દાડમનુ જ્યુસ (Dadam Nu Juice Recipe In Gujarati)

Trupti Sheth
Trupti Sheth @cook_25766274

દાડમનુ જ્યુસ (Dadam Nu Juice Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 દાડમ 2 લોકો માટે
  1. 1 નંગદાડમ
  2. 4 ચમચીસાકર
  3. 1 ચમચીચાટ મસાલો
  4. સ્વાદાનુસારમીઠુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા આપડે દાડમ ને ધોઈ લેશુ પછી એમાંથી દાડમ ના દાણા કાઢી ને મીક્સસર માં નાંખીશુ પછી તેમાં સાકર નાખી સુ થોડો ચાટ મસાલો થોડું મીઠુ અને બરફ નાખી ને ગ્રાઈન્ડ કરી લેશુ પછી સર્વિંગ ગ્લાસ માં નાખશુ અને ગલ્લાસ ના સાઈડ માં આપડે લીંબુ ની સ્લાઈસ થી સજાવસુ તો રેડી છે આપણું દાડમ જ્યુસ

  2. 2
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Trupti Sheth
Trupti Sheth @cook_25766274
પર

Similar Recipes