બટર પોપકોર્ન ભેળ (Butter Popcorn Bhel Recipe In Gujarati)

#cookpadindia
#cookpadguj
#cookpad
#Holispecial
હોળી આવે એટલે ધાણી ઘેર ઘેર આવી જાય.કોઈ તેને વઘારે, કોઈ તેમાં પાપડ ,સેવ મીક્સ કરી ચવાણું બનાવે, મેં પોપકોર્ન ભેળ બનાવી છે.
પોપકોર્ન એ ખાંડ ફ્રી,ફેટ ફ્રી અને લો કેલરી સ્નેકસ છે.પોપકોર્ન ફાઈબર સહિત વિટામિન બી,ઈ અને મીનરલ્સ થી ભરપુર છે.પોપકોર્નમાં ફોસ્ફોરસ, મેગ્નેશિયમ,મેંગેનીઝ, આર્યન હોય છે.૧૦૦ ગ્રામ પોપકોર્ન માં બોડીની એક દિવસ ની હોલ ગ્રેનની ૭૦ ટકા જરૂરિયાત પૂર્ણ થઈ જાય છે.
બટર પોપકોર્ન ભેળ (Butter Popcorn Bhel Recipe In Gujarati)
#cookpadindia
#cookpadguj
#cookpad
#Holispecial
હોળી આવે એટલે ધાણી ઘેર ઘેર આવી જાય.કોઈ તેને વઘારે, કોઈ તેમાં પાપડ ,સેવ મીક્સ કરી ચવાણું બનાવે, મેં પોપકોર્ન ભેળ બનાવી છે.
પોપકોર્ન એ ખાંડ ફ્રી,ફેટ ફ્રી અને લો કેલરી સ્નેકસ છે.પોપકોર્ન ફાઈબર સહિત વિટામિન બી,ઈ અને મીનરલ્સ થી ભરપુર છે.પોપકોર્નમાં ફોસ્ફોરસ, મેગ્નેશિયમ,મેંગેનીઝ, આર્યન હોય છે.૧૦૦ ગ્રામ પોપકોર્ન માં બોડીની એક દિવસ ની હોલ ગ્રેનની ૭૦ ટકા જરૂરિયાત પૂર્ણ થઈ જાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ શીંગદાણા શેકી,ફોલી લો.તલને ધીમા તાપે શેકો.મીઠી લીમડી, ફુદીના પાન,ધાણાને ધોઈ અને બીલકુલ કોરા કરી લો.મીકસરમાં આ ચટણી કોરી જ ગ્રાઈન્ડ કરી લો.એક બાઉલમાં કાઢી તેલથી મોઈ લો.એક એરટાઈટ જારમાં કાઢી લેવી.
- 2
સૌ પ્રથમ એક મોટા વાસણમાં અથવા કુકરમાં૧ ટીસ્પૂન તેલ નાખી ગરમ થાય એટલે તેમાં મકાઈના દાણા નાખી, આવશ્યકતા અનુસાર મીઠું નાખો.કુકરના ઢાંકણની રીંગ તથા વ્હીસલ કાઢી નાખવા.અને કુકર બંધ કરો.૫ મિનિટ માં દાણા ફૂટી અને ઘણા બધા પોપકોર્ન તૈયાર થઈ જશે.
- 3
હવે એક મોટા નોનસ્ટિક પેનને ગેસ ઉપર મૂકો.ગરમ થાય એટલે ચારે બાજુ બટર લગાવી અને બાકીનું બટર પેનમાં નાખવું.બટર બરાબર મેલ્ટ થાય એટલે તેમાં હિંગ, હળદર, લાલ મરચાં પાઉડર નાખી મિક્સ કરી પોપકોર્ન એડ કરો.મીકસ કરો.ગેસ ધીમો રાખવો.
- 4
હવે ફરીથી ૧ ટેબલ સ્પૂન બટર એડ કરો.બટર જેમ જેમ પોપકોર્ન માં મેલ્ટ થઈ મીક્સ થશે એટલે પોપકોર્ન નાયલોની લુકસ આપશે.સરસ ફલેવર આવશે.ગેસ ઓફ કરી દેવો.
