છોલે ભટુરે સાથે જીરા રાઈસ(Chole Bhature With Rice Recipe in Gujarati)

Aarti Vithlani @aarti20
#નોર્થ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ૫ પહેલા સફેદ ચણા પલાળી દેવા.ત્યાર બાદ તેને બાફવા મૂકવા તેમાં મીઠું, તજ, લવિંગ, નાખવા.
- 2
ડુંગળી ને તેલ માં નાખી ગુલાબી રંગ ની કરવી. ત્યાર બાદ ટામેટાં ડુંગળી ની ગ્રેવી કરવી.ગ્રેવી માં ગરમ મસાલો, મરચા પાઉડર, હળદર, ધાણાજીરું અને એમાં મીઠું સ્વાદાનુસાર નાખવું. ગ્રેવી ને ૫ મિનિટ ઉકડ વા દેવી.તેમાં બાફેલા ચણા નાખવા. ત્યાર બાદ ૫ ઉકાડ વા દેવું.કોથમરી નાખી દેવું.
- 3
મેંદો લેવો તેમાં ઘઉં નો લોટ નાખી મીઠું નાખવું, ખાવાનો સોડા અને દહીં નાખી લોટ બાંધવો.૨ કલાક પછી નાના લુવા કરી ગરમ તેલ માં પૂરી બનાવી તડવા. ત્યાર બાદ છોલે અને જીરા રાઈસ સાથે પીરસવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
છોલે ભટુરે (Chole Bhature Recipe In Gujarati)
ઠંડીની સીઝનમાં ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે. Falguni Shah -
છોલે ભટુરે (Chole Bhature Recipe In Gujarati)
પંજાબી વાનગી નું નામ આવે એટલે સૌથી પહેલાં યાદ આવે છોલે ભટુરે. અત્યારે કોરોના પેનડેમિ્ક માં હોટેલ માં જવાનું તો સેઇફ નથી, ઘરમાં યંગસ્ટૅસ ને પંજાબી નું કે્વીન્ગ થાય અને વડીલો ને પનીર સબ્જી પસંદ ના હોય એવું પણ બને છે તો છોલે ભટુરે આ બધી ડિમાન્ડ પૂરી કરે છે. અમારા ઘરમાં બધા ને ખુબ પસંદ છે...#GA4#WEEK1#PUNJABI#Cookpadindia Rinkal Tanna -
-
-
-
-
-
-
છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati)
#AM2#CookpadIndia#CookpadGujarati Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
-
છોલે ભટુરે વિથ સ્ટફ મરચાં(Chole Bhature with Stuffed Marcha Recipe In Gujarati)
#નોર્થઆમાં નવીનમાં ભરેલા મરચાં ઉમેરવામાં આવ્યા છે તે ખૂબ છોલે સાથે સ્વાદમાં સરસ લાગે છે, અને એકદમ યુનિક લાગે છે. jigna mer -
છોલે ભટુરે (Chhole Bhature recipe in gujarati)
ઉત્તર ભારતના ફૂડ ની વાત આવે અને છોલે ભટુરે ની વાત ના આવે એવું બને જ નહીં. એકદમ ટેસ્ટી અને ફ્લેવર ફુલ છોલે અને જોડે એકદમ સોફ્ટ ભટુરે હોય તો બીજું કઈ ના જોઈએ.#North #નોર્થ Nidhi Desai -
છોલે ભટુરે(Chole Bhature Recipe In Gujarati)
#નોર્થ પંજાબ ના લોકો મહેનતુ હોય છે,તેમનું ભોજન પણ હેવી,ટેસ્ટી અને સ્વાદિષ્ટ હોય છે,ગુજરાતી લોકો હોઁસે હોંશે પંજાબી વાનગી આરોગે છે,મેં આજે છોલે ભટુરે બનાવ્યાં,મારાં ફેમિલી એ પ્રેમ થી જમયાં,તમે પણ ટ્રાય કરજો 🙂 Bhavnaben Adhiya -
-
ચીઝ સ્ટફ ભટુરે વીથ છોલે#ડિનર
ભટૂરે માં ચીઝ નાખવાથી બાળકોને ખૂબ જ પસંદ આવે છે અને ટેસ્ટ પણ ડબલ થઈ જાય છે તો બધાને ખૂબ જ ભાવે છે Kala Ramoliya -
-
-
-
-
છોલે ભટુરે (Chhole with bhature recipe in Gujarati)
#GA4#Week6#chick peas#sabji#Punjabi chole with bhature Aarti Lal -
-
-
-
પિંડી છોલે - ભટુરે (Pindi Chhole With Bhature Recipe In Gujarati)
#ડિનરઆજે મે authenti પિંડી છોલે બનાવિયું છે. એની મેથડ થોડી અલગ છે રેગ્યુલર છોલે મસાલાથી. આ થોડા ટેંગી હોય છે. Kunti Naik -
દાલ ફ્રાય - જીરા રાઈસ
#લોકડાઉનઆ લોક ડાઉન માં ઘરે કોઈ શાક ન હોય અને તમે વિચારતા હોવ કે કયું શાક બનાવીએ તો તમે ચિંતા કર્યા વદર દાલફ્રાય બનાવી શકે જે શાક ની જેમ રોટલી સાથે પણ ખાઈ શકો અને રાઈસ સાથે પણ ખાઈ શકો. Sachi Sanket Naik -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13338237
ટિપ્પણીઓ