ચીઝ પાલક પુલાવ (Cheese Palak Pulav Recipe In Gujarati)

Thakar asha
Thakar asha @Ashucook_17613647

ચીઝ પાલક પુલાવ (Cheese Palak Pulav Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
  1. ઝુડી સમારેલી પાલક
  2. ૧/૨ વાટકીબાસમતી ચોખા
  3. ઝીણુ સમારેલું ટામેટું
  4. ઝીણી સમારેલી ડુંગળી
  5. ૬-૭ કળી વાટેલું લસણ
  6. ૧ ચમચીજીરૂ
  7. ૪ ચમચીતેલ
  8. ૧/૨ ચમચીહિંગ
  9. સ્વાદાનુસારમીઠું
  10. ચપટીહળદર
  11. ૨ ચમચીલાલ મરચું
  12. ૨ ચમચીધાણાજીરૂ
  13. ચીઝ ટ્યુબ
  14. ૨ ચમચીસમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચોખા ને ધોઈ તેમાં મીઠું અને ઘી નાખી સાદો ભાત બનાવી લો.

  2. 2

    કાંદા લસણ અને ટામેટા ને ચીલી કટર માં ઝીણા કટ કરી લો.પાલકની ભાજી ને પાણી મા ધોઈ લો.

  3. 3

    એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ જીરું અને કપ કરેલા કાંદા લસણ ટામેટા નાખી તેમાં મીઠું અને હળદર નાખીને સાંતળો.

  4. 4

    સતડાઈ જાય એટલે તેમાં લાલ મરચું ધાણાજીરું અને પાલકની ભાજી નાખી હલાવી ઢાંકી ને ચઢવા દો.

  5. 5

    પાલકની ભાજી ચઢી જાય એટલે તેમાં ભાત નાખી મિક્સ કરી થોડી વાર થવા દો.

  6. 6

    થઈ જાય એટલે તેને એક ડીશ માં કાઢી તેના પર કોથમીર અને ચીઝ છીણી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Thakar asha
Thakar asha @Ashucook_17613647
પર

ટિપ્પણીઓ

Similar Recipes