- 5
હવેની પ્રોસેસ પ્લેટિંગની છે.આ પ્લેટિંગ ત્યારે જ કરવું જ્યારે ભેળ ખાવી હોય.એક બાઉલમાં બટરી પોપકોર્ન લો.તેમાં ૧ ટીસ્પૂન ડ્રાય ચટણી તથા લીંબુ નો રસ એડ કરો.મીકસ કરો.હવે તેમાં બારીક કટ કરેલ ડુંગળી, ટામેટા, મરચાં, નાયલોન સેવ,કડક પૂરી એડ કરો.છેલ્લે ધાણા નાખીને મનપસંદ બોક્સ,કોન,કે પ્લેટમાં સર્વ કરો.તૈયાર છે બટરી પોપકોર્ન ભેળ!!
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખટમીઠા પોપકોર્ન (Khatmitha Popcorn Recipe In Gujarati)
#HR#cookpadguj#cookpad#cookpadindia#popcorn ખટમીઠા પોપકોર્ન Neeru Thakkar -
લીલી મકાઈની ભેળ (Lili Makai Bhel Recipe In Gujarati)
#MVF#cookpad #cookpadindia#cookpadgujarati#tasty Neeru Thakkar -
સ્પ્રાઉટેડ ટેસ્ટી મગ (Sprouted Testy Moong Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#breakfast#tastyફણગાવેલા મગ એ આરોગ્ય માટે ઉત્તમ છે. ફણગાવેલા મગને જો થોડા બાફીને,કુક કરીને સોફ્ટ કરી લઈએ તો તેની કોઈ પણ વાનગી ખાવાની મજા આવે છે. Neeru Thakkar -
-
હેલ્ધી મુંગલેટ (Moonglet Recipe in Gujarati)
#Fam#cookpadguj#cookpad#cookpadindiaમગની દાળ પ્રોટીનથી ભરપૂર છે સૌથી વધુ હેલ્ધી છે મગની દાળની ખાસ વાત એ છે કે તે પચવામાં હલકી છે. આ સિવાય મગની દાળમાં કાર્બોહાઇડ્રેટ્સ ઘણા પ્રકારના વિટામીન્સ ફોસ્ફરસ અને ખનીજ તત્વો રહેલા છે. જે ઘણી બધી બીમારીઓને દૂર રાખે છે.મગની દાળની વાનગીના options પણ વિચારવા પડે. કારણકે માત્ર મગની દાળ વારંવાર ન ભાવે.તો મગની દાળના મુંગલેટ બનાવ્યા છે .જેને સુપર ટેસ્ટી બનાવવા ડુંગળી, લસણ, બટર ,પનીર વગેરેનો યુઝ કર્યો છે. Neeru Thakkar -
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#RC1#cookpadguj#cookpad#cookpadindiaસેવ ખમણી એટલે ગુજરાતીઓની બારેમાસની ફેવરિટ આઈટેમ. આ સેવ ખમણી માં ખાટો મીઠો અને તીખો ત્રણેય સ્વાદનો સંગમ હોય છે. સાથે સાથે તેનો કલર અને ગાર્નીશિંગ કરેલ વસ્તુઓ મન મોહી લે છે. તેથી તે સૌને પ્રિય હોય છે. વડી એકદમ સોફ્ટ!!વડી સેવ ખમણી મોર્નિંગ નાસ્તામાં તથા પાર્ટી માટે પણ પસંદ કરી શકાય છે. Neeru Thakkar -
બટાકા પૌંવા (Bataka Pauva Recipe In Gujarati)
#CB1#week1ગુજરાતીઓનો પ્રિય અને હાથ વગો નાસ્તો એટલે બટાકા પૌવા. બનવામાં સરળ ,ઝડપી અને સસ્તો નાસ્તો.બટાકા પૌવા સવાર માટે હેલ્ધી, હળવો અને ટેસ્ટી નાસ્તો છે. આ નાસ્તો ખાવા થી બહુ લાંબા સમય સુધી ભૂખ પણ લાગતી નથી. Neeru Thakkar -
સ્પ્રાઉટેડ સેન્ડવીચ (Sprouted Sandwich Recipe In Gujarati)
#NFR#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#breakfast Neeru Thakkar -
ગલકા સેવનું શાક (Galka Sev Shak Recipe In Gujarati)
