખું તમતમતું જયારે ખાવાનું મન થયું હોય ત્યારે કાઠિયાવાડી રીંગણ નો ઓળો અને બાજરી ના રોટલા જો જમવા માં હોય તો તન મન ખુશ થઈ જાય છે તમે પણ બનાવજો. Dhara Kiran Joshi -
મેથીની ભાજી અને બાજરા નો રોટલો (Methi Bhaji Bajra Rotlo Recipe In Gujarati)
મેથી ની ભાજી સાથે બાજરાનો રોટલો, તાજુ માખણ,ખીચડી,રાયતા મરચા, તળેલા લાલ મરચા ,પાપડ અને મસાલા છાસ .કાઠિયાવાડ નું મોઢામાં પાણી આવી જાય એવું વાળું. રાત્રી જમણ. Valu Pani -
ઓળો રોટલા (Oro Rotla Recipe In Gujarati)
#CWM2#Hathimasala#MBR7#WEEK7#WLD આ રેસિપી મારા ડેડી જ્યાં જોબ કરતા હતા ગામડા મા ત્યાંથી શીખી છું.ગીર ના ગામડા મા આહીર લોકો આ પ્રમાણે બનાવે છે.હું મારા ઘરે વર્ષો થી આ જ રીતે કરું છું .બધા ને બહુ ભાવે છે .બધા ફ્રેન્ડ્સ શિયાળા ની રાહ જોવે છે કે હું ક્યારે ઓળો બનાવું અને તે લોકો ન જમાડું .એકદમ ઓછા મસાલા થી બનતો ઓળો સ્વાદ મા ખૂબ જ સરસ લાગે છે. ફ્રેન્ડસ એક વાર આ પ્રમાણે જરૂર બનાવજો.ઓળા ને ક્યારેય ગેસ ઉપર વઘાર કરવા નો હોતો જ નથી.આ રીત થી લસણ ડુંગળી નો ટેસ્ટ ખુબજ સરસ લાગે છે.do try it. Vaishali Vora -
કાઠિયાવાડી ભરેલો રોટલો (Kathiyawadi Bharelo Rotlo Recipe In Gujarati)
#WLD#cookpadindia શિયાળા ને ભરપૂર માનવો હોય તો મન માં સૌથી પહેલા રોટલો, એવી તો અગણિત વાનગીઓ ના નામ યાદ આવે... પણ પહેલો નમ્બર તો રોટલો જ લઇ જય... ખરું ને...!😍 તો આજે એમાં જ થોડું અલગ રીતે સ્ટફ્ડ રોટલો બનાવ્યો... જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યો... તમે પણ બનાવજો મિત્રો... 😍😋 Noopur Alok Vaishnav -
ગુજરાતી થાળી(Gujarati thali recipe in Gujarati)
#trend3#week-3 મે ગુજરાતી થાળી બનાવી છે જેમાં મે ભાખરી, રીંગણા નો વઘારેલો ઓળો, રીંગણા નો કાચો ઓળો , ભીંડા નુ શાક, ટીંડોરા કોબીજ મરચાં નો સંભારો ,સલાડ, લીલી હળદર, દહીં, છાશ , કાચા મરચાં બઘું બનાવી ને ગુજરાતી થાળી તૈયાર કરી છે કે તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
કાઠીયાવાડી સ્પે. રીંગણા નો ઓળો(Ringan no oro recipe in Gujarati)
#GA4#Week11#cookpadindia#green onionશિયાળા નું સ્પે. મેનુ રીંગણા નો ઓળો ખિચડી ને રોટલા .આ રીંગણા નો ઓળો ખાવાની મજા કંઇક અલગ જ હોય છે.તીખો તમતમતો આ ઓળો રીંગણા પસંદ ના હોય તેને પણ ભાવે છે. Kiran Jataniya -
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
શિયાળાની મીઠી મીઠી શરૂઆત થઈ ગઈ છે .ત્યારે રીંગણ નો ઓળો અને બાજરાના રોટલાની મજા માણો કાઠીયાવાડી થાળી સાથે .હવે આપને કાઠીયાવાડી હોટલ શોધવાની જરૂર નહીં પડે .પોતાના ઘરમાં જ આનંદ માણી શકશો. #GA4 #Week4 રીંગણનો ઓળો સાથે બાજરાનો રોટલો અને બાજરાનું ચુરમુ Jayshree Chotalia
More Recipes
ટિપ્પણીઓ