ફ્રેશ ફ્રૂટસ ચોકલેટી સલાડ (fresh Fruits chocolati salad recipe in gujarati)

Priyanka Chirayu Oza @momskitchen1
હેલ્દી એન્ડ ન્યુટ્રીશીયસ બાળકોને ભાવે તેવું #ફટાફટ
ફ્રેશ ફ્રૂટસ ચોકલેટી સલાડ (fresh Fruits chocolati salad recipe in gujarati)
હેલ્દી એન્ડ ન્યુટ્રીશીયસ બાળકોને ભાવે તેવું #ફટાફટ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધા ફળો ને ચોખા ધોઈને છાલ કાઢી લો. ત્યારબાદ બધા ફળો ને સમારી લો.
- 2
ત્યારબાદ એક બાઉલમાં સમારેલા ફળો લઈ લો પછી તેમાં જેલી અને ૩ થી ૪ ચેરી સમારીને મિક્સ કરી દો.
- 3
હવે એ મિશ્રણ સર્વિંગ પ્લેટમાં લઈ લો. તેના પર ડેકોરેશન માટે ફુદીના નુ પાન મૂકો અને તમે એપ્પલની જે છાલ કાઢી હતી તેને એક ફૂલ જેવો આકાર આપી સજાવટ તરીકે ઉપયોગ કરો. પછી તેના પર ચોકલેટ સોસ અને ચેરી થી ડેકોરેશન કરો.
- 4
આ રેસિપી તમારા બાળકોને ઘણીજ ભાવશે. ધન્યવાદ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
એપલ પેર જેલી કસ્ટર્ડ પુડિંગ (Apple Pear Jelly Custard Pudding Recipe In Gujarati)
#makeitfruity#CDYઆજે હું એવી રેસિપી લઇ ને આવી છે જે શેફ નેહા ને અનુસરી ને એપલ પેર ના કોમ્બિનેશન માં મારા દીકરા ને પણ ખૂબ જ ભાવે કેમકે એને fruits પ્રિય છે ,અને આવું ક્રીએશન કરી ને આપીએ તો એને મજા આવે .. happychildren's day 💐🍐🍎 Keshma Raichura -
ફ્રેશ ફ્રુટ ડીલાઇટ (Fresh Fruit Delight Recipe In Gujarati)
દિકરી એ આજે પ્રયત્ન કર્યો છે..બધા ફળો, સફેદ ચોકલેટ ,લઇને ડેઝર્ટ બનાવ્યું છે. Mrs Viraj Prashant Vasavada -
ફ્રેશ ફ્રુટ ચોકલેટ(Fresh Fruit Chocolate Recipe In Gujarati)
#વિકમીલ૨#માઇઇબુક#પોસ્ટ9બાળકો ને ચોકલેટ બહુ ભાવે છે એની સાથે ફ્રુટ મીક્સ કરી આપી તો હેલ્ધી બની જાય છે Shrijal Baraiya -
ફ્રુટ સલાડ (Fruits Salad Recipe In Gujarati)
#GA4#Week8#milkદૂધ એ સવારે સૌથી પહેલાં જરૂર પડતી વસ્તુ છે. ચા કોફી માટે અને દૂધ માં થી ઘણી બધી વાનગીઓ બને છે. મીઠાઈ પણ બહુ બને છે. આજે આપણે ફ્રૂટ સલાડ બનાવીશું. Reshma Tailor -
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#childhoodPost - 4Yad Aa Rahi Hai.. BACHAPAN Ki Yad Aa Rahi Hai દરેક વ્યક્તિ ૧ વાર તો એવું બોલે જ ....." મને યાદ છે...... 🤔 હું જ્યારે નાની.... કે...... નાનોહતી કે હતો ત્યારે...." મને યાદ છે જ્યારે હું નાની હતી ત્યારે મને ફ્રુટ સલાડ બહું જ ભાવતું હતું આજે પણ મને એટલું જ ભાવે છે.... Ketki Dave -
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#mrPost - 2ફ્રુટ કસ્ટર્ડBade Achhe Lagte Hai.... Ye Milk Custard..... Ye cut Kiye FruitsYe Thandi Thandi Sweet Dish... Aur????...... Aur FRUITS CUSTARD.. Ketki Dave -
ફરાળી ફ્રુટ સલાડ (Farali Fruit Salad Recipe In Gujarati)
#SJR#શ્રાવણ/ જૈન રેસીપી@kalpana62 inspired me for this recipeઆજે અગિયારસ સાથે શ્રાવણ માસ નાં સોમવારે ફરાળી ફ્રુટ્ સલાડ બનાવ્યું છે. અહી કસ્ટર્ડ પાઉડર ન નાંખી શકાય તેથી દૂધ ને વધુ ઘટ્ટ કરવું અને મિલ્ક પાઉડર નાંખી શકાય જેથી થિક થાય અને ટેસ્ટી પણ લાગે. જરૂર થી ટ્રાય કરશો. Dr. Pushpa Dixit -
ફ્રેશ કલરફુલ સલાડ (Fresh Colourful Salad Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SPR Sneha Patel -
-
મોન્સૂન ફ્રુટ્સ ડીશ (Monsoon Fruits Dish Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiમોન્સૂન ફ્રુટ્સ ડીશ Ketki Dave -