#SRJ#cookpad#cookpadindia#cookpadgujarati#tastyટીપ : ગલકા નું શાક બનાવતી વખતે ગલકા ને લીલાછમ રાખવા માટે ઉકળતા પાણીમાં ચપટી હળદર નાખી અને માત્ર 3 મિનિટ માટે જ બાફવા. Neeru Thakkar -
ઓટ્સ મીની ચીલા (Oats Mini Chila Recipe In Gujarati)
#FFC7#cookpadguj#cookpad#cookpadindiaઓટ્સ એટલે જવના દલિયા અથવા ફાડા. કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામિન બી થી ભરપુર ઓટ્સ આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે. દરરોજ આપણા આહારમાં ઓટ્સનો સમાવેશ કરવાથી ડાયાબિટીસ ની સમસ્યા ઘટે છે. Neeru Thakkar -
પોપકોર્ન (Popcorn Recipe In Gujarati)
#ATW1#TheChefStory વાહ માર્કેટ મા શોપિંગ કરવા નીકડ્યા હોયને જો પોપકોર્ન દેખે ને પહેલા તો પોપકોર્ન ખાવાનુ કામ તો આજે me પોપકોર્ન બનાવી Harsha Gohil -
ચટપટી ચણા ચાટ (Chatpati Chana Chaat Recipe In Gujarati)
#ATW1#TheChefStory#StreetfoodWeek1🔸️મુંબઈની મજેદાર, પ્રખ્યાત ચટપટી ચણા ચાટ !!🔸️સુપર હેલ્ધી, સુપર ટેસ્ટી, સુપર ઇઝી ,ખૂબ ઓછી મહેનતમાં, ઓછા સમયમાં, ઓછી સામગ્રીમાંથી બને છે. Neeru Thakkar -
સેન્ડવીચ ખમણ (Sandwich Khaman Recipe In Gujarati)
#FDS#cookpad#cookpadindia#cookpadgujarati#delicious#tasty#breakfastજો તમે ખમણ ખાઈને કંટાળી ગયા હો તો આ નવી રેસિપી બનાવવાનો વિચાર ચોક્કસ કરજો કારણ કે ખૂબ ટેસ્ટી લાગે છે. Neeru Thakkar -
બટર પરાઠા (Butter Paratha Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#breakfast#dinner Neeru Thakkar -
-
આખા મગની દાળ (Whole Moong Dal Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiમગ એ સાજા અને માદા બંને વ્યક્તિઓ માટે ઉપયોગી છે. કહેવાય છે કે એક લીટર દૂધમાં જેટલી શક્તિ છે તેટલી ગ્રામ ૧૦૦ મગમાંથી ઉત્પન્ન થાય છે. જેટલી શક્તિ ઘી ખાવાથી ઉત્પન્ન થાય છે તેટલી જ શક્તિ મગ ખાવાથી પણ ઉત્પન્ન થાય છે. પચવામાં હલકા અને પોષણ આપનાર છે. Neeru Thakkar -
ચણા દાળ ભેળ (Chana Dal Bhel Recipe In Gujarati)
#JWC2#cookpad#cookpadindia#cookpadgujaratiચણા દાળ ભેળ એ ખૂબ ટેસ્ટી લાગે છે. જ્યારે ખાવી હોય ત્યારે જ સામગ્રીમાં દર્શાવેલ બધી આઈટમ મિક્સ કરવી. Neeru Thakkar -
દહીં વાળા ચણા (Dahi Vala Chana Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#ગ્રામ#beansચણા માં કાર્બોહાઈડ્રેટ પ્રોટીન ફેટ ફાઇબર અને કેલ્શિયમ જેવા ભરપૂર પોષક તત્વો હોય છે. તેથી સ્વાસ્થ્ય પ્રેમી વ્યક્તિઓ દેશી ચણા નો ભરપૂર ઉપયોગ કરે છે. પછી તે ગમે તે રીતે પલાળેલા, બાફીને, ફણગાવેલા, વઘારેલા કે દહીં વાળા.... કોઈપણ રીતે ચણા સ્વાસ્થ્યવર્ધક છે. Neeru Thakkar -
-
