મેથી દાલ તડકા (Methi દાળ Tadka Recipe in Gujarati)

Mrs Viraj Prashant Vasavada
Mrs Viraj Prashant Vasavada @Vivacook_23402382
વડોદરા ગુજરાત
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
3 જણ
  1. 1 વાટકીસમારેલી મેથી ભાજી
  2. 2 વાટકીબાફેલી તુવેર દાળ
  3. 1 નંગસમારેલુ ટામેટું
  4. 1 નંગસમારેલી ડુંગળી
  5. 5-6 નંગકોઈ લસણ
  6. વઘાર માટે
  7. 2 ચમચીતેલ
  8. 1/2 ચમચીરાઇ
  9. 1/2 ચમચીજીરૂ
  10. 1/2 ચમચીહિગ
  11. 1/2 ચમચીહળદર
  12. 1/2 ચમચીલાલ મરચુ
  13. 1 નંગતમાલપત્ર
  14. 1 નંગલાલ મરચુ
  15. 3-4 નંગમીઠા લીમડા ના પાન
  16. મીઠુ સ્વાદમુજબ
  17. 1/2 ચમચીલીંબુ નોરસ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    તુવેર દાળ બાફી લો.મેથી ની ભાજી સાફ કરી જાણી સમારી લો.

  2. 2

    મસાલા તૈયાર કરો.ડુંગળી ટામેટું લસણ સમારી લો.

  3. 3

    એક કડાઇ મા તેલ મૂકી રાઇ,જીરૂ, તમાલપત્ર લાલ આખુ મરચુ બધા મસાલા ઉમેરો...તેમા મેથી ની ભાજી ઉમેરો...સાતળો.

  4. 4

    એમા મીઠુ ઉમેરો.દાળ ઉમેરો.

  5. 5

    લીંબુ નો રસ ઉમેરો..ઉકાળો.

  6. 6

    ગરમ રોટી સાથે સર્વ કરો.

  7. 7

    તૈયાર છે.મેથી તડકા દાળ.....ઢાબા સ્ટાઇલ....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mrs Viraj Prashant Vasavada
Mrs Viraj Prashant Vasavada @Vivacook_23402382
પર
વડોદરા ગુજરાત
I m totally vivacious..good and creative cooking is the reflection of love and happiness towards our family...
વધુ વાંચો

Similar Recipes