હેલ્ઘી ફ્રુટ સલાડ (Healthy fruit salad recipe in Gujarati)
સામાન્ય રીતે જ્યારે આપણે ફ્રુટ સલાડ ની વાત કરીએ ત્યારે આપણા મગજમાં ફ્રૂટ કસ્ટર્ડ નું ચિત્ર જ દેખાય છે. આ ફ્રુટ સલાડ એકદમ અલગ પ્રકારે બનાવવામાં આવ્યું છે જેમાં દૂધ અથવા તો ખાંડ ઉમેરવામાં આવતાં નથી. અહીંયા ઓરેન્જ જ્યુસ માં કાપેલા ફળો ઉમેરીને ફ્રુટ સલાડ બનાવવામાં આવ્યું છે. એમાં મીઠું અને મરી ઉમેરવાથી ખુબ જ સરસ સ્વાદ આવે છે. આ ફ્રુટ સલાડ ને ઓરેન્જ જ્યુસ એકદમ અલગ અને રિફ્રેશિંગ સ્વાદ આપે છે. ડાયટ કરતા લોકો માટે આ ખૂબ જ ટેસ્ટી અને સરસ રેસીપી છે. spicequeen -
ક્રિમી ટ્રફલ ફ્રૂટ સલાડ (Creamy Truffle Fruit Salad Recipe In Gujarati)
#WD#cookpadguj#cookpadind મેં આ રેસિપી જોઇ ત્યારથી હું પ્રેરણા લઈને આ રેસિપી બનાવી છે ખૂબ સરસ રેસિપી અને ફોટા ગ્રાફિ થી હું પ્રેરીત થઈ છું થેંક્યું વૈભવી ભોગવાલા જી. Rashmi Adhvaryu -
-
-
-
-
રાજસ્થાની ફ્રુટ્સ સલાડ (Rajasthani Fruits Salad Recipe In Gujarati)
#KRC#cookpadindia#Cookpadgujaratiરાજસ્થાની ફ્રુટ્સ સલાડ Ketki Dave -
-
એપલ પેર ફ્રૂટ્સ સલાડ વિથ કસ્ટર્ડ (Apple Pear Fruits Salad Custard Recipe In Gujarati)
#makeitfruity Apple and pair fruits salad with custrudઆજે મેં બનાવ્યું છે. ઠંડા ઠંડા cool cool 😋 Sonal Modha -
પનીર મેયો સેન્ડવીચ (Paneer Mayo Sandwich Recipe In Gujarati)
#PCઆ સેન્ડવીચ ફટાફટ બની જાય એવી અને બાળકોને ખૂબ ભાવે એવી છે Vaishakhi Vyas -
-
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#સાતમ#KVજલ્દી બની જતો ફ્રુટ સલાડ મારા પરિવાર માટે ઉત્તમ છે Sushma Shah -
ખજૂર રોલ (Khajoor Roll Recipe In Gujarati)
હેલ્ધી એન્ડ શુગર ફ્રી (natural sugar) વાળું બાઈટ ઘરમાં બધાને ભાવે.. ખાસ શિયાળામાં વધુ બને. Dr. Pushpa Dixit -
-
સેમોલિના ચોકલેટી હલવો
#ફ્યુઝનવીક#સ્પાઈસકિચનઆપણે સત્યનારાયણ કથા માટે સોજીનો શીરો બનાવીએ છીએ. તે પ્રસાદ તરીકે બને તો તેનો સ્વાદ વધી જાય છે. મેં માસ્ટરશેફ ફ્યુઝન વીક માટે સોજીના શીરામા ચોકલેટ સિરપનો ઉપયોગ કરીને બાળકોને ભાવે તેવો હલવો તૈયાર કર્યો છે. વર્ષા જોષી -
ફ્રૂટ સલાડ(fruit salad recipe in gujarati)
#ટ્રેડિંગવાનગી #સપ્ટેમ્બર #શ્રાદ્ધ #ફટાફટ #ટ્રેડિંગરેસિપી Anupa Thakkar -
ફ્રૂટ કસ્ટર્ડ ઈન માઇક્રોવેવ
ફ્રુટ કસ્ટર્ડ લગભગ બધાને જ ભાવતી વસ્તુ છે. આ એક સ્વાદિષ્ટ અને ઝડપથી બની જતું ડીઝર્ટ છે જે દૂધ, ખાંડ અને કસ્ટર્ડ પાઉડર ની મદદથી બનાવવામાં આવે છે. ફ્રુટ કસ્ટર્ડમાં પસંદગી પ્રમાણેના સીઝનલ ફ્રુટ ઉમેરી શકાય. સામાન્ય રીતે આપણે ગેસ પર ફ્રુટ કસ્ટર્ડ બનાવતા હોઈએ છીએ પરંતુ મેં માઇક્રોવેવ માં બનાવ્યું છે જે ખૂબ જ ઝડપથી બની જાય છે અને તળિયે ચોંટવાનો પણ ડર રહેતો નથી, ફક્ત દર બે મિનિટે હલાવવાથી માઈક્રોવેવમાં પણ ઉભરાઈ જવાનો ડર રહેતો નથી.#RB16#cookpadindia#cookpad_gu spicequeen -
ફ્રૂટસ ક્રીમ(Fruits Cream Recipe In Gujarati)
#GA4#Week22મેં ફર્સ્ટ ટાઇમ બનાવી છે ફ્રુટ્સ ક્રીમ પણ ખૂબ ટેસ્ટી બની છે બધા ને ખૂબ ભાવી. Vk Tanna -
વેજીટેબલ કટલેટ (vegetable cutlet Recipe in gujarati)
બાળકોને ભાવે તેવું સ્વાદિષ્ટ ડિનર Kajal Ankur Dholakia -
ફ્રુટ કસ્ટર્ડ (Fruit Custard Recipe In Gujarati)
Chilled કરીને dessert માં પીરસી શકાય અને less effort. Sangita Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13574469
ટિપ્પણીઓ