ડંગેલા (Dangela Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad'ડંગેલા'એટલે ચરોતરવાસીઓની પ્રિય વાનગી ! ઢોકળા અને હાંડવા ના ખીરામાંથી જ બનતી આ વાનગી ખૂબ જ ટેસ્ટી હોય છે. Neeru Thakkar -
ગ્રીન વેજીટેબલ્સ કેક (Green Vegetables Cake Recipe In Gujarti)
#Fam#cookpadguj#cookpad#cookpadindiaપાલકની કોઈ પણ વાનગી બનાવતી વખતે કટ થી કુક સુધી તે રંગ બદલે છે. ઘણા પ્રયત્નો પછી પણ ઘણી વખત લીલોછમ કલર મેળવી શકતા નથી. પણ આજે મેં Innovation અને ચાલાકી કરી લીધી છે.૧ ટેબલસ્પૂન જેટલી પાલકની ઘટ્ટ પ્યુરી મેં સાચવી રાખી . ગરમ વેજિટેબલ કેક ઉપર સ્પ્રેડ કરી દીધી અને થોડીવારમાં તો તે ડ્રાય પણ થઈ ગઈ. અને પાલકનો મસ્ત ગ્રીન કલર પણ આવી ગયો.ઘરમાં બધા જ ખુશ થઈ ગયા. તો ચેક કરો રેસીપી વેજિટેબલ્સ કેક!! Neeru Thakkar -
મગ ની દાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
#CB9#week9#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#SD#cookpad#cookpadindia#coolpadgujarati#breakfast Neeru Thakkar -
-
વેજીટેબલ પૂડલા (Vegetable Pudla Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#breakfastગરમાગરમ વેજિટેબલ્સ પુડા નાસ્તા માટેનો બેસ્ટ ઓપ્શન છે તેમજ બાળકોને લંચમાં પણ આપી શકાય છે. વેજિટેબલ્સ અને મસાલાથી ભરપૂર ટેસ્ટી લાગે છે. તેની ઉપર ચાટ મસાલો છાંટવાથી ઓર ટેસ્ટ વધી જાય છે. Neeru Thakkar -
રવા ના ઈદડા (Rava Idada Recipe In Gujarati)
#RC2#cookpadguj#cookpad#cookpadindiaજો તમે હેલ્થ કોન્સિયસ છો અથવા તો ડાયટિંગ કરવાની જરૂર હોય તો નાસ્તા માટે આ એક બેસ્ટ રેસીપી છે. લો કેલેરી તો ખરી જ પણ સાથે હેલ્ધી પણ. Neeru Thakkar -
ઘઉં ના ફાડા નો ઉપમા (Broken Wheat Upma Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadઘઉંના ફાડાનો ઉપમા એ ખૂબ પૌષ્ટિક છે. આ ઉપમાને કુકરમાં બનાવો પડે કારણકે ઘઉંના ફાડા એ ખૂબ કડક હોય છે અને કુકર વગર કુક થતા ખૂબ વાર લાગે છે. આમાં પાણીનું પ્રમાણ માપસર રાખવાથી સરસ છુટ્ટો ઉપમા બને છે. Neeru Thakkar -
દૂધીના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10#cookpadguj#cookpad#cookpadindiaરસોડામાં સાંજે કંઈપણ બનાવવાની સૂઝ ન પડે ત્યારે દૂધીના થેપલા એ બેસ્ટ ઇનિંગ મેનુ છે. પછી તે દહીં સાથે ખાવ, ચા સાથે મજા માણો કે અથાણા સાથે મજા માણો. દુધી હેલ્થ માટે ખૂબ જ સારી છે. વડી દૂધીના થેપલા ખૂબ જ સોફ્ટ અને સ્મૂધ બને છે. જે વૃદ્ધ માણસ પણ સરળતાથી ખાઈ શકે છે ,પચાવી શકે છે. Neeru Thakkar -
રસાવાળા મગ (Rasavala Moong Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechefમગ એ સાજા અને માંદા બંને માટે ઉપયોગી છે. એક લીટર દૂધમાં જેટલી શક્તિ છે એટલી શક્તિ માત્ર 100 ગ્રામ મગમાં છે. વડી મગ પચવામાં હલકા છે. Neeru Thakkar
More Recipes
ટિપ્પણીઓ (14)